________________
प्रमैयबोधिनी टीका पद १३ सू० ३ अजीवपरिणामनिरूपणम् ___ ५४५ स्तेन द्वयादिकाश्किगुणेनैव सह वन्धो भवेद् नान्यथेति पूर्वाद्धार्थः, अथोत्तराद्धार्थ प्ररूपयितुम्-यदा तु स्निग्यायोर्वन्धो भवति तदा कथमित्या शङ्कायामाह-स्निग्धस्य परमायादेः रूण परमायादिना बन्धः उपैति-उपपद्यते, किन्तु जघन्यवर्जः-जयन्यपदं वर्जयिता, दिपमो वा भवेत् समो भवेत्, तथा च जघन्यम्-एकगुणस्निग्धम्, एकगुणरूमञ्च र्जयित्वा शेपस्य द्विगुणस्निग्धादे द्विगुणरूक्षादिना सर्वेण वन्धो म तीतिभावः, इत्येवं रीत्या वन्धनपरिणाम प्ररूप्य सम्प्रति गतिपरिणाम प्ररूपयनि-गतिपरिणामे णं भंते ! ऋइविहे पणते?' गौतमः पृच्छति-हे भदन्त ! गतिपरिणामः खलु कतिविधः प्रज्ञप्तः ? भग नाह
गोयमा !' हे गौतम ! 'दुविहे पृष्णतें' गतिपरिणामो द्विविधः प्रज्ञतः, 'तं जहा-फुसमाणहै। इसी प्रकार स्क्ष परमाणु आदि का रूक्ष परमाणु आदि के साथ जब वंध __ होता है तो उसका भी नियम से दो आदि अधिक गुण वाले परमाणु के साथ ही यंध होना है, अन्यथा नहीं। यह गाथा के पूर्वार्ध का अर्थ हुआ। अब उसके
उत्तरार्ध का अर्थातू आगे के आधे का अर्थ कहते हैं-जव स्निग्ध और रुक्ष . पुदगलों का परस्पर बंध होता है, तब किस प्रकार बंध होता है ? सो कहते
हैं-निग्ध परमाणु आदि का रूक्ष परमाणु आदि के साथ वन्ध हो सकता है, किन्तु जघन्य गुण को छोडकर होता है, चाहे वह सम हो अथवा विपम हो। जघन्य का आशय है एक डिग्री (काला) वाला स्निग्ध या एक डिग्री (फाला) वाला रूक्ष । उसे छोडकर शेष दो गुण वाले आदि स्निग्ध का द्विगुण रूक्ष आदि के साथ बंध होता है। इस प्रकार बन्धन परिणाम की प्ररूपणा करके अवगति परिणाम की प्ररूपणा करते हैं
गौतम-हेभगवन् ! गतिपरिणाम कितने प्रकार का कहा है ?
भगवान्-हे गौतम ! गति परिणाम दो प्रकार का कहा है, वह इस प्रकार આદિને રૂક્ષ પરમાણુ આદિની સાથે જ્યારે બન્ધ થાય છે તે તેના પણ નિયમથી બે આદિ અધિક ગુણવાળાની સાથે જ બંધ થાય છે, અન્યથા નહિં. આ ગાથાના પૂર્વાર્ધ અર્થ છે. હવે તેના ઉત્તરાર્ધને અર્થાત્ આગળના અડધા ભાગને અર્થ કહે છે * ત્યારે સ્નિગ્ધ અને રૂક્ષ પુદ્ગલેને પરસ્પર ખબ્ધ થાય છે. ત્યારે કેવા પ્રકારે બંધ થાય છે ? તે કહે છે–સ્નિગ્ધ પરમાણુ આદિને રૂક્ષ પરમાણુ આદિની સાથે બંધ થઈ શકે છે. કિન્ત જઘન્ય ગુણને છોડીને થાય છે, ભલે તે સમ હોય કે વિષમ હોય. જઘન્યનો આશય છે, એક ડિગ્રી (કાળાશ) વાળા સ્નિગ્ધ અગર એક ડીગ્રી (કાળાશ) વાળા કક્ષ. તેને છેડીને શેષ બે ગુણવાળા આદિ સ્નિગ્ધને દ્વિગુણ રસ આદિની સાથે બંધ થાય છે. એ પ્રકારે. બન્ધન પરિણામની પ્રરૂપણ કરીને હવે ગતિ પરિણામની પ્રરૂપણ કરે છે
શ્રી ગૌતમસ્વામી–હે ભગવન્! ગતિ પરિણામ કેટલા પ્રકારના કહ્યાં છે? શ્રી ભગવાન-હે ગૌતમ! ગતિ પરિણામ બે પ્રકારના કહ્યાં છે, તે આ પ્રકારે છે प्र० ६९