________________
प्रमैयबोधिनी टीका पद ११ सू. १४ भाषाविशेषभेदनिरूपणम् भापाजातम्-भाषाप्रकारो वर्त ने 'विलियं मोसं भासज्जायं द्वितीयं मृषात्मकं भाषा नातम् भवति, 'तश्यं सच्चामोसं भासज्जायं तृतीयं सत्यमृषात्मकं भाषाजातं भवति, 'चउत्थं असचामोसं भासज्जायं' चतुर्थम् असत्यमृपात्मकं भोपाजातं भवति, गौतमः पृच्छति-'इच्चेइयाई भंते ! चत्तारि भासज्जायाई भासमाणे किं आराहए, विराहए ? हे भदन्त ! इत्येतानिउपर्युक्तानि चत्वारि भाषाजातानि-भाषाप्रकारान् भापमाणो जीवः किम् आराधको भवति? किं वा विराधको भवति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'इच्चेइयाई चत्तारि भासजायाई आउत्तं भासमाणे आराहए नो विराहए'-इत्येतानि-पूर्वोक्तानि चत्वारि भाषा जातानि आयुक्तम्-सम्यक्प्रवचनमालिन्यादि रक्षणपरतया प्रवचनोड्डाहरक्षणादि निमित्तं गुरुलाघवपर्यालोचनेन मृपापि भापमाणः साधुजन आराधको भवति नो विराधको भवति 'तेण
भगवान- हे गौतम! भाषा के चार प्रकार कहे गये हैं। वे इस प्रकार हैं(१)सत्य, यह भाषा का एक प्रकार है । (२)मृषा, यह भाषा का दूसरा प्रकार है.। (३)सत्यावृषा, यह भाषा का तीसरा प्रकार है । और (४) असत्यामृषा, यह भाषा का चौथा प्रकार है।
गौतम- भगवन ! भाषा के इन चार प्रकारों ले भाषण करने वाला जीव क्या आराधक होता है या विराधक होता है ?
भगवान-हे गौतम! भाषा के इन चार प्रकारों को जो जीव सम्यक प्रकार से उपयोग लगाकर बोलता है, अर्थात् हस बात का ध्यान रखकर बोलता है कि प्रवचन में किसी प्रकार की मलीनता उत्पन्न न हो, प्रवचन की निन्दा न हो और इन मबसे प्रवचन को बचाने के लिए गौरव-लाघव का विचार करके बोलता है, वह साधुजन आराधक होता है, विराधक नहीं होता है। किन्त जो उपयोग लगाकर भाषण करने वाले से लिन्न है अर्थात् जो मानसिक, वाचिक
શ્રી ભગવાન ઉત્તર આપે છે–હે ગૌતમ ! ભાષાના ચાર પ્રકાર કહેલા છે. તેઓ આ પ્રકારે છે (૧) સત્ય, આ ભાષાને એક પ્રકાર છે. (૨) મૃષા, એ ભાષાને બીજે પ્રકાર છે. (૩) સત્યામૃષા એ ભાષાને ત્રીજો પ્રકાર છે અને (૪) અસત્યો મૃષા એ ભાષાને यायो ४२ छे.
શ્રી ગૌતમસ્વામી ભગવન! ભાષાના આ ચાર પ્રકારોથી ભાષણ કરનારા જીવ શુ આરાધક હોય છે, અગર વિરાધક હોય છે?
શ્રી ભગવાન્ હે ગૌતમ ! ભાષાના આ ચાર પ્રકારોને જીવ સમ્યક્ પ્રકારે ઊપગ કરીને બેલે છે, અર્થાત્ એ વાતનું ધ્યાન રાખીને બોલે છે કે પ્રવચનમાં કોઈ પ્રકારની મલિનતા ન થાય, પ્રવચનની નિન્દા ન થાય, અને તે બધાથી પ્રવચનને બચાવવાને માટે ગૌરવ-લાઘવને વિચાર કરીને બોલે છે. તે સાધુજન આરાધક થાય છે, વિરાધક નથી થતા. પરંતુ જે ઉપગ લગાડીને ભાષણ કરનારથી ભિન્ન છે અર્થાત્ જે માનસિક, વાચિક તેમજ