________________
प्रमेयवोधिनी टीका पद १३ सू० १ परिणामनस्वरूपनिरूपणम्
'परिणामो ह्यन्तरगमनं, न च सर्वथा व्यवस्थानम् ।
न च सर्वथा विनाशः परिणामस्तद् विदामिष्टः ॥१॥ इति, पर्यायास्तिकनयेन परिणामस्तु पूर्वसत्पर्यायापेक्षया विनाशः, उत्तरेण चासता पर्यायेण प्रादुर्भावो भवति, तथा चोहम्
'सत्पर्यायेण विनाशः प्रादुर्भावोऽसद्भावपर्यायतः ।
द्रव्याणां परिणानः प्रोक्तः खलु पर्ययनयस्य ॥१॥ इति, भगवानाह-'गोगमा !' हे गौतम ! 'दुविहे परिणामे पण्णत्ते ?' द्विविधः परिणामः प्रज्ञप्तः 'तं जा-जीवपरिणागे य, अजीवपरिणामे य तघथा-जीवपरिणामश्च, अजीवपरिणामश्च, तत्र जीवस्य परिणामः प्रायोगिकरूपः, अजीवस्य परिणामस्तु वैसिकरूपोऽवसेयः, सर्वथा विनाश हो होता है और न लदा एक ही रूप रहता है । कहा भी हैजो परिणाम के वास्तविक स्वरूप को जानते हैं, वे द्रव्य का एक पर्याय से दूसरे पर्याय में जाना ही परिणमन मानते हैं, क्यो कि द्रव्य का न सर्वथा अवस्थान होता है और न सर्वथा विनाश ही होता है ॥१॥ - इस प्रकार द्रव्यार्थिक नय की अपेक्षा सत् पदार्थ ही विविध अवस्थाओं को धारण करता रहता है, यही परिणाम है । पर्यायार्थिक नय की दृष्टि से पूर्व. वर्ती सत्पर्याय की अपेक्षा विनाश होना और उत्तर कालीन असतू पर्याय की अपेक्षा प्रादुर्भाव होना परिणाम कहलाता है। कहा भी है-सत् पर्याय की अपेक्षा से विनाश होना और असत् पर्याय की अपेक्षा से प्रादुर्भाव होना पर्यायार्थिक नय की अपेक्षा से द्रव्यों का परिणाम माना गया है ॥१॥ . भगवान गौतम के प्रश्न का उत्तर देते हुए कहते हैं-हे गौतम ! परिणाम दो प्रकार का कहा है-जीव परिणाम और अजीव परिणाम । इनमें से जीव का કોઈ પણ સમયે સર્વથા વિનાશ નથી જ થતું, અને સદા એક જ રૂપે રહે છે. મધ પણ છે-જે પરિણામના વાસ્તવિક સ્વરૂપને જાણે છે. તે દ્રવ્યના એક પર્યાયથી બીજા પર્યાયમાં જવું તે જ પરિણામ માને છે, કેમકે દ્રવ્યનું સર્વથા અનવસ્થાન નથી હોત અને સર્વથા વિનાશ પણ નથી થતું કે ૧ |
. એ પ્રકારે દ્રવ્યાર્થિકનયની અપેક્ષાએ સત્ પદાર્થ જ વિવિધ અવસ્થાઓને ધારણ કરતા રહે છે, એજ પરિણામ છે. પર્યાયાર્થિક નયની દષ્ટિએ પૂર્વવર્તી સત્યપર્યાયની અપેક્ષાએ વિનાશ થવો અને ઉત્તર કાલીન અસતુ પર્યાયની અપેક્ષાએ પ્રાદુર્ભાવ થવો પરિણામ કહેવાય છે. કહ્યું પણ છેસત્ પર્યાયની અપેક્ષાએ વિનાશ થાય છે અને અસતુ પર્યાયની અપેક્ષાથી પ્રાદુર્ભાવ થે પર્યાયાર્થિક નયની અપેક્ષાથી દ્રવ્યોના પરિણામ માનેલાં છે ૧ . - શ્રી ભગવાન ગૌતમસ્વામીના પ્રશ્નના ઉત્તર આપતાં કહે છે-હે ગૌતમ પરિણામ બે પ્રકારનું કહ્યું છે-જીવ પરિણામ અને અજીવ પરિણામ તેમાથી જીવનું પરિણામ
प०६४