________________
प्रबोधिनी टीका पद ११ सू० ८ भाषाद्रव्यग्रहणनिरूपणम्
'३६३
परिणमयितुं गृह्णाति, एवं उसिण णिलुक्खाइ जात्र अनंत गुणाई पि गहइ' एवम् - शीतस्पर्शोक्तरीत्या उष्णस्निग्धरूक्षाणि द्रव्याणि यावत् - एक गुणादिदशगुणपर्यन्तानि अपि संख्येयगुणान्यपि, असंख्येयगुणान्यपि, अनन्तगुणान्यपि द्रव्याणि भाषात्वेन परिणमयितु गृह्णाति, गौतमः पृच्छति - ' जाइ भंते ! जाव अनंतगुणलुक्खाइ गेव्हइ ताई किं पुट्ठाई ors, अट्ठाई गेrइ ?' हे भदन्त ! यानि द्रव्याणि यावत - एकगुण कृष्णरर्णादि - अनन्तगुण शुक्लवर्णान्तानि एकगुण सुरभिगन्धादि - अनन्तगुणदुरभिगन्धान्तानि, एकगुणतिक्तरसादि - अनन्वगुणमधुररसान्तानि, एकगुणमृदुस्पर्शादि - अनन्तगुणरूक्षाणि द्रव्याणि भापात्वेन परिणमयितुं गृह्णाति तानि कि स्पृष्टानि - आत्मप्रदेशैः सह संस्पृष्टानि गृह्णाति ? किंवा आत्मप्रदेशैः सहास्पृष्टानि गृह्णाति ? भगवानाह - 'गोयमा !' हे गौतम ! ' पुट्ठाई' गेव्हइ नो अट्ठाई गेण्दइ' पूर्वोक्तानि द्रव्याणि भापात्वेन परिणमयितुम् आत्मप्रदेशैः सह स्पृष्टानि
इसी प्रकार उष्ण, स्निग्ध और रूक्ष गुणों के संबंध में भी समझ लेना चाहिए, अर्थात् एकगुण उष्ण आदि से लेकर अनन्तगुण उष्ण आदि तक के, एकगुण स्निग्ध से लेकर अनन्तगुण स्निग्ध तक के और एकगुण रूक्ष से लेकर अनन्तगुण ख्क्ष तक के द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है । गौतम स्वामी - - पुनः प्रश्न करते हैं - हे भगवन् ! जिन एकगुण कृष्ण वर्ण से लेकर अनन्तगुण रूक्ष स्पर्श तक के द्रव्यों को जीव भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करता है, वे द्रव्य क्या स्पृष्ट होते हैं या अस्पृष्ट होते हैं ? तात्पर्य यह है कि पूर्व में जिन-जिन स्पर्श, गंध, रस और स्पर्श वाले द्रव्यों को ata के द्वारा भाषा के रूप में परिणत करने के लिए ग्रहण करना कहा है, वे द्रव्य क्या आत्मप्रदेशों के साथ संस्पृष्ट- संयुक्त होते हैं अथवा अस्पृष्ट ( असंयुक्त) होते हैं ?
એજ પ્રકારે ઉષ્ણુ, સ્નિગ્ધ, અને રૂક્ષ શુશુંાના સમ્મન્ધમા પણુ સમજી લેવું જોઇએ. અર્થાત્ એક ગુણ ઉષ્ણ આદિથી લઈને અનન્તગુણ ઉષ્ણુ આદિ સુધીના, એક ગુણુ સ્નિગ્ધથી લઈને અનન્ત ગુણુ સ્નિગ્ધ સુધીના અને એક ગુણુ રૂક્ષથી લઈ અનન્ત ગુણુ રૂક્ષ સુધીના દ્રવ્યેતે જીવ ભાષાના રૂપમા પરિણત કરવા માટે ગ્રહણ કરે છે.
શ્રી ગૌતમસ્વામી પુન: પ્રશ્ન કરે છે-હે ભગવન્! જે એક ગુણુ કૃષ્ણવર્ણ થી લઈને અનન્ત ગુણુ રૂક્ષ સ્પર્શી સુધીના દ્રબ્યાને જીવ ભાષાના રૂપમા પરિણત કરવાને માટે ગ્રહણ કરે છે, તે દ્રબ્યા શુ પૃષ્ટ હાય છે અગર અસ્પૃષ્ટ હાય છે? તાપ` એ છે કે પૂર્વમા જે જે સ્પ, ગંધ, રસ અને સ્પર્શીવાળા દ્રબ્યાને જીવના દ્વારા ભાષાના રૂપમાં પરિણત કરવાને માટે ગ્રહણુ કરે છે, તે દ્રવ્યે શુ આત્મપ્રદેશેની સાથે સસ્પૃષ્ટ સયુક્ત હાય છે અથવા અસ્પૃષ્ટ (અસયુક્ત) હાય છે?
1