________________
૯૭૨
જ હાય છે. ૧૦
વિવરણ : આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના ૨૭મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, દૂધ એ બધાં દ્રવ્યા કરતાં શ્રેષ્ઠ જીવનીય દ્રવ્ય છે, તેથી જ એ દૂધ, જરાયુ-એળમાંથી ઉત્પન્ન થતાં મનુષ્ય આદિ પ્રાણીઓનુ વિશેષે કરી-ખાસ જીવન છે. સુશ્રુતે પણ સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં આમ જ કહ્યું છે કે-‘તંત્ર પશુમનુષ્યઘ્યાયો જ્ઞરાયુના: ’– પ્રાણીઓમાં પશુએ, મનુષ્યો અને સર્પો વગેરે પ્રાણીએ જરાયુજ–એળમાંથી ઉત્પન્ન થતાં હાઈ તે જરાયુજ કહેવાય છે. ૧૦
|
:
કાશ્યપસ હિતા–ખિલસ્થાન
"
દૂધના વિશેષ ગુણા
क्षीरं सात्म्यं हि बालानां क्षीरं जीवनमुच्यते । क्षीरं पुष्टिकरं वृद्धिकरं बलविवर्धनम् ॥ ११ ॥ क्षीरमोजस्करं पुंसां क्षीरं प्राणगुणावहम् । गर्भाधानकरं क्षीरं बन्ध्यानामपि योषिताम् ॥ १२
દૂધ એ બાળકાને ખરેખર સામ્ય હાઈ તેઓનું જીવન કહેવાય છે. વળી દૂધ એ ( સવની ) પુષ્ટિ તથા વૃદ્ધિને કરનાર હાઈ દરેકના ખળને વિશેષે કરી વધારનાર છે; તેમ જ દૂધ એ પુરુષાના આજસ્' (પ્રાણશક્તિ )ને કરનાર હેાઈ પ્રાણના ગુણાને ચારે બાજુથી લાવે છે અને વાંઝણી સ્ત્રીઓને પણ દૂધ ગર્ભને ધારણ કરાવે છે. ૧૧,૧૨
ક્ષોણ, ક્ષય રોગી આદિ માટે દૂધ એ શ્રેષ્ઠ છે.
क्षीणानां च कृशानां च शोफिनां राजयक्ष्मणाम् । व्यायामश्रमनित्यानां स्त्रीनित्यानां च देहिनाम् ॥ १३ संक्षीणरेतसां चापि गर्भस्रावे च दारुणे । रक्तपित्तामयेऽर्शस्सु मदक्षीणे ज्वरे तथा । - गर्भशोषे च वातानां क्षीरं परममुच्यते ॥ १४॥
ક્ષીણ થયેલા, દુ લ, સેાજાના રાગીએ, ક્ષયના રાગી, શારીરશ્રમ જેએ માટે કાયમી હાય, જેએ કાયમ સ્ત્રી-સેવન કરતા હાય, જેનાં વીય ક્ષીણ થયાં હાય, વળી જ્યારે દારુણ ગર્ભ સ્રાવ થયે હાય, રક્તપિત્તના રાગમાં, મસાના રાગમાં અને મદના કારણે
www
જે માણસ ક્ષીણ થયેા હાય, (જીણુ )વરમાં, ગર્ભના શેષ થતા હેાય કે ગર્ભ સુકાતા હેાય અને જેએ વધુ પડતી વાયુ પ્રકૃતિવાળા હાય-તે તે સર્વ માટે દૂધ એ શ્રેષ્ઠ (ઔષધરૂપ) કહેવાય છે. ૧૩,૧૪
ગાય વગેરેના દૂધના અલગ અલગ ગુણા કહેવાની પ્રતિજ્ઞા સામાન્યાવિદ્દ દુધાનાં પુરા રોહા મુળાવ્યો થવેન = વક્ષ્યામિ વાટીનાં વિરોજળમ્ ॥૧
ઉપર સામાન્યપણે હરકેાઈ પ્રાણીઓના દૂધના ગુણા પ્રથમ કહ્યા છે; પર`તુ હવે ગાયા વગેરે પ્રાણીઓના દૂધના વિશેષ ગુણાને અલગ અલગ હું કહું છું. ૧૫
ગાયાનું દૂધ ઉત્તમ હૈવાનું કારણ तृणगुल्मौषधीनां च अग्राग्रं पय एव हि ॥ १६॥ खादन्ति मधुरप्रायं लवणं च विशेषतः । તત્કાળુળયેરોષ્યાાં ક્ષાર પ્રશસ્યતે ॥ ૭॥
ગાયા ઘાસ, ગુચ્છા અને ઔષધીઓના આગલા આગલા ભાગેા, જે પયસ-ધરૂપ જ હાય છે અને લગભગ મધુર તથા ખારા જ હોય છે, તેઓને જ વધુ પ્રમાણમાં ખાય છે, તે કારણે ગાયાના દૂધમાં સારરૂપ ગુણની વિશેષતા હાય છે, તે કારણે ગાયાનુ દૂધ વધુ શ્રેષ્ઠ છે. ૧૬,૧૭
ગાયાનું દૂધ પૌષ્ટિક છે मधुरो हि रसः श्रेष्ठो रसानां परिकीर्तितः । तन्नित्यं वा गवां क्षीरं मधुरं बृंहणं मतम् ॥१८
બધાયે રસામાં મધુર રસને જ શ્રેષ્ઠ કહ્યો છે અને ગાયાનું દૂધ કાયમી મધુર જ હાય છે, તેથી એ ગાયાના દૂધને ( વધુ ) પૌષ્ટિક માન્યુ છે. ૧૮
ગાયાનું દૂધ રસાયન હાવાનુ કારણ ઔષધાપ્રતિમક્ષત્રિયંતિ તત્ વયઃ । एतस्मात् कारणादुक्तं गवां क्षीरं रसायनम् ॥१९ एष वैशेषिकगुणो गोक्षीरस्य प्रकीर्तितः ।
ગાયા, હમેશાં દરેક ઔષધીઓના આગલા ભાગેાને જ ખાવાના સ્વભાવ ધરા