________________
હે
प्रज्ञापनासूत्रे
साऽद्धा मिश्रिता सत्या मृपा भवति, यथा कश्चित् कञ्चिज्जनं दिवसे सत्यपि त्वरयन्नाह - उत्तिष्ठ रात्रिः संजाता, रात्रौ वा सत्यामेव 'उत्तिष्ठ रविरुदित इत्येवं भाषा अद्धा मिश्रिता सत्या मृपा व्यपदिश्यते, तथा अद्धाद्धादिनादिकालैकदेशो मिश्रिता यया सा अद्धाद्धा मिश्रिता सत्या मृषा भाषा भवति यथा कश्चिज्जनः कञ्चित् त्वरयन् प्रथमपौरुण्यां सत्यामेवाह-गच्छ मध्याहूनः संजात इत्येवं भाषा अद्धाद्धा मिश्रिता सत्या मृपा व्यपदिश्यते, गौतमः पृच्छति - 'असच्चा मोसा णं भंवे ! भासा अपज्जत्तिया कडुविहा पण्णत्ता ?' हे भदन्त ! असत्या मृपा पूर्वोक्त सत्या मृपा भिन्ना खलु भाषा अपर्याप्तिका कतिविधा प्रज्ञप्ता ? भगवानाह - 'गोयमा !' गौतम ! 'दुवालसविहा पण्णत्ता' असत्या मृपा भाषा अपर्याप्ता द्वादशविधा प्रज्ञप्ता, 'तं
(९) अद्धामिश्रिता - अद्धा का अर्थ है - काल | जिस भाषा के द्वारा काल को दिवस आदि के साथ मिला दिया जाय, वह अद्धामिश्रित सत्यामृषा भाषा कहलाती है । जैसे- कुछ दिन शेष होने पर भी जल्दी करता हुआ कोई किसी से कहता है - जल्दी उठो, रात हो गई है । अथवा कुछ रात्रि शेष होने पर भी कहना कि- उठो, दिन उग आया है ।
(१०) अद्धा मिश्रिता - अद्धद्धा अर्थात् दिन आदि कालका एक अंश । जिस भाषा के द्वारा उसका मिश्रण कर दिया जाय वह अद्धद्वामिश्रिता सत्यामृषा भाषा कहलाती है । जैसे जल्दी करता हुआ कोई पहला प्रहर होने पर भी किसी से कहता है- जल्दी जाओ, दोपहर हो गई। इस प्रकार की भाषा अद्धामिश्रिता सत्यामृषा है ।
गौतमस्वामी पुनः प्रश्न करते हैं - हे भगवन् ! अपर्यातिका असत्या मृषा भाषा अर्थात् व्यवहार भाषा कितने प्रकार की है ?
भगवान् उत्तर देते हैं - हे गौतम ! अपर्याप्त असत्यामृषा भाषा बारह प्रकार
(૯) અદ્ધામિશ્રિતા–અદ્ધાના અ છે કાલ. જે ભાષા દ્વારા કાળને દિવસ આદિની સાથે મેળવી દેવાય, તે અદ્ધામિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે. જેમ-કાઈક દિવસ શેષ રહેતા પણ જલ્દી કરવા માટે કાઈ કાઇને કહે છે ‘જલ્દી ઉઠે રાત પડી ગઈ અથવા ઘેાડી રાત્રિ બાકી રહેતા પણ કહેવુ કે, ઉંઠે દિવસ ઊગી ગયે છે!
(૧૦) અદ્ધદ્ધામિશ્રિતા—અદ્ધા અર્થાત્ દિન આદિ કાળના એક અંશ જે ભાષાના દ્વારા તેનુ' મિશ્રણ કરી દેવાય, તે અદ્ધદ્ધા મિશ્રિતા સત્યા મૃષા ભાષા કહેવાય છે, જેમકે ઉતાવળ કરતા કાઈ પહેલા પ્રહર થયેા હેાવા છતાં પણ કહે છે જલ્દી જાવ, ખે પ્રહર થઈ ગયા છે. આ પ્રકારની ભાષા અદ્ધદ્ધામિશ્રિતા સત્ય મૃષા ભાષાં છે.
શ્રી ગૌતમસ્વામી પુનઃપ્રશ્ન કરે છે-હે ભગવન્ ! અપર્ણાંતિકા અસત્યા મૃષા ભાષા અર્થાત્ વ્યવહાર ભાષા કેટલા પ્રકારની છે ?
શ્રી ભગવાન્ ઉત્તર આપે છેડે ગૌતમ! અપર્યાપ્ત અસત્યા મૃષા ભાષા માર