________________
કાશ્યપસ હિતા
ટ
/
આ
|
|
(વૃદ્ઘજીવક તથા બૌદ્ધસમકાલીન જીવક–એ બન્ને) એક હાવાનું માનવું ચેાગ્ય જણાતું હતું. વળી આ ત ંત્રના કર્તા જીવક તેમ જ બૌદ્ધ ગ્ર ંથામાં દર્શાવેલ જીવક જો એક જ હાય ! આ તંત્રમાં આયા વૃદ્ધજીવક ખુદના સમયના હોવા જોઈ એ એવા નિશ્ચય કરવા યોગ્ય લાગે છે; તેમ જ પૂર્વે દર્શાવેલ ‘ ઉત્સર્પિ`ણી ’ આદિ શબ્દાનું પણ આ તંત્રમાં અનુસરણ હોવાથી સમન્વય થઈ જાય છે, તેથી ( ખતે જીવક એક જ હોય એવા ) સંશય ઊભા રહેતા નથી; પરંતુ હાલમાં એ વૃદ્ઘજીવકનુ' કૌમારભ્ય તંત્ર જ્યારે મળે છે, ત્યારે તેના ઉપરથી અને તેનાં મળતા ધણા અંશે ઉપરથી પણ વૃદ્ધજીવકના વિશેષ પરિચય જાણી શકાય છે; તેમ જ પૂર્વક્તિ રીતે વૃદ્ધ્વકના તથા બૌદ્ધકાલીન જીવકના પિતા પણ જુદા જુદા જણાય છે. વળી તે બંને જીવકાના દેશ પણ જુદા જુદી જણાય છે. ઉપરાંત, અન્ને જવકાના ગુરુએ પણ જુદા જુદા સમજી શકાય છે. અને એક જીવક ‘વૃદ્ધ' એ વિશેષણથી યુક્ત વૃદ્ધુજીવન નામે પ્રસિદ્ધ હતા અને ખીને જીવક ક્રાઈ પણ વિશેષણથી રહિત કેવળ ‘જીવક’ નામેજ પ્રસિદ્ધ હતા; તેમ જ બન્નેનેા ધાર્મિક મા પણ જુદા જુદા હતા, આવા ધણા વિસવાદો મળે છે. બૌદ્ધ ગ્રંથામાં કહેલા જીવક ‘ કૌમારભૃત્ય ’ કહેવાતા હતા; તેમાં કારણ તે। તે જીવકને અભયકુમારે પાળ્યોપેાષ્યા હતા. એ જ હતું, એમ બૌદ્ધના મહાવગ ગ્રંથમાં તેના વિષે ઉલ્લેખ કર્યાં છે, પરંતુ તે જીવક, કૌમારભૃત્યપ્રસ્થાન આચાય ન હતા; વળી મહાવૈદ્ય તરીકે પ્રસિદ્ધ તે બૌદ્ધકાલીન ← જીવક 'ના ચિત્તમાં કૌમારભૃત્યવિદ્યા એટલે ખાલચિકિત્સાનું જ્ઞાન પણ હાવું જોઈ એ, પરંતુ ઘણા બૌદ્ધ ગ્રંથામાં તે જીવક વૈદ્યનાં ઐતિહાસિક વૃત્તાંતાનું તેમ જ તેમણે કરેલી ટાકાની ચિકિત્સા આદિનું સવિસ્તર વર્ણન હોવા ખળી ગયાં હાવાં જોઈએ, તેમ વૃદ્ધજીવક તથા જીવક એ બંનેની પણ વૈદ્યકની વિદ્વત્તા, નામની સમાનતા તથા ખેમને લાગુ થતા કૌમારભૃત્ય વિશેષણ ઉપરથી એ બન્ને એક જ હોવા જોઈ એ એમ માની લેવાય ખરું!'
છતાં તેમની કૌમારભૃત્યવિદ્યામાં અથવા બાલચિકિત્સાશાસ્ત્રની વિદ્વત્તા તથા તવિષયક લગતું આવા પ્રૌઢત ંત્રનું રચયિતાપણું લેશમાત્ર પણ કૈમ સૂચવ્યું નહિ હોય ? આ વૃજીવકીય તંત્રના સબંધે સૂક્ષ્મદષ્ટિથી જે વિચાર કરવામાં આવે તાપણુ તે બાબતમાં વિસ*વાદિતા અથવા બૌદ્ધકાળના તે જીવક વૈદ્યે આ વૃદ્ધજીવકીય તંત્ર રચ્યું નથી જ એમ જાણી શકાય છે. વળી ‘તુહાફ્' પ્રદેશમાં ગયેલા ' હાર્નલ'નામક એક અંગ્રેજ વિદ્યાને મેળવેલા પ્રાચીન ગ્રંથના લેખ ઉપરથી જોઈ શકાય છે કે ભગવાન છુદ્દે પોતાના સમકાલીન જીવકને ભૈષજ્ય વિષયના એટલે કે આયુર્વેદીય– ચિકિત્સા સંબંધી જ્ઞાનનેા ઉપદેશ કર્યાં હતા; તે જ એ જીવક આ વૃદ્ધજીવકીય તંત્રના રચયતા વૃદ્ધજીવક જો હતા તે! ત્યાં ત્યાં પેાતાના તંત્રમાં જેમ ધન્વરિ આદિના નામને પોતે ઉલ્લેખ કર્યો છે, તેમ ખાલિક્ વૈદ્ય કાંકાયનનું તથા વિદેશના મ્લેચ્છ વૈદ્ય આદિનું પણ નામ લખ્યું હેત; તેમ જ તેની ચિકિત્સાપદ્ધતિને લગતા તવિષયક ભેદ્ય પણ તેમણે બતાવ્યા હેત; ઉપરાંત પેાતાને ઉપદેશ કરનાર ભગવાન જીનું નામ અને તેમના ઉપદેશથી પાતાને પ્રાપ્ત થયેલાં જુદાં જુદાં ઔષધેા અને તેમને આધ્યાત્મિક વિષય પણ પ્રાસંગિક લેશમાત્ર પણ ક્રમ સૂચવ્યા ન હોત? આ વૃદ્વકીય તંત્રમાં બૌદ્ધ સંપ્રદાયને લગતી લેશમાત્ર છાયા દેખાતી નથી. વળી ‘મહાવર્ગ' આદિ ગ્રંથના લેખ જોતાં તે તે ગ્રંથામાં વર્ણવેલા જીવક વૈદ્યનું શલ્યતંત્રમાં વિશેષ હસ્તકૌશલ ત્યાં ત્યાં ઘણાં સ્થળે જણાય છે, જ્યારે આ વૃદ્ધજીવકીયત ંત્રમાં તે શયતત્રને પરત...ત્રને લગતા વિષય ગણીને તે વિષયમાં પેાતાના તટસ્થપણાને નિર્દેશ કર્યા છે; તે ઉપરથી આમ સાબિત થાય છે કે બૌદ્ધ ગ્રંથામાં જણાવેલ મગધદેશવાસી, અભયકુમારના પાલક પુત્ર અને એક દાસીના ગર્ભરૂપે ઉત્પન્ન થયેલ જીવકથી જુદા વૃદ્ધજીવક આ વૃદ્ધ્વકીય તંત્રના કર્તા જોવામાં આવે છે. તે ગૃહજીવક પ્રાચીન હેાઈ કનખલ પ્રાંતમાં જન્મેલા, ઋચિકના પુત્ર કશ્યપના શિષ્ય, મહર્ષિ એએ આદર કરેલ તેમ જ કૌમારભૃત્ય-બાલ
|