________________
प्रमैयबोधिनी टीका पद ११ सू० ९ भापाद्रव्यग्रहणनिरुपणम् सान्तरं-सव्यवधानम् निसृजन् एकेन पूर्वपूर्वेण समयेन गृह्णाति एकेन-अपरेण उत्तरोत्तररूपेण समयेन निसृजति, अथवा-ग्रहणापेक्षयैव निसर्जन संभवात् एकेन-प्रथमेन समयेन गृहांत्येव न निसृजति अगृहीतस्य निसर्जनासंभवात एवम् एकेन-अन्तिमसमयेन निसृजत्येव न गृह्णाति भाषाभिप्रायोपरमेण ग्रहणासंभवात् अन्येषु च द्वितीयादिपु समयेषु युगपदग्रहणनिसर्जने करोति, ते च ग्रहणनिसर्जने जघन्येन निरन्तरं द्वौ समयौ, उत्कृष्टेन असंख्येयान् समयान् इत्यभिप्रायेणाह-एएणं गहणनिसरणोवाएणं जहण्णेणं दुसमइयं उक्कोसेणं असंखेज्जइसमइयं अंतो मुहुत्तिगं गहणनिसरणोवायं करेइ' एतेन-पूर्वोक्तेन ग्रहण निसर्जनोपपातेन जघन्येन ही समयौ उत्कृष्टेन असंख्येयान् समयान अन्तर्मुहूर्तम् ग्रहणनिसर्जनोपातं करोति । गौतमः निसर्ग हो सकता है, अतः एक समय में अर्थात प्रथम समय में ग्रहण ही होता है, निसर्ग नहीं होता, क्यों कि ग्रहण किए बिना निसर्ग हो नहीं सकता। इसी प्रकार एक अर्थात अन्तिम समय में सिर्फ निसर्ग ही होता है, क्यों कि उस समय भाषा का अभिप्राय उपरत हो जाने से ग्रहण नहीं हो सकता। इस प्रकार प्रथम समय में सिर्फ ग्रहण होता है, अन्तिम समय में सिर्फ निसर्ग होता है, किन्तु द्वितीय, तृतीय आदि बीच के समयों में ग्रहण और निसर्ग दोनों होते रहते हैं । किन्तु दोनों होते रहने का आशय यह न समझा जाय कि जिस समय में जिन द्रव्यों को ग्रहण किया जाता है, उसी समय में उनका निसर्ग कर दिया जाता हैं, बल्कि प्रथम समय में गृहीत द्रव्यों का दूसरे समय में और दूसरे समय में गृहीत द्रव्यों का अगले-अगले समय में निसर्ग होता है।
निरन्तर ग्रहण और निसर्ग का काल जघन्य दो समय का है और उत्कृष्ट असंख्यात काल का है। इसी अभिप्राय से कहा गया है-इल ग्रहण-निसर्ग के उपपात से जघन्य दो समय और उत्कृष्ट असंख्यात समय के अन्तर्मुहर्त तक એક સમયમાં અર્થાત્ પ્રથમ સમયમાજ ગ્રહણ થાય છે, નિસર્ગ નથી થતો કેમકે ગ્રહણ કર્યા સિવાય નિસર્ગ થઈ શકતું જ નથી. એ રીતે એક અર્થાત્ અન્તિમ સમયમાં કેવળ નિસર્ગજ હોય છે, કેમકે તે સમયે ભાષાને અભિપ્રાય ઉપરત થઈ જવાથી ગ્રહણ નથી થઈ શકતા. એ પ્રકારે પ્રથમ સમયમાં ફક્ત ગ્રહણ થાય છે, અન્તિમ સમયમાં ફક્ત નિસર્ગ થાય છે, કિન્તુ દ્વિતીય, તૃતીય આદિ વચલા સમયમાં ગ્રહણ અને નિસર્ગ બને થતા રહે છે. કિન્ત બને ન થતા રહેવાનો અભિપ્રાય એ ન સમજો કે જે સમયમાં જે દ્રિવ્યોને ગ્રહણ કરાય છે, તે જ સમયમાં તેને (તેમને) નિસર્ગ કરી દેવાય છે, પણ પ્રથમ સમયમાં ગૃહીત ને બીજા સમયમાં અને બીજા સમયમાં ગૃહીત દ્રવ્યને ત્રીજા સમયમાં, એમ પૂર્વ–પૂર્વ સમયના ગૃહીત દ્રવ્યને આગલા આગલા સમયમાં નિસગ થાય છે.
નિર તર ગ્રહણ અને નિસર્ગને કાળ જઘન્ય બે સમય હોય છે અને ઉત્કૃષ્ટ અસં.” , ખ્યાત કાળને છે. એજ અભિપ્રાયે કહ્યું છે કે, આ ગ્રહણ-નિસર્ગના ઉ૫પાતથી જઘન્ય