________________
૬૬૦
કાશ્યપસ હિતા–સિદ્ધિસ્થાન
શતપુષ્પા તથા શતાવરીના પ્રયાગાની યેાગ્યતા तयोः प्रयोगं ब्रुवते कृत्वा दोषविशोधनम् । प्रावृट्रद्वसन्तेषु धृतिपथ्यान्न सेविनाम् ॥ ९ ॥
જે લેાકેા ધૈર્ય થી યુક્ત હાય અને પથ્ય ખારાકાનું સેવન કરવા ટેવાયેલા હાય તેઓ વર્ષાકાળ, શરદ તથા વસતઋતુમાં દોષાનું વિશેાધન કર્યા પછી શતપુષ્પાનેતથા શતાવરીના પ્રયાગ કરી શકે, એમ વૈદ્યો કહે છે. ૯
શતપુષ્પા અને શતાવરી કાને અમૃતતુલ્ય થાય ?
आर्तवं या न पश्यन्ति पश्यन्ति विफलं च याः । अतिप्रभूतमत्यल्पमतिक्रान्तमनागतम् ॥ १० ॥ अकर्मण्यमविसि किञ्जातमृतयश्च याः । दुर्बलाऽदृढपुत्राश्च कृशाश्च वपुषाऽथ याः ॥ ११॥ प्रस्कन्दना विवर्णाश्च याश्च प्रचुरमूर्तयः । स्पर्शचया न विन्दन्ति याश्च स्युः शुष्कयोनयः ॥ शतपुष्पाशतावर्यौ स्यातां तत्रामृतं यथा । मायुपयुञ्जानो यथोक्तानाप्नुते गुणान् ॥१३॥
જે સ્ત્રીઆ (નિયમિત ) આવ-માસિક ધને દેખતી ન હેાય અને જે સ્ત્રીએ આવને ભલે નિયમિત જોતી હોય છતાં તેને નિષ્ફળ અથવા ગર્ભ પ્રાપ્તિરૂપ ફલથી રહિત દેખતી હાય; જે સ્ત્રીઓને આ વ વધુ પ્રમાણમાં આવતું હોય અથવા ઘણા ઘેાડા પ્રમાણમાં આવતું હોય, જેએનું આવ (નિષ્ફળ થઈ સમય થયા પહેલાં) જતું રહેલ હાય અથવા જે સ્ત્રીઓને આ વ બિલકુલ આવ્યું જ ન હેાય, જેએનું તે આ વ ગર્ભ પ્રાપ્તિરૂપ કમ કરવા સમ થયું ન હોય, જેઓનુ` આવ ચેાગ્ય પ્રમાણમાં સવતું ન હેાય, જે સ્ત્રીઓને સંતતિ નિ`ળ જન્મી હાય—જેને કસુવાવડ થઈ જતી હાય અને જેએનાં સંતાન જન્મીને તરત મરણ પામતાં હાય; જે સ્ત્રી શરીરે દુખળ હાઈ દુળ સંતાનાને પ્રસવતી હાય, જે સ્ત્રીઓ
શરીરે નમળી હોય, જે પ્રસ્કન્દના એટલે જેના શરીરના મળેા સબ્યા કરજે હાય કે ઝાડાના રાગવાળી હાય, જે સ્ત્રી વિવષ્ણુફિક્કા ર`ગની હાય, જે સ્ત્રીએ વધુ પ્રમાણમાં જાડા શરીરવાળી હાય, જે સ્ત્રીએ કેાઈના સ્પર્શ ને જાણી શકતી ન હેાય કે જડ શરીર વાળી થઈ ગઈ હેાય અને જે સ્ત્રીઓની ચાનિ શુષ્ક થઈ ગઈ હોય તે સ્ત્રીઓને શતપુષ્પા તથા શતાવરીનું સેવન અમૃતતુલ્ય ગુણકારક થાય છે; તેમ જ હરકાઈ પુરુષ પણ શતપુષ્પા તથા શતાવરીનું સેવન કરવાથી ઉપર કહેલા ગુણાને પ્રાપ્ત કરે છે. ૧૦-૧૩ યથેષ્ટ ગુણાને કરનાર શતપુષ્પાના પ્રયાગ चूर्णितायाः पलशतं नवे भाण्डे निधापयेत् । तच्च शतपुष्पायाः प्रातरुत्थाय जीर्णवान् ॥१४ पलार्धार्ध पलार्ध वा पलं वा सर्पिषा लिहेत् । शक्त्या वा तस्य जीर्णान्ते भुञ्जीत पयसौदनम् ॥ विस्रंसितोपचारं च विदध्यादत्र पण्डितः । उपयुक्त पलशते यथेष्ट लभते सुतान् ॥ १६ ॥
૧૦૦ પલ(૪૦૦ તેાલા) શતપુષ્પા-વરયાળી કે સુવાના દાણા લઈ તેનું ચૂર્ણ કરી (માટીના) નવા વાસણમાં રાખી મૂકવું, તે
ચૂ
માંથી પા પલ-એક તાલા, અ પલ-એ તાલા કે એક પલ-ચાર તાલા અથવા પેાતાની શક્તિ પ્રમાણે લઈ પ્રાતઃકાળે વહેલા ઊડી, આગલા દિવસે ખાધેલા ખાવાક જો પચી ગયા હાય તા ઘીની સાથે જે માણસ દરરોજ ચાટે અને તે ચાટણ પચી ગયા પછી પેાતાની શક્તિ પ્રમાણે દૂધ સાથે ભાતનુ` ભાજન કરે અને તે પીડિત મનુષ્ય, તે પ્રયોગ ચાલુ હોય ત્યાં સુધી વિસ'સિત ઉપચારને જો સેવે એટલે કે જેણે વિરેચન લીધું હોય તેણે, જે ઉપચારો કે આહારવિહારા કે નિયમિત વર્તન કરવું જોઈએ, તે પ્રમાણે વર્તન કરે તેા એ સાપલ શતપુષ્પાનું સેવન સમાપ્ત થયા પછી તેના યથેષ્ટ સર્વાં ગુણાને તે મેળવે છે. ૧૪-૧૯
/