________________
प्रमेययोधिनी टीका पद ११ सू. १ भाषापदनिरूपणम् वाऽस्तीत्यादिसत्यापि परपीडोत्पादिका सा विपरीतवस्त्वभिधानात् परपीडाकारणत्वाद्वा मोक्षविराधकत्वाद् विराधनी, विराधनीत्वाच्च मृपा इत्युच्यते, 'आराहणविरहिणी सच्चा मोसा'-आराधनविराधनी सत्यामृपा, या पुनः कस्मिंश्चिन्नगरे ग्रामे वा दशसु दारकेषु उत्पन्नेषु , एवमुच्यते यदस्मिन् नगरे अद्य विंशतिः दारका उत्पन्नाः, इति, सा परिस्थूल व्यवहारनयेन आराधनविराधनी भवति, इयश्च दशानां बारकाणां यदुत्पत्ति स्तावता अंशेन संवादनसम्भवादाराधनी, विंशतिः न पूर्यते इत्येतावता अंशेन विसंवादसम्भवाद् गिराधनी च भवति, आरा. धनी चासौ विगधनी चेति आराधनविराधनी, आराधन विराधनीत्याच्च सत्यामृपा इत्युच्यते। 'जा णेच आराहणी व विशहिणी, णेवाराहणविगहिणी सा असच्चा मोसा णामं चउत्थी भासा'-या नैव आराधनी, नैव विराधनी, नैवाराधनविराधनी सा असत्यामृषा नाम चतुर्थी भाषा, या पुन नँवाराधनी भवति तल्लक्षण संगमाभावात् , नापि विराधनी भवति विपरीत सत्य होने पर भी पर पीडाजनक होती है, वह विपरीत वस्तु का कथन करने के कारण अथवा दूसरे को पीडा उत्पन्न करने के कारण मोक्ष की विराधक होने से विराधनी कहलाती है और विराधनी होने से वृषा है।
जो भाषा आंशिकरूप में आराधनी और आंशिकरूप में विराधनी हो, वह सत्यमृषा अर्थात् मिश्र भाषा कहलाती है, जैसे किसी ग्राम या नगर में दश वालकों का जन्म होने पर कहना कि-आज यहां बीस बालक जन्मे हैं। दश वालकों का जो जन्म हुआ, इतने अंश में यह भाषा संवादनी है और पूरे वीस चालकों का जन्म न होने ले विसंवाद होने के कारण विराधनी है। इस प्रकार आराधन-विराधनी होने से वह सत्यनुपा कहलाती है।
जो भाषा आराधनी भी न हो, विराधनी भी न हो और अराधन विराधनी भी न कही जा सके, वह असत्यष्टषा, नायक चौथी भाषा है । तात्पर्य यह है कि जिसमें आराधनी भाषा का लक्षण घटित न हो, जो अयथार्थ पदार्थ का હોય છે, તે વિપરીત વસ્તુનું કથન કરવાના કારણે અથવા બીજાને પીડા ઉત્પન્ન કરવાને કારણે મેક્ષની વિરાધક હોવાથી વિરોધી કહેવાય છે અને વિરાધની હોવાથી મૃષા છે.
જે ભાષા આંશિક રૂપમાં આરધની અને આશિક રૂપમાં વિરાધની હોય તે સત્યાભૂષા અર્થાત્ મિશ્ર ભાષા કહેવાય છે–જેમ કઈ ગામ કે શહેરમાં દશ બાળકને જન્મ થતા કહે કે આજ અહીં વીસ બાળકો જમ્યા છે. દશ બાળકને જન્મ થયો એટલા અંશમાં આ ભાષા સંવાદની છે અને પુરાં વીસ બાળકનો જન્મ ન થવાથી વિસંવાદ હોવાના કારણે વિરાધની છે. આ પ્રકારે આરાધન વિરાધની હોવાથી તે સત્યામૃષા કહેવાય છે. - જે ભાષા આરાધની પણ ન હય, વિરાધની પણ ન હોય અને આરાધન વિરાધની પણ ન કહી શકાય તે અસત્યા મૃષા નામક ચોથી ભાષા છે. તાત્પર્ય એ છે કે જેમાં આરાધની ભાષાનું લક્ષણ ઘટિત ન થાય, જે અયથાર્થ પદાર્થનું કથન કરવાવાળી અથવા