________________
મસ્તિવિશેષણીય–અધ્યાય ૮ મા
प्रधार्य बुद्धया मतिमांस्तत्तत्कर्मावचारणम् । અવસ્થાયામવસ્થાાં ર્થાત્ સમન્દ્રિતઃ ૮ બુદ્ધિમાન વૈદ્ય રાગ, રાગી, તેનેા જઠરાગ્નિ, ઔષધ, બળ, પ્રકૃતિ, ઉંમર, શરીર, ઔચિત્ય-ચેાગ્યતા, સુકુમારપણું કે કોમળતા અને સહનશીલતા એટલાંના બુદ્ધિથી ખરાખર નિશ્ચય કર્યા પછી તે તે અવસ્થામાં સારી રીતે સાવધાન રહીને તે તે રાગનું ચિકિત્સાકમ કરવું જોઈએ. ૫૭,૫૮ નિરૂહસ્તિના પ્રયાગ વિષે
नातिशीतं न चात्युष्णं नातितीक्ष्णं न चेतरम् (तु) । नातिरुक्षमतिस्निग्धं नातिसान्द्रं न च द्रवम् ॥ नातिमात्रं न चात्यल्पं निरूहमुपकल्पयेत् ।
જે નિરૂતુબસ્તિ ઘણી શીતલ ન હાય, અતિશય ઉષ્ણુ ન હેાય, ઘણી તીક્ષ્ણ ન હાય, તેથી જુદી એટલે વધુ કામળ પણ ન હાય, વધુ રૂક્ષ ન હેાય, વધુ સ્નિગ્ધ ન હાય, વધુ ઘટ્ટ ન હેાય, વધુ પ્રવાહી ન હાય, પ્રમાણમાં વધુ ન હાય તેમજ વધુ આછી પણ ન હેાય, એવી નિરૂહસ્તિના ( રાગીને ) પ્રયાગ કરાવવા જોઈ એ. ૫૯
અતિ શીતળ અને અતિ ઉષ્ણ અસ્તિથી હાનિ
अतिशीतोऽतिशैत्येन स्कन्नो वातबलावृतः ॥६० भृशं स्तम्भयते गात्रं कृच्छ्रेण च निवर्तते । अत्युष्णः कुरुते दाहं मूर्च्छा चाशु निरेति च ॥
જે નિરૂહબસ્તિ ઘણી શીતળ હાય, તેા તેને લીધે જામ થઈ જઈ વાયુના બળથી છવાઈ જાય છે, તે કારણે શરીરને અત્યંત થંભાવી દે છે અને ઘણી મુશ્કેલીએ પાછી આવે છે; તેમ જ વધુ પડતી ઉષ્ણુ અસ્તિ જો અપાઈ હાય તા તે કાઠામાં દાહ તથા મૂર્છા કરે છે અને જલદી બહાર નીકળી આવે છે. ૬૦,૬૧ અતિ તીક્ષ્ણ અને અતિ મદ્ય બસ્તિથી હાનિ अतितीक्ष्णस्तथैवास्य जीवादानं करोति वा । मन्दो न दोषान् हरति दूषयत्येव केवलम् ॥६२
તેજ પ્રમાણે જો અતિતીક્ષ્ણ ખસ્તિ અપાઈ હાય તા રાગીના શુદ્ધ લાહીને
૮૪૩
ww
અહાર કાઢી લાવે છે; તેમ જ અતિશય મંદ કે ખહુ જ ધીમી અસ્તિ જો અપાઈ હાય તા દ્વેષાને તે દૂર કરતી નથી, પણ ઢાષાને કેવળ તે કૃષિત જ કરે છે. ૬૨
વિવરણ : આ સંબંધે ચરકે પણ સિદ્ધિસ્થાનના ૬ઠ્ઠા અધ્યાયમાં આમ જ કહ્યું છે; અહી જણાવેલ જીવતું લેાહી જે દર્શાવ્યું છે, તે રક્તપિત્તમાં નીકળતા લોહીથી જુદુ હાય છે; તેને આળખવા માટે ચરકે સિદ્ધિસ્થાનના ૬ઠ્ઠા અધ્યાયમાં આમ જણાવ્યું છે –ગુદાદ્વારા જે લેાહી બહાર નીકળે છે, તેનાથી મિશ્ર કરેલુ* કોઈ અન્ન કૂતરાંને ખવડાવવામાં આવે ત્યારે તે અન્ન જો કૂતરુ’ ખાઈ જાય તેા તેને જીદ્રસ્ત-શુદ્ધ લેાહી જાણવું; પણ જે લેહીથી મિશ્ર કરેલા અન્નતે તે કૂતરું જો ન ખાય તેા તેને રક્તપિત્ત જાણવું. વળી તે શુદ્ધ લાહી તથા રક્તપિત્તની આ પરીક્ષા પણ કહી છે કે જે લેહીથી ભીંજાયેલું ધેાળું વસ્ત્ર સૂકાઈ જાય તે પછી તેને લગાર ગરમ પાણીથી ધાતાં તે લેહી જો બિલકુલ સાફ થઈ જાય એટલે કે લગારે ડાધરૂપે પણ ન રહે તે તેને રક્તપિત્ત જાણવું; પણ ગરમ પાણીથી ધાતાં જે લેાહીના ડાધ બિલકુલ ાય જ નહિ, તેને જીવદ્રસ્ત કે શુદ્ધ લેાહી જાણવું. ૬૨
અતિશય રૂક્ષ અને અતિશય સ્નિગ્ધ મસ્તિથી થતી હાનિ कर्षयत्यतिरूक्षश्च मारुतं च प्रकोपयेत् । સિષોતિનાચ તે વ્યાપાદ્યતિ ચાનમ્
જે ખસ્તિ અતિશય રૂક્ષ હાય તે શરીરને કૃશ કરે છે અને વાયુને અતિશય કાપાવે છે; તેમ જ અતિશય સ્નિગ્ધ અસ્તિ જો અપાય તે તે અત્યંત જડતા કરે છે અને જઠરના અગ્નિના નાશ કરે છે. ૬૩
અતિશય ઘટ્ટ કે અતિશય પાતળી
ખસ્તિથી તેના અયાગ થાય क्षपयत्यतिसान्द्रस्तु न वा नेत्राद्विनिष्क्रमेत् । अतिद्रवोऽल्पवीर्यत्वादयोगायोपपद्यते ॥ ६४ ॥
અતિશય ઘાટી અસ્તિ અપાય તા તે કાઠામાં ખપી જાય છે અથવા તેના