________________
૧૬૬
AAA
કાશ્યપસ હિતા
ખાલગ્રહના રૂપે ‘ સ્કંદ'ના ઉલ્લેખ અને તેના આરાધનનું વિધાન આ સહિતામાં દેખાય છે; સ્કન્દગ્રહની ઉપાસનાપ્રણાલી પ્રાચીન છે. છાન્દોગ્ય ઉપનિષદમાં તથા ગીતામાં અને મહાભાષ્ય આદિ ગ્રન્થામાં પણ સ્કન્દના ઉલ્લેખ મળે છે. ( જેમ કે છાંદોગ્યમાં ‘ મળવાનું મનજીમારતું વ્ ફ્રત્યાક્ષતેભગવાન સનત્કુમાર તેને ‘ સ્કન્દ ’ એ નામે કહે છે;' તેમ જ ભગવદ્ગીતામાં · સેનાનીનામહં ૬:-સેનાપતિએમાં (દેવાના સેનાપતિ) સ્કન્દ હું છું ' અને વ્યાકરણના મહાભાષ્યમાં ‘નીત્રિાર્થે પાળ્યે એ સૂત્રનું વ્યાખ્યાન કરતી વેળા ‘શિવઃ સ્વન્દ્વ: ' એમ સ્કન્દનું નામ દર્શાવે છે.) વળી મહાભારતના વનપવ માં સ્ત્રીઓના ગર્ભના નાશ કરનાર બાળકાની રક્ષા કરનાર તરીકે ‘સ્કન્દ'ના ઉલ્લેખ મળે છે; તેમ જ સ્કંદ વગેરેનું બાલગ્રહરૂપે વર્ષોંન મહાભારતમાં તથા સુશ્રુતમાં પણ લગભગ સરખુ દેખાય છે. પારસ્કર ગૃહ્યસૂત્રમાં પણ નવાં જન્મેલાં બાળકાના વિનાશ કરવામાં કારણ તરીકે સ્કન્દના ઉલ્લેખ મળે છે.
|
wwwww
wwwww
આ વિષયમાં શ્રીમન્મથ મુખાપાધ્યાયે વિશેષ વર્ણન કર્યુ છે. (જીએ ઇંડિયન હિસ્ટોરિકલ ક્વાલિ, વૉલ્યુમ ૭ પેઇજ ૩૦૯)
આ કાશ્યપસહિતામાં સ્થળે સ્થળે અનેક નવીન વિષયા, વિચારા અને સુંદર નિરૂપણશૈલી તથા વિશેષ દષ્ટિકાણુ આ નિબંધના વિષયમાં પ્રાચીન ઋષિઓના વિચારાની ઉચ્ચતા પ્રકટ કરે છે. જેમ કે દંતજન્ય-અધ્યાયમાં દાંતના જુદા જુદા ભેદ, તેને લગતી સ`પત્તિ તથા વિપત્તિ અને કુમારી તથા કુમારીઓના દાંતમાં તફાવત–વગેરે દાંતને લગતા નાના નાના વિષયા તથા જુદાં જુદાં વિજ્ઞાના ખીજા ગ્રન્થામાં કયાંય પણ મળતાં નથી, માત્ર આ કાશ્યપસંહિતામાં મળે છે.
સ્વેદાધ્યાયમાં સ્વેદના વિષયમાં ઘણા જાણવા યેાગ્ય વિષયાનું નિરૂપણ કરવામાં આવ્યું છે; હાલના અર્વાચીન સમયમાં અર્થાત્ બાહ્ય-સ્વેદન આદિની પદ્ધતિના કરતાં આ કાશ્યપસ'હિતામાં અપાયેલી તે ખાદ્ય-સ્વેદન આદિની પદ્ધતિમાં કાઈ પણ વિચારની ખામી કહી શકાય તેમ નથી; તેમાંયે બાળકાના સ્વેદન વિષે મા`િક પદ્ધતિ બરાબર દેખાય છે.
'
લક્ષણુાધ્યાયમાં સામુદ્રિક લક્ષણાનું ખાસ નિરૂપણ કરવામાં આવ્યું છે; પરતુ છેવટે તે ખડિત થયેલાં મળે છે. ‘લક્ષણુપ્રકાશ ’ ગ્રન્થમાંથી ઉતારેલી ‘પારાશરસહિતા'માં પણ આવાં જ પ્રૌઢ સામુદ્રિક લક્ષણા છે; તેથી આ સહિતાના ખડિત વિષય સબંધે પારાશરસ'હિતામાંથી જ આધાર લેવા શક્ય છે.
થાય છે; નદીના એય કિનારાની માટી લાવી, તેમાંથી એક પૂતળી બનાવવી, તેને ભાતનું નૈવેદ્ય ધરવું, ધાળાં પુષ્પા ચઢાવવાં, પછી ધેાળી સાત ધજાએ તેની આગળ ફરકાવવી, સાત દીવા કરવા, સાત સાથિયા પૂરવા, સાત વડાં ધરવાં, સાત પૂરી ધરાવવી, સાત જ ખૂડાં ધરવાં; સાત પિડિયાં ધરવાં તેમ જ ચંદન, પુષ્પ, તાંબૂલ, માછલાંનુ માંસ અને મદિરાયુક્ત ભાત ધરી પૂર્વ દિશામાં ચૌટામાં બારના વખતે બલિદાન દેવું. પછી પીપળાનુ એક પાન એક ધડામાં નાખી તે શાંતિના જળથી પેલા બાળકને સ્નાન કરાવવું; તેમ જ લસણુ, સરસવ, બકરાનું શીંગડું, લીંબડાનાં પાન અને શિવનાં નમણુથી તે બાળકને ધૂપ દેવા; અને ॐ नमो रावणाय अमुकस्य व्याधिं हन हन मुञ्च मुञ्च ટ્વીટ્ સ્વાહા-રાવણને નમસ્કાર હો; અમુક
પ્રસવમાં વિલ`બ થવાથી અન્ય આયાના વ્યાયામ તથા મુસલ વગેરે દ્વારા આધાત કરવાના પક્ષનુ યુક્તિપૂર્વĆક ખંડન કરવામાં આવ્યુ છે.
આ બાળકના રોગના તમે નાશ કરેા, નાશ કરા; અમુક આ બાળકને માતૃકાથી છેાડાવા, છેાડાવા.' ‘ઊંટ સ્વાહા ' એ મંત્ર ભણુતા રહી ત્રણ દિવસ સુધી બલિદાન દેવું અને ચાથા દિવસે એક બ્રાહ્મણને જ જમાડવા, તેથી સુખ થાય છે.”
જે બાળકા બહુ નાનાં હેાય તેએની પથરીને કાઢી નાખવા માટે તીક્ષ્ણ ઔષધ આદિના પ્રયાગ વિષે મા`િક અનુજ્ઞા આપી નથી.
|
હરકાઈ રાગમાં ખીન્ન ઉપદ્રવેાની ઉત્પત્તિ વિષે પહેલાંના રાગને કે ઉપદ્રવના જ પ્રથમ પ્રતીકાર કે ઉપાય કરવા જોઈ એ, એવા મતને કબૂલ રાખ્યા વિના જ અતિશય તીવ્રચિકિત્સાની શરૂઆત કરી દઈ બન્નેના હિતમાં તથા પ્રતીકાર વિષે પોતાના મત દર્શાવ્યા છે.