________________
प्रमेयबोधिनी टीका पद ११ सू. ३ भापापदनिरूपणम्
૭િ मन्दकुमारो यद्यपि मनः पर्याप्त्या पर्याप्तो भाति तस्याद्यत्वेऽपि मनःकरणमपटुवर्तते मन: करणस्यापाटवाच्च क्षयोपशमस्यापि मन्दत्वम् सवति, श्रतज्ञानावरणस्य क्षयोपशमः प्रायोमनःकरणपाटवसवलब्य रांजायते लोके तयेव दर्शनात् , तस्माद् मन्दकुमारको मन्दकुमारिका वा वाणा न जानाति-यदहमेतद् ब्रवीमी ते, अथ तर्हि किं सर्वोऽपि न जानातीत्यत आह‘णण्णत्थ सणिणो'-नान्यत्र संज्ञिनः, अन अन्यत्र शब्दस्य परिवर्जनार्थकतया संज्ञिनोऽन्यत्रसंजिनम् - अवधिज्ञानिनं जातिस्मरं सामान्येन विशिष्टमनःपाटवशालिनं वा वर्जयित्वा संज्ञिनोऽन्य इत्यर्थः न जानाति, संज्ञी पुनः पूर्वोक्तस्वरूपो जानात्येवेति भावः, गौतमः पृच्छति 'अह भंते ! मंदकुमारए वा मंदकुमारिया वा जाणइ आहारं आहारेमाणे अहमेसे आहारमाहा
भगवान उत्तर देते हैं-गौतन ? यह अर्थ समर्थ नहीं, अर्थात् यह बात युक्ति संगत नहीं है । यद्यपि यह मन्द कुमार मनः पर्याप्ति से पर्याप्त है, मगर अब भी उसका मन अपर है और मन की अपडता के कारण उसका क्षयोपशम भी मंद ही होता है। श्रुतज्ञानावरण कर्म का क्षयोपशम प्रायः मन रूप __ करण की पटुता के आश्रय से उत्पन्न होता है। लोक में ऐसा ही देखा जाता है । अतएव मन्द कुमार या मन्द कुमारिका को बोलते समय यह नहीं ज्ञात होता कि मै यह वोलता हूं था बोलतो हू । क्या किसी भी बालक-बालिका को ऐसा ज्ञान नहीं होता ? इस प्रश्न का उत्तर दिया गया है 'णण्णत्थ सण्णिणो' । यहां अन्यत्र शब्द का अर्थ है-सिवाय या छोडकर । यहां संज्ञा का अर्थ है अवधिज्ञानी अथवा जातिस्मरण वाला या मन को विशिष्ट पटुता वाला। तात्पर्य यह हा कि संज्ञी जीव को छोड कर किसी सी मन्दकुमार या कुमारिका को यह मालूल नहीं होता कि मैं यह बोल रहा हूं। हां पूर्वोक्त संज्ञी को ज्ञात रहता है कि मैं यह बोल रहा हूं।
શ્રી ભગવન ઉત્તર આપે છે–આ અર્થ સમર્થ નથી, અર્થાત્ આ વાત યુક્તિ સંગત નથી. જો કે તે મન્દકુમાર મન પર્યાપ્તિથી પર્યાપ્ત છે. પણ જ્યારે પણ એનું મન અપટું છે, અને મનની અપટુતાના કારણે તેને ક્ષચોપશમ પણ મંદ જ થાય છે. શ્રુતજ્ઞાના વરણ કમને ક્ષયપશમ પ્રાયઃ મનરૂપ કરણની પટુતાના આશયથી ઉત્પન્ન થાય છે. લેકમાં એવું જ જોવામાં આવે છે. તેથીજ મન્દકુમાર અગર મન્દકુમારિકાને બેલતા સમયે એ નથી સમજાતું કે હું આ બોલું છું અગરતો બેલી રહી છું શું કઈ પણ બાલક oulesने मे नथी थी ये प्रश्न उत्तर सापेसा छ-'णण्णत्थ सण्णिणो' मही अन्यत्र શબ્દનો અર્થ છે-સિવાય અગર ત્યજીને અહીં સંજ્ઞીને અર્થ છે અવધિજ્ઞાની અથવા જાતિ મરણવાળા અગર મનની વિશિષ્ટ પટુતાવાલા. તાત્પર્ય એ છે કે સંજ્ઞી જીવને છોડીને કઈ પણ મન્દકુમાર અગર કુમારિકાને એમ માલુમ નથી થતું કે હું આ બેલી રહ્યો છું કે બેલી રહી છું. હા! પૂર્વોક્ત સંજ્ઞીને જ્ઞાન રહે છે કે હું આ બોલી રહ્યો છું.