________________
રેવતીક૯પ-અધ્યાય ?
૬૧
wwwmm
પેલું ખાળક માટી ચીસે પાડે છે, રડવા માંડે છે, ત્રાસ પામે છે, કપે છે, ખીએ છે, તેને તાવ આવે છે, વ્યાકુળ બને છે, બૂમા પાડે છે; મૂંઝાય છે, લડખડે છે, દુઃખી થાય છે, ઢળી પડે છે તેમ જ બીજા અનેક રાગેાથી ઉપદ્રવ પામે છે; અથવા જે સ્ત્રી પણ સ્વગ્નમાં વારંવાર શકુનિ-પક્ષિણી જાતિની જાતહારિણીને દેખે છે, તેને પણ પાછળથી તે શનિ-ાતહારિણી વળગે છે; એમ જ્યારે તે વળગી હેાય ત્યારે ઘરમાં છુપાચૈત્રી એ જાતહારિણી-શકુનિની ચરકને લઈ ને તેના પાણીથી અથવા એનાં પીછાંના પાણીથી, એના વળગાડવાળી તે સ્ત્રીને, કેાઈ વૃદ્ધ સ્ત્રી ત્યાં સિંચન કરે; એ જ તેના વળગાડનું પ્રાયશ્ચિત્ત છે. પછી તે શકુનિ− જાતહારિણી પેાતાના જ ભાગ્યથી એ વળગા ડવાળી સ્ત્રીને સ ંતતિવાળી કરે છે; એમ જે શ્રી જાણે છે કે સમજે છે, તેને કાઈ શકુનિ-જાતહારિણી કદી વળગતી નથી અને તેના નાશ પણ કરતી નથી.’
છે અને જે ગાયને મારતી નથી, તે સ્ત્રીને ગાયાની માતા જાતહારિણી વળગતી નથી; એ જ પ્રમાણે ભેસ, બકરીએ, ઘેટીએ, ગધેડીઓ, ઘેાડીએ, ખચ્ચરીએ, ઊંટડીઓ, ભૂંડણીએ, ઉંદરડીએ, કૂતરીએ, ગાવાળા, ગલગેાલિકા ( વિષયુક્ત જંતુવિશેષ ), વિશ્વ ભરા-પ્રાણીએ તેમ જ મૃગ આદિ પશુ જાતિની જે જાતહારિણીઓ છે, તેઓ પણ તે તે પશુજાતિનેા વધ કે હિંસા કરનારાઓને વળગે છે; તે વેળા તેએનું પ્રાયશ્ચિત્ત પણ ઉપર કહ્યા પ્રમાણે જ કરવું જોઈ એ. વળી જે કાઈ નાગણુ ઘરમાં કે બહાર ફરતી હાય તેને જે સ્ત્રી મારી નાખે કે મરાવી નાખે છે, તેને એ સપ્ જાતિની જાતાર્કારણી વળગે છે અને તેના સંતાનનું સર્પના વિષથી મૃત્યુ થાય છે, એમ વૈદ્યો કહે છે; એ માટે તે નાગણને ઉદ્દેશી કેાઈ રાફડામાં કે નાગેાના કુળમાં કે વસવાટનાં સ્થાનમાં અથવા સેકડા રાફડાની ઉપર વચ્ચેના ભાગમાં દૂધથી સિંચન કરવું; એ જ તે નાગણના વળગાડમાં પ્રાયશ્ચિત્ત છે. એ પ્રાયશ્ચિત્ત કરવાથી તે નાગણુ પોતે જ પાતાના ભાગ્યબળથી પેાતાના વળગાડવાળી સ્ત્રીને પ્રજાયુક્ત કરે છે; એમ જે સ્ત્રી જાણે છે અને સર્પની હિંસા કરતી નથી તે સ્ત્રીની પ્રજાનું સર્પના વિષથી મૃત્યુ થતું નથી.
|
હવે હું વૃદ્ધજીવક જેઓ ગાયને કે અળદને મારે છે કે ખીજાએ દ્વારા તેમને માર મરાવે છે; અથવા જેએ ગાયના માંસના ઉપયાગ કરે છે, તેને ગાયની માતા– જાતહારિણી વળગે છે; ત્યારે એ જાતારિણી સ્વસમાં તેઓને ખવડાવે છે, તેમની સામે ધસી આવે છે; અથવા ગેાવાળરૂપે તેઓને તે હેરાન કરે છે; એમ તે ગાયમાતા-જાતહારિણી જેને વળગે છે, તેના વળગાડ અસાધ્ય ગણાય છે; છતાં વૈદ્યો તેના આવા ઉપાય કહે છે કે, તેના વળગાડવાળી જે સ્ત્રી હાય તેને ગાયાની વચ્ચે રાખી ઉપવાસ કરાવીને ગાયાનાં છાણ તથા સૂત્રથી તેને સ્નાન કરાવવું, એ જ તેના વળગાડમાં પ્રાયશ્ચિત્ત છે. પછી તે ગાયરૂપ જાતહારિણી, તે સ્ત્રીને પેાતાના ભાગ્ય અથવા ભાગ–અંશ વડે પ્રજાયુક્ત કરે છે; એમ જે સ્ત્રી જાણે
હવે હું વૃદ્ધજીવક! જે માણસની સ્ત્રી માછલાં, મગર, તિમિ`ગિલ જાતનાં માછલાં, નક્ર જાતિનાં જલચર, શ'ખ, શબૂક-છીપ, સુખનક આદિ જલચર પ્રાણીઓની હિંસા કરે છે, તેના એ અધર્મથી તે સ્ત્રી ઉપર ‘ રેવતી ’ ક્રોધાયમાન થાય છે અને તેની સતતિના નાશ કરે છે; એમ તે ક્રોધાયમાન થયેલી રેવતી માછઠ્ઠી, મગર, શંખલીનુરૂપ ધારણ કરી સ્વપ્રમાં પ્રથમ તા એ સ્ત્રીને હુ પમાડે છે અને તે પછી ઘણા પ્રકારે તેના નાશ કરે છે; જેમ કે તેની પ્રજા