________________
વિસચિકિત્સિત–અધ્યાય ૧૪ મા
લાવવાં અને તેઓને ખાંડી ફૂટીને બુદ્ધિમાન્ વૈદ્ય પાણીમાં આખી રાત પલાળી રાખવાં;
પછી સવારમાં તે બધાંના રસ નીચેાવી પિત્તજ વિસર્પ ઉપર તેનું સિ`ચન કરવું. ૫૪-૫૭ ઉપર કહેલ બ્યાથી ધી પકવી તેનું પણ સિચન
घृतं वा विपचेदेभिर्ब्रक्षणं पयसा सह । एतेनैव कषायेण पयस्तुल्यं पचेद्भिषक् ॥ ५८ ॥ चतुर्भागावशिष्टं च खजेनाभिप्रमन्थयेत् । तत्रोत्थितं घृतं भूयः पयसाऽष्टगुणेन तु ॥ ५९ ॥ कल्कैः पयस्यामधुकचन्दनानां विपाचितम् । अभ्यङ्गे भोजने पाने दद्याद्वैसर्पनाशनम् ॥ ६० ॥ વૃત્તેન પવિત્ત...
............
ત ્ય
અથવા ઉપર કહેલ તે દ્રબ્યાથી વૈદ્ય, દૂધ સાથે ઘી પકવવું; અથવા તે દ્રવ્યાના ક્વાથ કરી તે ક્વાથ સાથે તેના જેટલું ઘી પકવવું; એ પકવતાં ચાથા ભાગ બાકી રહે ત્યારે રવૈયાથી તેને મથી નાખવું; તેમાંથી જે ઘી નીકળ્યું હાય તેને આઠગણા દૂધ સાથે ફરી પકવવું; તેમાં જેઠીમધ અને ચંદન-રતાંજળીના કલ્ક પણ સાથે મિશ્ર કરી તે બધું ખરાખર પકવવું; પ્રવાહી મળી જતાં પકવ
થયેલા તે ઘીના અભ્યંગ-માલિસ માટે પ્રયાગ કરવા; તેમ જ ભેાજન-ખારાકમાં તથા પીવામાં પણ વૈધે તેનેા પ્રયાગ કરાવવા, જેથી તે ઘી, વિસના નાશ કરે છે; તેમ જ એ ઘી વડે પરિષેક અથવા સિ ́ચન કરવાથી પણ પિત્તજ વિસપના તે નાશ કરે છે. ૫૮-૬૦ પિત્તજ વિસપના નાશ કરનાર સિચન यष्टीमधुकतोयेन क्षीरेणेक्षुरसेन वा । वटादिवल्क तोयेन शीतेन परिषेचयेत् ॥ ६१ ॥
જેઠીમધના ક્વાથ વડે, દૂધ વડે અથવા શેલડીના રસ વડે અથવા વડના શીતળ કુલ્કના ક્વાથ વડે પિત્તજ વિસર્પની ઉપર સિ'ચન કરવું. (તેથી પણ પિત્તજ વિસપ મટે છે. ) ૬૧
૯૫.
પિત્તજ વિસપ ઉપર પ્રદેહ પ્રવિòકા વટારીનાં વોન લધૃતેન તુ । तथा सहस्रप्रौतेन शतधौतेन वा पुनः ॥ ६२ ॥ सर्पिषा प्रदिहेदेनं दाहे क्षीरोत्थितेन वा ।
અથવા વડ વગેરેના કલ્ક બનાવી તેમાં ઘી મિશ્ર કરી તેનાથી પ્રલેપ કરવા; અથવા હજારવાર ટાઢા પાણીથી ધાયેલા-સહસ્રધોત કે સેાવાર ટાઢા પાણીથી ધાયેલ-શતપૌત ઘીથી પિત્તજ વિસપ ઉપર પ્રલેપ કરવા; અથવા દૂધમાંથી ખારેાખાર કાઢેલા માખણુ વડે વિસપના દાહ ઉપર લેપ કરવા; તેથી પણ દાહ શમે છે અને વિસ મટે છે. ૬૨
પિત્તજ વિસ માં કરવાનું રુધિરસ્રાવણ સાપાયે તુ થયૌ વિસર્વતિ દ્દરૂ અવિનવેદ્દાના ઝૌમિલઘુ નન્નાથૅ દુષ્ટ ધિર યંત્ર મલાયનમ્ । ધૃતઃ શ્રીાિં યેયોને શીતકેવિ ક ॥
વિસમાં દાહ, રતાશ અને પાક પણ સાથે હોય અને સેાજો અતિશય ફેલાયા કરતા હોય તેા રાગીના દેહને અંદરથી વિરેચન કે વમન દ્વારા શુદ્ધ કરીને જળા મૂકીને વિસપનું બગડેલુ લેાહી મહાર કઢાવી નાખવું; એમ ખગડેલા રુધિરનું પરિસ્રાવણુ કર્યો પછી વૈદ્ય, ઉપર કહેલ ‘ક્ષીરી’ વૃદ્માના કહ્કાને ઘીથી મિશ્ર કરીને અથવા ઉપર કહેલ શીતળ દ્રબ્યાના કલ્કાને ઘીથી મિશ્ર કરી રક્તપ્રસાદન કે રક્તશુદ્ધિ કરવી. ૬૩,૬૪
કજ વિસ`ની ચિકિત્સા आदितः श्लेष्मवैसपें वमनं संप्रकल्पयेत् । लङ्घनं वाऽल्पदोषाणां ततः कुर्यादिमां क्रियाम् ॥६५ કજ વિસપમાં વૈદ્યે શરૂઆતમાં રાગીને વમન કરાવવું; અથવા થાડા દોષવાળા રાગીઓને લંઘન પણ કરાવવું; તે પછી નીચે જણાવાતી ચિકિત્સા શરૂ કરવી. ૬૫
વિવરણ : અર્થાત્ કફજ વિસર્પીમાં દોષ જો અધિક હાય તા શરૂઆતમાં પ્રથમ વમન જ