________________
! [ ૨૯ ]
માલશીભાઇ કહેતા : ઔંજો મહાવીર જાગશે અને જ્યારે ક્રાંતિની મશાલ પેટાવશે ત્યારેજ યમ વિશ્વયમ થશે.
2
આ
એક વખત નલીયામાં મુનિ દાનવિજયજી આવ્યા. મુનિ દાનવિજયજી સારા વિદ્વાન હતા. તપસ્વી પણ હતા. પાલી. તાણામાં ઘણા સમય રહ્યા હતા. તેઓ કચ્છમાં પધાર્યાં. સંવેગી હતા. સ્પષ્ટ વક્તા હતા. સારા વ્યાખ્યાનકાર અને ઉપદેશક હતા. તેમના વ્યાખ્યાનમાં આકર્ષક શક્તિ હતી. તેઓ સુંદર હિંદી મેાલતા હતા અને પક્ષ્મ તરફના હશે તેમ લાગતું હતું. તેઓ સ્વભાવે સરળ હતા. તેમને એક ભાઈએ શ્રી માલશીભાઈ અને મારા વિષે વિરૂદ્ધં ભાવના ભરી. તેઓ નલીયા પધાર્યાં, માલશીભાઇને ત્યાં ગયા. માલશીભાઈ સૂત્રની લાંચના કરતા હતા તેથી મહાસશ્રી ગુસ્સે થયા. તેમને શાસનના ચાર હોય તે શામ વાંચે તેમ ઘણું ઘણું મેલ્યા. પણ આપણા માલશીભાઈ તે ખૂબ શાંત્તિપૂર્વક નમ્ર તાથી સાંભળી રહ્યા અને જયારે વિશેષ પડતું ખેલવા લાગ્યા ત્યારે માત્ર એકજ વાકય મેલ્યા કે આપ તે ક્ષમા મસ્જી છે-ગુસ્સે શા માટે થાએ છે ? આ વચનાથી અગ્નિમાં ઘી હેમાચું તેમ વિશેષ ગુસ્સાથી ખેલવા લાગ્યા ત્યારે માલશીભાઈએ સયમપૂર્વક શાંતિ રાખી. વાણીમાં એજ મીઠાશ. કટુતા નહિ, રાષ નહિ. સાથે આવેલ મેઘજીએ વિપરીત પરીણામ આવતું જોઇને મહારાજશ્રીને ધમ શાળામાં જવા આગ્રહ કર્યો. મુનિ ણુ સમજી ગયા અને મને થયું કે આમાં ક્ષમા શ્રમનુ કાણુ!
.
.