Book Title: Kevali Prabhuno Sath Volume 01
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 426
________________ આ સૂચિમાં વિષયોની પસંદગી માત્ર આત્મવિકાસ માટે આરાધનમાં સહાયક થાય એ દૃષ્ટિ થી કરેલ છે. જે વિષયો અનુક્રમણિકામાં સહેલાઈથી મળી શકે છે તેની અલગ નોંધ નથી મૂકી.જો કોઈ શબ્દોની પરિભાષા સમજવી હોય તો તેના માટે પારિભાષિક શબ્દો નો કોષ' વાપરવો. વિષયને ઊંડાણથી સમજવા માટે સૂચિ વાપરવી. થોડાક વિષયોના પેટા વિભાગને કક્કાવાર નહિ પણ તાર્કિક ક્રમ માં મૂક્યા છે. અ પરિશિષ્ટ ૨ આરાધક માટે વિષયવાર સુચિ અભવીપણું, ૩ અંતર્વૃત્તિસ્પર્શ પણ જુઓ અઘાતી કર્મો, ૧૩, ૧૯૩ — — અશુભ બંધનનું કારણઃ સમજણ, ૨૮૮૨૮૯; અભ્યાખ્યાન, ૩૪૮; ચોરી, ૩૧૨૩૧૩; પૈશુન્ય, ૩૫૦; મોહનીય કર્મ, ૩૧૮; મૃષા, ૩૦૬-૩૦૭; રાગ-દ્વેષ, ૩૪૪; હિંસા, ૩૦૧; આયુષ્ય કર્મ, જુઓ આયુષ્ય કર્મ ગોત્ર કર્મ, જુઓ ગોત્રકર્મ નામ કર્મ, જુઓ નામકર્મ બંધનની પ્રક્રિયા, ૨૮૨-૨૮૭ વેદનીય કર્મ, જુઓ વેદનીય કર્મ આ આત્માઃ શાંતિ અને સંસા૨શાતા વચ્ચે ફરક, ૧૯; વિકાસની પ્રક્રિયા, ૯૯; મૂળભૂત ગુણો, ૧૮૭, ૧૯૪ ૩૯૩ આત્મજ્ઞાન, જુઓ સમકિત આયુષ્ય કર્મ, ૧૩, ૨૩૧ - અશુભ ગતિ બંધનના કારણો, ૩૦૧, ૩૦૭, ૩૧૨ ગુણ આવરે, અક્ષયસ્થિતિ, ૧૯૬ પુણ્ય અને પાપ પ્રકૃતિ, ૨૩૨, ૨૬૬ પ્રકાર, ૨૩૧ બંધન ની પ્રક્રિયા, ૨૨૦, ૨૩૨-૨૩૩ શુભ ગતિ બાંધવાના ઉપાયો, ૨૭૦-૨૭૧, ૩૦૧, ૩૦૭, ૩૧૩ સોપક્રમ અને નિરુપક્રમ, ૨૩૩-૨૩૪ આરાધન, ગૃહસ્થ નું, ૩૬૬ આજ્ઞા, જુઓ ગુણ:આજ્ઞાધીનતા ઉ ઉપશમ સમિકત, સમકિત પણ જુઓ સમજણ, ૧૦૭-૧૦૯

Loading...

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442