________________
શિષ્યાપક્રમણીય વિમાન-અધ્યાય ૨ જો
છે; કેમ કે ધર્મના આશ્રયવાળું જે કમ હોય તે જ સિદ્ધ થાય છે. વળી તે આયુર્વેદ | કેવી રીતે ઉત્પન્ન થયા છે? તેના ઉત્તરમાં કહેવુ કે અથ વેદનાં ઉપનિષદોમાં સૌથી પહેલાં આયુર્વેદ ઉત્પન્ન થયા છે. સ્વયંભૂ− બ્રહ્માએ પ્રજાને સર્જવાની ઇચ્છા કરી હતી, ત્યારે પ્રજાઓનુ` ખરાખર રક્ષણ કરવા માટે સર્વૈજ્ઞ બ્રહ્માએ પ્રથમ આયુર્વેદને જ ઉત્પન્ન કર્યા હતા; અને તે પછી જ બધાં ભૂતપ્રાણી-પદાર્થોને તેમણે સર્જ્યો હતાં. તે પછી એ બ્રહ્માએ તે પવિત્ર અન'ત, આયુષને વધારનાર, આયુષનેા આધાર, પુષ્ટિ કરનાર અને અમૃતસ્વરૂપ તે અ યુવેદ, એ અશ્વિની કુમારાને આપ્યા હતા. પછી એ અશ્વિની કુમારોએ તે આયુર્વેદ ઇંદ્રને આપ્યા હતા. પછી તે ઇંદ્રે કશ્યપ, વસિષ્ઠ, અત્રિ, ભૃગુ-એ ચાર ઋષિએને આપ્યા હતા; અને તે પછી એ ચારે ઋષિઓએ પેાતાના પુત્રો તથા શિષ્યાને આપ્યા હતા.
૩૫
wwwwww
|
બીજા બધા-શૂદ્ર આદિ લેાકેાએ આયુર્વેદનુ અધ્યયન કરવું જોઈએ; કારણ કે વિદ્વાના કહે છે કે દરેકને સુખ તથા જીવનનું દાન કરાય, એ સર્વ ધર્મ કરતાં અધિક છે; તે કારણે આયુર્વેદ જ પુણ્યરૂપ અથવા પુણ્યકારક અને પવિત્ર છે, કેમ કે તે આયુવેદ દ્વારા સુખ તથા જીવન આપવાથી સ ંતેાષ પામેલા જીવા, કૃતજ્ઞપણું દર્શાવવા માટે તે તે સુખદાતા અને જીવનદાતા વૈદ્ય આદિને પેાતાની સ'પત્તિમાંથી સારા એવા હિસ્સા અર્પણ કરે છે અને તેની લેાકેાની આગળ પ્રશસા પણ કરે છે. આમ આયુવદનું અધ્યયન આ જગતને અથવા વૈદ્ય આદિ સર્વને ધમ, અથ તથા કામને મેળવી આપનાર થાય છે. એમ કહીને આયુર્વેદ શા માટે ભવા જોઈએ તેના ઉત્તર અહી` કહ્યો છે. હવે તે આયુર્વેદનું પહેલુ તંત્ર અથવા પ્રથમ અંગ કયું છે ? એ પ્રશ્નને ઉત્તર અહીં આપવા કે કૌમારમત્યમષ્ટાનાં તંત્રાળામાથમુચ્યતે, બાયુર્વૈશ્ય મતો લેવાનામિવ યપઃ, '–આયુર્વેદનાં આઠ તંત્ર કે અંગેા છે. તેમાંનું કૌમારભૃત્ય તંત્ર એટલે કે માલચિકિત્સાને દર્શાવતું તંત્ર પહેલ કહેવાય છે. જેમ બધા દેવામાં અગ્નિ મુખ્ય છે, તેમ આ મહાન આયુર્વેદમાં બધાં ત ંત્રો કે અંગામાં કૌમારભૃત્ય-ખાલચિકિત્સા મુખ્ય તંત્ર છે; કેમ કે કૌમારભૃત્ય-ખાલચિકિત્સા
|
<
દ્વારા જે સારી રીતે ઉછરીને મેટા થયા હાય, તેની ખીજાએ ચિકિત્સા કરે છે. વળી હરકાઈ બાળકના હૃદયને પ્રિય એવુ... ઔષધ જુદુ જ હોય છે. માલચિકિત્સામાં જે પ્રમાણભૂત થયુ હોય તે ઔષધ પણુ જીદુ' જ હોય છે અને ખાલચિકિત્સાને ક્રમ પણ જુદા જ હાય છે અને તેને લગતી ખાસ ક્રિયા પણ જુદી જ હેાય છે. હવે આ આયુર્વેદ કયા વેદના આશ્રય કરે છે ? એ પ્રશ્નનેા ઉત્તર અહી' આ છે કે આયુર્વેદ,
તેમના હિત માટે તેમ જ ધર્મ, અર્થ, કામ તથા મેાક્ષ માટેની પેાતાની શક્તિનું રક્ષણ કરવા માટે આયુર્વેદ આપ્યા હતા. એમ તે આયુર્વેદ ઉત્પન્ન થયા છે. તેનું અધ્યયન કેવી રીતે કરવુ જોઇ એ ? તેને ઉત્તર આ છે કે-ગુરુની સંમતિ પ્રમાણે તે આયુર્વેદ ભણવા જોઈ એ. પણ તે આયુર્વેદનું અધ્યયન કાણે કરવુ જોઈ એ ? તા બ્રાહ્મણે એ, ક્ષત્રિયાએ, વૈશ્યાએ તથા શૂદ્રોએ આયુવેદનું અધ્યયન કરવુ જોઈએ. તેમાં પણ અર્થનું પરિપૂર્ણ જ્ઞાન કરવા માટે, પુણ્ય માટે તેમ જ પેાતાની પ્રજાને – ઉપકાર થાય તે માટે બ્રાહ્મણાએ આયુર્વેદ ભણવા જોઈએ. તેમ જ પ્રજાનું સારી રીતે રક્ષણ થાય તે માટે ક્ષત્રિયાએ આયુર્વેદ ભણવા જોઈએ. તેમ જ વૈશ્યાએ પેાતાની આજીવિકા ચાલે તે માટે આયુર્વેદ ભણવા જોઈએ અને લેાકેાની સેવા કરવા માટે