________________
૫
૩
૩
૩
૫
૪
૧
ઋજુતા, મૃદુતા, ભાવસત્ય, કરણસત્ય, યોગસત્ય ગુણોનો વિકાસ સૂચવે છે.
મન, વચન અને કાયમુક્તિ અનુભવાય છે.
—
-
સમ્યક્ત્વ પરાક્રમ
મન સમાધારણા, વાક્ સમાધારણા, કાય સમાધારણા જ્ઞાન, દર્શન તથા ચારિત્રનું આરાધન થાય છે. ગુપ્તિને કઈ હદ સુધી વિકસાવવી તેનો આદર્શ રજુ કર્યો છે.
ત્રણ ગુપ્તિથી વધતો સંવર
—
―
જ્ઞાન સંપન્નતા, દર્શન સંપન્નતા, ચારિત્ર સંપન્નતા – આ ત્રણથી સંસારનો પાર પામવાનું સર્વોત્કૃષ્ટ પરાક્રમ કરી શકાય છે.
શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જીહ્વા, સ્પર્શ આ પાંચે ઇન્દ્રિયોનો સંયમ કરવાથી પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા થાય છે, નવા બંધનો સંવર થાય છે.
૧૨૫
ક્રોધ, માન, માયા, લોભ – ચારે કષાયજયથી ક્ષમા, નમ્રતા આદિ ગુણો ખીલે છે, સ્વરૂપની અનુભૂતિ અનુભવાય છે.
રાગદ્વેષ મિથ્યાદર્શન વિજય – બધાનો સરવાળો છે. મોહજયી થવાય, બધાં પાપથી છૂટાય. સર્વ પુરુષાર્થનું પરિણામ છે “આત્મસિદ્ધિ”.
૭૧
શ્રી પ્રભુએ દર્શાવેલો આ સંયમમાર્ગ આરાધવાથી ચારે ઘાતી કર્મો કેવી રીતે ક્ષીણ થતાં જાય છે, અને શ્રેણિ માંડવાની પૂર્વ તૈયારી જીવ કેવી રીતે કરતો જાય છે તે સમજવા આપણે પ્રયત્ન કરીએ.
મોક્ષમાર્ગનો યથાર્થ આરંભ સમ્યક્દર્શનની પ્રાપ્તિથી શરૂ થાય છે. અને દશા વધવાની સાથે સમ્યક્દર્શનનું વિશુદ્ધિકરણ થતું જાય છે. અથવા તો સમ્યક્દર્શનની વિશુદ્ધિ સાથે ઉચ્ચ આત્મદશા જીવને મળતી જાય છે. આમ કરતાં ચારે ઘાતી કર્મોનો