________________
प्रमेयबोधिनी टीका पद ११ सू० ८ भाषाद्रव्यग्रहणनिरूपणम्
३६७ भवन्ति तावतामेव क्षेत्राणामूर्वाधस्तिर्यक्त्वमवसेयम्, गौतमः पृच्छति-'जाइ भते ! उडूंपि गेण्हइ अहे वि गेहइ तिरियपि गेण्हइ ताई किं आदि गेण्हइ मज्झे गेहइ पज्जवसाणे गेण्डइ ?' हे भदन्त ! यानि भाषाद्रव्याणि ऊर्ध्वमपि गृह्णाति, अधोऽपि गृह्णाति, तियंगपि गृणाति तानि किम् आदौ-प्रथमसमये गृह्णाति ? 'किं वा मध्ये-द्वितीयादि समये, गृहणाति ? किं वा पर्यवसाने-अन्तसमये गृहणाति ? भगवानाह-'गोयमा हे गौतम ! आदि पि गेण्डइ मज्झे वि गेण्हइ पज्जवसाणे वि गेण्हई' आदावपि-प्रथम समयेऽपि गृह्णाति, मध्येऽपि--द्वितीयादिष्वपि समयेपुगृहणाति, पर्यवसानेऽपि अन्तिमसमयेऽपि गृह्णाति तथा च यानि झापा द्रव्याणि अन्तर्मुहूर्तं यावत् ग्रहणोचितानि सन्ति तानि ग्रहणोचित कालस्य उत्कृष्टेनान्तर्मुहूर्तप्रमाणस्य प्रथमसमयेऽपि द्वितीयादि समयेऽपि पर्यव. सानेऽपि च गृणातीति भाषः, गौतम : पृच्छति-'जाई भंते ! आदि पि गिण्हइ मज्झे नि स्थित होते हैं, उतने ही क्षेत्र को यहां ऊर्ध्व, अधः और तिर्यक् समझना चाहिए।
गौतमस्वामी-हे भगवन् ! जिन भाषाद्रव्यों को जीव ऊपर, नीचे और निर्छ से ग्रहण करता है, उन्हें क्या आदि में अर्थात प्रथम समय में ग्रहण करता है, या मध्य में अर्थात् द्वितीय आदि समयों में ग्रहण करता है, अथवा पर्यवसान में अर्थात् अन्तिम समय में ग्रहण करता हैं ?
भगवान -हे गौतम ! आदि में भी ग्रहण करता है, मध्य में भी ग्रहण करता है और पर्यवसान में भी ग्रहण करता है। तात्पर्य यह है कि जो भाषाद्रव्य अन्तर्मुहर्त पर्यन्त ग्रहण करने के योग्य हैं, उनके ग्रहण का उत्कृष्ट काल अन्तमुहूर्त प्रमाण होता है, उस काल के प्रथम समय में भी ग्रहण करता है, द्वितीय
आदि समयों में भी ग्रहण करता है और अन्तिम समय में भी ग्रहण करता है। ____ गौतमस्वामी-हे भगवन ! जिन द्रव्यों को आदि में भी ग्रहण करता है, मध्य में भी ग्रहण करता है और अन्त में भी ग्रहण करता है, वे द्रव्य क्या
શ્રીગૌતમસ્વામી-હે ભગવન જે ભાષા દ્રવ્યને જીવ ઊપર, નીચે અને તિર્થોથી ગ્રહણ કરે છે, તેમને શું આદિમાં અર્થાત પ્રથમ સમયમાં ગ્રહણ કરે છે, અગર મધ્યમાં એટલે કે બીજા વિગેરે સમયમાં ગ્રહણ કરે છે? અથવા પર્યવસાનમાં અર્થાત્ અન્તિમ સમયમાં ગ્રહણ કરે છે?
શ્રી ભગવાહે ગૌતમ ! આદિમા પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને પર્યાવસાનમા પણ ગ્રહણ કરે છે. તાત્પર્ય એ છે કે જે ભાષા દ્રવ્ય અન્તર્મુહૂર્ત પર્યન્ત ગ્રહણ કરવાને ચગ્ય છે, તેમના ગ્રહણને ઉત્કૃષ્ટ સમય અન્તર્મુહૂર્ત પ્રમાણ હોય છે, તે કાળના પ્રથમ સમયમાં પણ ગ્રહણ કરે છે, દ્વિતીય આદિ સમયમાં પણ ગ્રહણ કરે છે અને અન્તિમ સમયમાં પણ ગ્રહણ કરે છે | શ્રી ગૌતમસ્વામી - હે ભગવન જે દ્રવ્યને આદિમા પણ ગ્રહણ કરે છે, મધ્યમાં પણ ગ્રહણ કરે છે અને અન્તમાં પણ ગ્રહણ કરે છે, તે દ્રવ્ય શુ સ્વવિષય-ગોચર અર્થાત્