________________
३७४
प्रशापनास्त्र सान्तरमपि गृह्णाति, निरन्तरमपि गृहाति, उभयथापि ग्रहणसंभवात्, तत्र सान्तरग्रहणस्य निरन्तरग्रहणस्य च कालमानं प्रतिपादयति-'संतरं गिण्हमाणे जहण्णेणं एगं समयं उक्कोसेणं असंखेज समए अंतरं कटूटु गेण्हइ' सान्तरं-सव्यवधानं भापाद्रव्याणि भापकतया गृह्णन्आददानो जघन्येन एक समयम्, उत्कृष्टेन असंख्येयसमयान् अन्तरं-व्यवधानं कृत्वा गृह्णाति, अत्र सततं भापमाणस्य भाषा प्रवृत्तस्य जघन्येन एतत् एकं समयमन्तरं विज्ञेयम्, तथाहि-कश्चिद् विपश्चिद् एकस्मिन् समये भापापुद्गलान उपादाय तदनन्तरं निसर्जनसमये अनुपादाय पुनस्तृतीये समये गृह्णात्येव न निजति, द्वितीये समये प्रथमसमयगृहीतान् पुद्गलान् निसनति अन्यान् पुद्गलान् न गृह्णाति, ननुअन्येन प्रयत्नविशेषेण ग्रहणस्य अन्येन
भगवान-हे गौतम ! जीव सान्तर भी ग्रहण करता है, निरन्तर भी ग्रहण करता है । दोनों प्रकार से भाषा द्रव्यों का ग्रहण हो सकता है।
अगर जीव भाषा द्रव्यों को सान्तर ग्रहण करता है तो कितने काल तक ग्रहण कर सकता है ? और यदि निरन्तर ग्रहण करता है तो कितने काल तक ग्रहण करता है ? इसका उत्तर देते हैं-अगर जीव भाषा द्रव्यों को सान्तर ग्रहण करे अर्थातू व्यवधान (अन्तर) करके ग्रहण करे तो जघन्य एक समय का और उत्कृष्ट असंख्यात समयों का अन्त करके ग्रहण करता है। जो सदा बोलता रहता अर्थात् भाषण में प्रवृत्त रहता है, उसकी अपेक्षा से जघन्य एक समय का अन्तर समझना चाहिए। वह इस प्रकार-कोई विज्ञ एक समय में भाषा के पुद्गलों को ग्रहण करता है, दूसरे समय में उन पुद्गलों को निकालता है, उस समय ग्रहण नहीं करता, फिर तीसरे समय में ही ग्रहण करता है, निकालता नहीं है । इस प्रकार दूसरे समय में, प्रथम समय में गृहीत पुद्गलों को निकालता है, और अन्य पुद्गलों को ग्रहण नहीं करता।
- શ્રી ભગવાન હે ગૌતમ! જીવ સાન્તર પણ ગ્રહણ કરે છે અને નિરંતર પણ ગ્રહણ કરે છે. બન્ને પ્રકારે ભાષા દ્રવ્યોને ગ્રહણ કરી શકે છે?
અગર જીવ ભાષા દ્રવ્યને સાન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતે રહે છે ? અને જીવ જે નિરન્તર ગ્રહણ કરે છે તે કેટલા કાળ સુધી ગ્રહણ કરતો રહે છે? તેને ઉત્તર આપે છે–અગર જીવ ભાષા દ્રવ્યોને સાન્તર ગ્રહણ કરે અર્થાત્ વ્યવધાને (અન્તર) કરી ગ્રહણ કરે તે જઘન્ય એક સમયના અને ઉત્કૃષ્ટ અસંખ્યાત સમયના અન્તરે કરીને ગ્રહણ કરે છે. જે સદા બેલતે રહે છે અર્થાત્ ભાષામાં પ્રવૃત્ત રહે છે, તેની અપેક્ષાએ જવન્ય એક સમયનું અન્તર સમજવું જોઈએ. તે આ પ્રકારે—કેઈ વિજ્ઞ એક સમયમાં ભાષાના પુદ્ગલેને ગ્રહણ કરે છે, બીજા સમયમાં તે પુદ્ગલને કાઢે છે, તે સમયે ગ્રહણ નથી કરતા, પાછા ત્રીજા સમયમાં ગ્રહણ જ કરે છે, કાઢતા નથી. એ પ્રકારે બીજા સમયમાં પ્રથમ સમયમાં ગૃહીત પુદ્ગલેને કાઢે છે અને અન્ય પગલેને ગ્રહણ નથી કરતા.