________________
અન્તવ નીચિકિસિત-અધ્યાય ૧૦ મા
છે, તેથી સૌની પહેલાં ગભના વરની ચિકિત્સા હું કહું છું, તેને તમે મારી પાસેથી સાંભળે. ૪
ગર્ભિણીના જ્વરનાં નિદાના क्षुच्छ्रमाभ्यञ्जना द्रौक्ष्या दौष्ण्या पक्वविधारणात् ॥ ५ स्नेहस्वेदौषधानां च विभ्रमात्तेजसोऽपि च । सन्तापान्मनसश्चापि पर्वतानां तथैव च ॥ ६॥ गन्धाच्च तृणपुष्पाणां गर्भिण्या जायते ज्वरः ।
ક્ષુધાના શ્રમથી અભ્ય‘જન-તેલમાલિસથી, રૂક્ષતાથી, ઉષ્ણુતા તથા અપક્વ-અજીના ધારણ કે રાકવાથી, સ્નેહન, સ્વેદન તથા ઔષધાના વિભ્રમ કે ભૂલ થવાના કારણે, તેમ જ (માહ્ય-આભ્યન્તર) તેજસ્ જઠરના અગ્નિને લીધે કે બહારના તડકાના કે અગ્નિના સંતાપથી કે મનના પણુ કાઈ સંતાપ હાય, તેથી તેમજ પર્વતાનાં ઘાસ કે પુષ્પાની ગંધ સૂંઘવાથી સગર્ભા સ્ત્રીને વર ઉત્પન્ન થાય છે. ૫,૬ જ્વરયુક્ત ગર્ભિણીની સામાન્ય ચિકિત્સા गर्भिणीं ज्वरितां नारीमेकाहमुपवासयेत् ॥ ७ ॥ ततो दद्यादलवणां पेयां स्नेहविवर्जिताम् ।
વરવાળી ભિણીને (પ્રથમ તેા) એક દિવસના ઉપવાસ કરાવવા; તે પછી લવણ વિનાની તથા સ્નેહથી રહિત પેયા તેને આપવી. ૭
વરવાળી સગર્ભાએ ત્યજવા ચાગ્ય तीक्ष्णानि त्वन्नपानानि स्वेदमायासमेव च ॥ ८ ॥ वर्जयेज्वरिता नारी यवागूं केवलां पिबेत् ।
વરવાળી ગર્ભિણીએ તીક્ષ્ણ ખોરાકપાણી, સ્વેદન તથા પરિશ્રમના અવશ્ય ત્યાગ કરવા; તેમજ કેવળ એકલી યવાગૂ જ (રામ જ) પીવી જોઈએ. ૮
વરવાળી સગર્ભાના અન્નકાળ તથા ઔષધકાળ
૮૩
अनुबन्धे तु दोषस्य गर्भकालमपेक्ष्य च । માલાચતુર્થાત્ મૃતિ મિત્ર મેષજ્ઞમાચરેત્ ॥૨॥
વરયુક્ત ગભિ ણીના દોષ કેવળ યવાગૂથી એા કરાય, ત્યારે તેણીને ચૂષાની સાથે ખારાક આપવા; પછી તે ચૂષ દ્વારા દોષ ઓછે કરાય ત્યારે બુદ્ધિમાન વૈદ્યે ( માંસાહારીને ) માંસરસ અથવા એકલુ દૂધ જ આપવુ જોઈએ; પણ કાઈ ઔષધની વિધિ તેને હિતકારી ન થાય; પર`તુ દોષના અનુબંધ હાય તા ગર્ભના કાળની અપેક્ષાએ ચેાથા મહિનાથી માંડીને ઔષધચિકિત્સા કરી શકાય છે. ૯,૧૧
यवाग्वा हसिते दोषे यूषैरन्नानि दापयेत् ॥९॥ यूषैस्तु हसते दोषेर वा क्षीरमेव वा । दापयेन्मतिमान् प्राज्ञो न त्वौषधविधिर्हितः ॥ १०॥
વિવરણ : આ સંબંધે ચરકે શારીરના ૪થા અધ્યાયમાં આમ કહ્યું છે કે- ચતુર્થે મત્તિ સ્થિરથમાવતે નમઃ -હરકાઈ ગર્ભ ચોથા મહિને
સ્થિરતાને પામે છે, એમ ચરકમાં કહીને સૂચવ્યું છે }–સ્ત્રીની સગર્ભાવસ્થામાં તેને જવરાદિરાગ લાગુ થાય તેા આઠમા મહિના પહેલાં તેને ઔષધ આદિ આપ્યા વિના જ સામાન્ય ચિકિત્સા દ્વારા જ ઉપચારા કરવા જોઈ એ; પછી આઠમા મહિને વીતે ત્યારે જ તેને વમન, વિરેચન આદિ કરે એવા ઔષધયાગ આપી શકાય તેમાંય કામળ વમન, વિરેચન આદિ કે સામાન્ય વમનાદિ થાય એવી લવતિ આદિના પ્રયાગ દ્વારા વિરેચન આદિ કરાવી કામળ ઔષધના પ્રયોગથી ચિકિત્સા કરવી જોઈ એ. ૯-૧૧ વાત-પિત્ત-કફાત્મક જ્વરાદ્ધિમાં સગર્ભાની મધ્યમ ચિકિત્સા
शारीरं तु ज्वरं ज्ञात्वा वातपित्तकफात्मकम् । મધ્યાં યિાં પ્રયુક્ષીત લચિન્ત્ય ગુહાધવમ્ ॥૨॥ उपद्रवबलं ज्ञात्वा सत्त्वं चापि समीक्ष्य तु । गर्भावस्थां तु विज्ञाय लेखनानि प्रदापयेत् ॥ १३ ॥
જેમાં વાત, પિત્ત કે કરૂપ દોષનું પ્રાધાન્ય હાય એવા જ્વરાદિ રોગ સગર્ભાને થાય તા એ શારીરિક રાગનું ભારેપણુ તથા હલકાપણું' જાણ્યા પછી વૈદ્ય, મધ્યમ ચિકિત્સાના પ્રયોગ કરવા જોઈએ; એટલે કે ઉપદ્રવનું ખળ જાણ્યા પછી તેમ જ