________________
४०२
प्रशापनास्त्रे जीयः खलु यानि द्रव्याणि सत्यभापतया गृह्णाति तानि कि सत्यभापकतया निसृजति ? किं वा-'मोसमासत्ताए निसरइ' मृपाभापकतया निसजति ? किं वा 'सच्चामोसमासत्ताए निसरइ' सत्यमृपाभाषकतया निमुजति ? किं वा-'असञ्चामोसमासत्ताए निसरइ ?' असत्यमृपाभापकतया निसृनति ? भगवानाह-'गोयमा !' हे गौतम ! 'सच्चभासत्ताए निसरइ' सत्यमापकतया गृहीतानि द्रव्याणि सत्यभाषकतयैव निसृजति, 'नो मोसभासत्ताए निसरइ' नो मृपाभापकतया निसृजति, 'नो सच्चामोसभासत्ताए निसरई' नो सत्यमपाभापकतया निसृजति, 'नो असच्चमोसमासत्ताए निसरइ' नो असत्यमृपाभापकतया निप्टजति, ‘एवं एगिदिय विगलिंदियवज्जो दंडओ जाव वेमाणिया' एवम्-समुच्चयजीवोक्तरीत्या, एकेन्द्रियविकलेन्द्रिय वों दण्डको यावद्-नैरयिकभवनपति पञ्चेन्द्रियतिर्यग्योनिकमनुष्यवानव्यन्तरज्योतिष्क वैमानिकोऽपि सत्यभापकतया गृहीतानि द्रव्याणि सत्यभापकतया निसृजति, नो मृपाभाषकतया निसृजति, नो सत्यमृपाभासकतया, नो असत्यमुपाभापकतया निसृजति विकलेन्द्रियेषु व्यता कहते हैं
गौतमस्वामी प्रश्न करते हैं-हे भगवन् ! जीव जिन द्रव्यों को सत्यभाषा के रूप में ग्रहण करता है, उन्हें क्या सत्यभाषा के रूप मे ही निकालता है ? क्या मृषाभाषा के रूप में निकालता है ? क्या सत्यामृषा भाषा के रूप में निका. लता है ? अथवा क्या असत्यामृषा भाषा के रूप में निकालता है ?
भगवान्-हे गौतम ! सत्य भाषा के रूप में ग्रहण किए हुए भाषा द्रव्यों को जीव सत्यभाषा के रूप मे ही निकालता-छोडता है। मृषाभाषा के रूप में नहीं निकालता, सत्यामृषा भाषा के रूप में नहीं निकालना तथा असत्यामृषा भाषा के रूप में भी नहीं निकालता । इसी प्रकार अर्थात् जैसा समुच्चय जीव के विषय मे कहा है, वैसा ही कथन एकेन्द्रियों और विकलेन्द्रियों को छोडकर वैमानिको तक सभी दडकों को लेकर कहना चाहिए । अर्थात् नैरयिक, भवनपति, पंचेन्द्रिय तिर्यंच, मनुष्य, वानव्यन्तर ज्योतिष्क और वैमानिक भी सत्य
શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે– હે ભગવન્ ! જીવ જે દ્રવ્યને સત્ય ભાષાના રૂપમાં ગ્રહણ કરે છે, તેઓને શુ સત્ય ભાષાના રૂપમાં જ કાઢે છે ? શું મૃષાભાષાના રૂપમાં બહાર કાઢે છે? શું સત્ય મૃષા ભાષાના રૂપમાં કાઢે છે? અથવા શું અસત્યામૃષા ભાષાના રૂપમાં કાઢે છે ?
શ્રી ભગવાન–હે ગૌતમ ! સત્યભાષાના રૂપમાં ગ્રહણ કરેલા ભાષા દ્રવ્યોને જીવ સત્યભાષાના રૂપમાં જ કાઢે છે, ત્યજે છે, કૃપા ભાષના રૂપમાં નથી, કાઢતા. સત્યામૃષા ભાષાના રૂપમાં નથી કાઢતા તથા અસત્યા મૃષા ભાષાના રૂપમાં પણ નથી કાઢતા. એ જ પ્રકારે અર્થાત્ જેવું સમુચ્ચય જીવના વિષયમાં કહ્યું છે. તેવું જ કથન એકેનિદ્ર અને વિકલેક્ટ્રિ સિવાય વિમાનિક સુધી બધા દંડકમાં કહેવું જોઈએ અર્થાત નરયિક, ભવનપતિ, પચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વનવ્યર, તિષ્ક અને વિમાનિક પણ સત્યભાષાના રૂપમાં