________________
ભૈષજ્ય-ઉપક્રમણીય-અધ્યાય ૩ જો
ચામડાં અને ખરીઓ વગેરેથી જે ધુમાડા કર્યા હોય તે સમજાય છે. એ ધુમાડા પીવાથી કે સૂંધવાથી અવશ્ય ઊલટી થાય છે. ૫૧
અભક્ત ઔષધસેવન અને તેનું ફળ भक्तमौषधं पीतं व्याधिमाशु बलीयसाम् । हन्यात्तदेवेह बलं बलवद्दुर्बलीयसाम् ॥ ५२ ॥
જે ઔષધ ખારાક જમ્યા વિના પીધું હાય, તે અતિશય ખળ ધરાવતા રાગીઓના વ્યાધિના તરત નાશ કરે છે; અને તે જ ઔષધ અતિશય દુલ રાગીઓને તથા અળવાનને પણ ખળરૂપે થાય છે. પર
વિવરણ : આ સંબંધે પણ સુશ્રુતે ઉત્તરતંત્રના ૬૪ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે
‘સત્રામરું, તુ યત્ વેમણએવી પધ્રુવયુષ્યતે ’-જે ઔષધ
કેવળ એકલું જ ખારાક વિન! જ ઉપયોગમાં લેવાય છે તે અભક્ત ઔષધસેવન કહેવાય છે. એમ કેવળ એકલા જ ખારાક વિનાના ઔષધના સેવનથી જે ગુણ્ણા મેળવાય છે, તે સંબંધે પણ ત્યાં આમ *હેલુ` છે કે- વીિિષ મતિ મેષજ્ઞમન્તહીન, હત્યાત્ तथाऽऽमयमसंशयमाशु चैव । तद् बालवृद्धवनितामृदवस्तु पीत्वा ग्लानिं परां समुपयान्ति बलक्षयं च ॥ '
ઔષધ ખારાક વિના જ એકલું સેવાય, તે વધુ વી*વાન બને છે અને તેથી જ એવું ખારાક વગેરેનું એકલુ. ઔષધ તરત જ રાગનેા નાશ કરે છે, અને એને પીને બાળકા, વૃદ્ધો, સ્ત્રીએ તથા વધુ કામળ
લેાકાને ગ્લાનિ થાય છે તથા તેમના બળનેા નાશ થાય છે. પર
ઉપર કહેલ દસ
ઔષધકાળને દસ પ્રકારે વિભાગ કયાં ન કરાય? एतानौषधकालांस्तु विभजेद्दशधा दश । क्षीणधात्विन्द्रिये शान्ते क्लान्ते तान्ते बुभुक्षिते ॥ भैषज्यदग्धकोष्ठे च भेषजं नावचारयेत् । कुद्धे विषण्णे शोकार्ते रात्रौ जागरिते तथा ॥ विदग्धाजीर्णभक्ते च भेषजं नावचारयेत् । कर्मातिभाराभिहते निरूढे सानुवासिते ॥ ५५ ॥ उपोषिते विरिक्ते च भेषजं नावचारयेत् । यत्किञ्चिदप्युपात्तान्ने मूच्छिते धर्मतापिते ॥ ५६ ॥ सद्यः पीतोदके चैव भेषजं नावचारयेत् । અવસ્થાવિપરીત ૬ મેત્રનું જ્ઞાવવાāત્ ॥ ૭॥
।. ૪૯
૭૬૯
ઉપર કહેલાં દસ ઔષધકાળનેા દસ દસ પ્રકારે વિભાગ કરવા; પરંતુ જે માણસની ધાતુઓ તથા ઇંદ્રિયેા ક્ષીણ થઈ હાય, જે શાંત, થાકેલા કે કરમાઈ ગયેા હાય, જે પાતળા કૂમળા થઈ ગયા હાય, જે ભૂખ્યા થયા હોય અને જેના કાઠા ઔષધથી ખળી ગયા હોય, તેના વિષે કાઈ પણ ઔષધને પ્રયાગ ન કરવા. વળી જે માણસ ક્રોધ પામ્યા હાય, ખેદ પામ્યા હાય, શાકથી પીડાયેા હાય, જેણે રાત્રે જાગરણ કર્યુ હોય અને જેણે ખાધેલે ખારાક વિદગ્ધ થઈ ખરાબર પચ્ચા ન હેાય હાય, તેને પણ કાઈ ઔષધના પ્રયાગ ન અથવા જેણે ખાધેલું બિલકુલ પચ્યું જ ન
કરાવવા; તેમ જ જે માણસ કામના અતિશય ભાર કે ખેાજાથી પીડાયેા હાય, જેને નિહ કે અનુવાસન મસ્તિ અપાઈ ન હોય, જેણે ઉપવાસ કર્યાં હોય અને જે વિરેચન ઔષધ લઈ વિરેચનથી ખાલી થઈ ગયા હાય, તેને પણ ઔષધપ્રયાગ ન કરાવવા. વળી જે માણસે હરકેાઈ ખારાક ખાઈ લીધા હોય, જેને મૂર્છા આવી હોય, ઘામથી જે પીડાચા હોય અને જેણે તરતમાં જ પાણી પી લીધું હોય તેને પણ ઔષધસેવન કરાવવું નહિ; એમ ઉપર્યુક્ત અવસ્થાવાળા કાઈ પણુ માણસને ઔષધપ્રયાગ ન કરાવવા. ૫૩-૫૭
૧૨ વર્ષથી નાની ઉમરના ખાળક વગેરેને કાયમ ઔષધ ન અપાય ऊनद्वादशवर्षाणां नैकान्तेनावचारयेत् । अवचारितमेकान्तेनाहन्यहनि चौषधम् ॥ ५८ ॥ असमत्वागतप्राणदोषधातुबलौजसाम् । अत्यन्तसुकुमाराणां कुमाराणां बलायुषी ||५९ ॥
જેને ૧૨ વર્ષ થયાં ન હેાય તે માણસને કાયમ ઔષધ સેવન કરાવાય નહિ; વળી જેએમાં પ્રાણ, દોષ, ધાતુઓ, મળ તથા એજસ એકસરખી રીતે પ્રાપ્ત થયેલ ન હોય તેવા લેાકેાને તેમ જ અત્યંત કામળ