________________
૭૦૧
કાશ્યપસ'હિતા-સિદ્ધિસ્થાન
शैत्यात् पयो वर्धयतेऽनिलं प्राक् पित्तात्मनस्तेन भिनत्ति वर्चः । ईषच्च शूलं कुरुते गुरुत्वात् स्नेहाद्विपाके शमयत्युभे द्वे ॥ ९१ ॥ माधुर्यतो वर्धयते शरीरं
प्रसादयत्याशु तथेन्द्रियाणि । स्थैर्य पयः सान्द्रतया करोति पैच्छिल्यतः शोधयतेऽन्तराणि ॥ ९२ ॥ विष्टभ्यते चापि कषायभावाद्वातात्मनस्तेन करोति शूलम् । स्नेहाच्च माधुर्यगुणाच्च शूलं
यो नियच्छत्यनुजीर्यमाणम् ॥ ९३ ॥ स्नेहाद्गुरुत्वात् सकषायशैत्याद्
विस्रस्य सद्यो बलमादधाति । सस्नेहशैत्यान्मधुरान्वयत्वात्
कफात्मनां वर्धयते कफं च ॥ ९४ ॥ एतद्धितं सात्म्यकषायभावात्
पाकस्य तुष्टिं कुरुते न दोषम् । गौरं च वर्ण कुरुते सितत्वात्
स्नेहं च सस्नेहतया करोति ॥ ९५ ॥ शैत्यात् कषायाद्धनसान्द्रभावात् संपर्कतश्चाभिषवाच्च भाण्डे । क्रमेण चोष्मोपचयान्निरुद्धं
यो दधित्वाय शनैरुपैति ॥ ९६ ॥ पयो हि वातातपपीडितं द्राक् कूर्चीभवत्येष हि तत्र हेतुः । यानत्वादथ वर्धमानः संक्लेदनाच्चाभिषवाच्च दध्नः ॥ ९७ ॥ દૂધ એ સામ્ય—પથ્ય હાઈ દરેકને માફ્ક
આવે છે; દૂધને વૈદ્યો પવિત્ર કહે છે; દૂધને મંગલકારક કહે છે; દૂધને આયુષની વૃદ્ધિ કરનાર કહ્યું છે; દૂધ શરીરના વર્ણને સારા કરે છે; માથાના વાળને હિતકારી છે; એમ પણ વૈદ્યો કહે છે; ભાંગેલાં હાડકાંને સાંધનાર અને મૂળ અવસ્થાને ટકાવી રાખનાર દૂધ છે, એમ પણ વૈદ્યો કહે છે; બધાંય પ્રાણીને દૂધ માફક આવે છે અને દૂધ પીનારને કાઈ પણ રાગ થતા નયી; દૂધથી
ww
ખીજું કંઈ પણ આલાકમાં વીય વર્ષ ક નથી; અને દૂધથી ખીજું આ લેાકમાં જીવાડનાર દ્રવ્ય નથી; દૂધમાં શીતળતા રૂપી ગુણ છે, એ કારણે પ્રથમ તેા તે વાયુને વધારે છે અને જે માણસ પિત્તપ્રકૃતિવાળા હાય તેની વિષ્ઠા પણ દૂધના સેવનથી ભેદાય છે-છેાતાપાણી થઈ જાય છે; તેમ જ દૂધમાં ભારેપણું છે, તેથી એ દૂધ લગાર શૂલ ભેાંકાયા જેવી પીડા પશુ કરે છે, પરંતુ સ્નેહગુણના કારણે તે દૂધ એ અન્ન-વાયુ તથા પિત્તને પશુ શમાવે છે; વળી મધુરપણાને લીધે ધ શરીરને વધારે છે, તેમ જ બધી ઇંદ્રિયાને તે દૂધ એકદમ પ્રસન્ન કરે છે; વળી સાન્દ્રઘટ્ટપણાને લીધે દૂધ શરીરમાં સ્થિરતા કરે છે અને પિચ્છિલતા-ચીકાશના કારણે દૂધ શરીરની અંદરના અવયવાને શુદ્ધ કરે છે; જોકે દૂધમાં કષાયરસથી યુક્તપણુ પશુ છે, તેથી દૂધના સેવનથી મલમ ધ– કબજિયાત થાય છે અને તેથી વાયુપ્રધાન પ્રકૃતિવાળાને તે દૂધ, શૂલ ભેાંકાયા જેવી વેદનાને કરે છે, પરતુ એ દૂધ જેમ જેમ પચવા માંડે છે, તેમ તેમ સ્નેહથી તથા મધુરપણાના કારણે તે શૂલને પણ મટાડે છે; વળી તે દૂધ સ્નેહના તથા ગુરુપણાના કારણે તેમ જ કષાય સહિત શીતળતાને લીધે વિસ'સન કે શિથિલતાને પ્રથમ કરે છે, પણ પાછું તરત જ શરીરમાં ખળ
સ્થાપે છે; પરંતુ સ્નેહયુક્ત શીતળપણાના કારણે અને મધુર ગુણના અનુસરણથી તે દૂધ કફપ્રકૃતિપ્રધાન લોકોના કફને વધારે છે; છતાં તે કફમાં સાત્મ્ય-માફક એવા કષાય–તૂરા રસથી યુક્ત હાવાને લીધે તે દૂધ કફપ્રધાન પ્રકૃતિવાળાને પણ હિતકારી થાય છે; એટલું જ નહિ, પણ તે દૂધ પાકરૂપ પાચક અગ્નિને સતુષ્ટ કરે છે અને કાઈ પણુ દોષને તે કરતું જ નથી; વળી