________________
માલગ્રહ–ચિકિત્સિત-અધ્યાય ૪ થા
ઘણાં નામેાથી કહેશે, છતાં તમારાં મુખ્ય નામા આમ ૨૦ છે; જેમ કે–વારુણી,૧ રેવતી, બ્રાહ્મી, કુમારી,૪ બહુપુત્રિકા, શુષ્કા, ષષ્ઠી, યમિકા, ધરણી,૯ મુખમ`ડિકા,૧૦ માતા,૧૧ શીતવતી,૧૨ક ડૂ૧૭ પૂતના,૧૪ નિરુ’ચિકા,૧૫ રાદની,૧૨ ભૂતમાતા,૧૭ લેાકમાતામહી,૧૮ શરણ્યા અને પુણ્યકીર્તિ.૨૩-૫ રેવતીની પૂજા કરનારા નિર્ભય હાય ચે ૬ ત્યાં પૂજ્ઞયિન્તિ શ્રદ્ધાના નના મુવિ नैतेषां सर्वभूतेभ्यो भविष्यति भयं क्वचित् ॥ ६ ॥
જે શ્રદ્ધાળુ લેાકેા આ પૃથ્વી પર તમારી પૂજા કર્યા કરશે, તેઓને બધાં ભૂત-પ્રાણીમાત્રથી કયાંય ભય થશે નહિ. ૬ ઉપર્યુક્ત ૨૦ નામેાના જપથી પ્રજાવૃદ્ધિ થાય
सायं प्रातश्च नामानि यो जपेत्तव विंशतिम् । शुचिर्नरः प्रजास्तस्य वर्धिष्यन्ति विपाप्मनः ॥७॥
જે માણસ સવારે અને સાંજે ( ઉપર્યુક્ત ) રેવતીનાં ૨૦ નામાના જપ કરે, તે પાપરહિત થઈ પવિત્ર થાય છે અને તેની પ્રજાએ સંતતિવૃદ્ધિ પામશે. ૭
કાતિ કેયનું રેવતીને વરદાન तत उग्रेण तपसा स्कन्दमाराधयन् पुनः । तस्या मनीषितं ज्ञात्वा रेवतीमब्रवीद् गुहः ॥८॥ भ्रातॄणां च चतुर्णां वै पञ्चमो नन्दिकेश्वरः । સ્ત્રાતા ત્યં મશિની પછી જોજે થાતા વિત્તિ ાર
ગુહ–કાતિ કચે ઉગ્ર તપથી પ્રથમ સ્કન્દ ગ્રહની આરાધના કરી હતી અને તે પછી રેવતીનું મનેાવાંછિત જાણી લઈ તેમણે એ રેવતીને આમ કહ્યું હતું કે–અમે ચાર ભાઈએ છીએ અને તે ઉપરાંત અમારા પાંચમા ભાઈ નન્દિકેશ્વર છે અને તું અમારી છઠ્ઠી બહેન તરીકે લેાકમાં પ્રખ્યાત થઈશ. ૮,૯
કાર્તિકેયનાં વરદાનેા (ચાલુ)
यथा मां पूजयिष्यन्ति तथा त्वां सर्वदेहिनः । अस्मत्तुल्यप्रभावा त्वं भ्रातृमध्यगता सदा ॥१०॥ હું વતી ! સ લેાકેા જે પ્રકારે મારી
૪૬૭
AA
પૂજા કરશે, તે પ્રકારે તારી પણ પૂજા કરશે; કારણ કે ભાઈ એની વચ્ચે રહેલી તું સ કાળ અમારા જેવી પ્રભાવવાળી છે. ૧૦
કાર્તિકેયનાં વરદાના ( ચાલુ ) षण्मुखी नित्यललिता वरदा कामरूपिणी । षष्ठी च ते तिथिः पूज्या पुण्या लोके भविष्यति ॥
વળી તું છે મુખવાળી હાઈ ને કાયમ સુંદરી છે; વરદાન દેનારી અને પેાતાની ઇચ્છાનુસાર રૂપાને ધારણ કરનારી છે. છઠ એ તારી તિથિ હાઈ લેાકમાં પુણ્યકારક તથા પૂજ્ય થશે. ૧૧
ઉપર્યુક્ત વરદાનને લીધે રેવતી સદા પૂજ્ય છે इत्येवं भगिनी जज्ञे षष्ठी स्कन्दस्य धीमतः । तस्मात् सा सततं पूज्या सा हि मूलं सुखायुषोः ॥
એમ તે રેવતી, બુદ્ધિમાન સ્કંદ-કાર્તિકેયની બહેન થઈ છે, તે કારણે એ ‘ષષ્ઠી’ નામે પણ પ્રસિદ્ધ થઈ ને નિર ંતર પૂજનીય થઈ છે અને સુખનું તથા આયુષનું પણ ખરેખર મૂળ (કારણ) ગણાય છે. ૧૨
ષષ્ઠીને પૂજનાર લેાકમાં સુખી થાય तस्माच्च सूतिकाषष्ठीं पक्षषष्ठीं च पूजयेत् । उद्दिश्य षण्मुखीं षष्ठीं तथा लोकेषु नन्दति ॥१३
એ કારણે ( પ્રસવ પછીની છઠ્ઠી તિથિ ) સૂતિકાષષ્ઠીનું તેમ જ પખવાડિયાની તિથિનું માણસે એ છ મુખવાળી ષષ્ઠી રેવતીને ઉદ્દેશી અવશ્ય પૂજન કરવું; કારણ કે એમ લેાકમાં તેની પૂજા કરનારા સુખથી સમૃદ્ધ થઈ આનંદ પામે છે. ૧૩
રેવતીનાં મુખ્ય કર્મ ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા ચૈવ રેવતી બન્ને જીવાણુનમતા । वृद्धजीवक ! कर्माणि शृणु तस्याः प्रधानतः ॥ १४
( કાશ્યપ મેલ્યા ): હે વૃદ્ધ જીવક! એમ તે દેવામાં તથા અસુરામાં એ પ્રકારે નમસ્કાર કરાયેલી થઈ છે; હવે તે રેવતીનાં જે મુખ્ય કર્મો છે, તેઓને (હું કહું છું; )
|