________________
કાશ્યપસ હિતા
૧૯૪
་
એક વિદ્વાન હતા, એમ સાબિત થાય છે ‘ગ્રીસ’– ના ઇતિહાસ લખનાર ‘હીરેડેટ્સ ” નામના વિદ્વાને પાયથાગોરસ' આદિ વિદ્યાનેમનાં નામેાના ઉલ્લેખ કર્યો છે, તાપણુ પાતાની છેલ્લી ઉંમરે પહેાંચેલા આ ‘હિપેાક્રિટ્સ’ના નામનેા કર્યાંય નિર્દેશ કર્યાં નથી, તે ઉપરથી આમ જણાય છે કે ત્યાં સુધી તેની પ્રસિદ્ધિ થઈ ન હોય. વળી * હિાક્રિટ્સ”ના ક્રાસ ’સ્થાનના પ્રાચીન વૃત્તાંતની શોધ કરનાર હરજોગ નામના એક વિદ્વાને કાસ ' સ્થાન સંબંધે ધણું લખ્યું છે; છતાં તેણે પણ આ ‘ હિપોક્રિટ્સ 'ના વિષયમાં ઉદાસીનતા જ સેવી હાવાનું દેખાય છે; વળી ખીન્ન પણ ગ્રીસ દેશના પ્રાચીન ગ્ર ંથામાં આ ‘હિપેાક્રિટ્સ ’ સબંધે કાઈ પણ વિશેષ નિર્દેશ કર્યા નથી. ઈસવી સન પૂર્વે ૪૨૭મા વષઁથી માંડીને ઈસવી સન પૂર્વીનાં ૪૦૦ વર્ષોના સમયથી બહુ પાછળ ન હોય તે કાળમાં સ્પાદન નામના એક વિદ્વાને ગ્ર ંથાનું સંપાદન કર્યું હતુ, એવા મહાશય - ગલન ' નામના વિદ્વાનના મત છે; અને · લિટર ' નામના એક મહાશય વિદ્વાનના આવા મત છે કે ઈસવી સન ૪૩૦થી પૂર્વે ૪૧૦ સુધીમાં ગ્રીસ» થાનું સ ́પાદન થયું હતું; છંદ અને વ્યાકરણના લેખની શૈલીએનું અનુસંધાન કરતાં એલેકઝાંડરની પછી ‘હિપોક્રિટ્સ ’ના ગ્રંથની રચના ઈસવી સન ૩૦૦ના સમયમાં થયેલી હતી, એવા કાઈક વિદ્વાનનેા મત છે; એ હિપોક્રિટ્સના નામથી યુક્ત ઘણા પ્રથા જોવામાં આવે છે; તેઓમાં પરસ્પર વિરાધયુક્ત લેખશૈલી જુદી જુદી દેખાય છે, તે ઉપરથી એ બધાયે ગ્રંથા • હિપોક્રિટ્સ ’ના જ છે. એમ સંપૂર્ણપણે આગળ કહી શકાય તેમ નથી; એમ નામના વિદ્વાને કહ્યું છે; છતાં બીજા કેટલાક વિદ્વાને એ બધા ય ગ્રંથા‘હિપોટિસ ’ના ભલે ન હોય, પણ તે ગ્રંથામાં ધણા ગ્રંથા તેના વંશજોએ તેમ જ તેના શિષ્યાએ અથવા તેના અનુયાયીએએ લખ્યા છે, એમ 'ડ્રેપર ' નામના વિદ્વાને તથા પી. સી. રાય મહાશયે લખ્યું છે; ઉપરાંત ખીજા પણ ઘણા વિદ્વાનાએ તેમ જ લખ્યું છે. ‘ હિપેાક્રિટ્સ 'ની પહેલાં થયેલા ‘ડેમા- /
.
સની પ્રેમર
'
કેડિસ 'નેા ગ્રંથ પણ ‘ હિપોક્રિટ્સ 'ના ગ્રંથામાં પેસી ગયા છે. એમ જણાય છે, તેમાંા ‘એફિરજ’ નામના એક ગ્રંથ ‘ડાઈકિલસ' નામના વિદ્યાને સૌ પહેલાં જાણ્યા હતા; ખીજો એક · આર્ટિક્યુલેશન' નામના ગ્રંથ્રન્ટેરિયસ' નામના એક વિદ્વાને સૌ પહેલાં જાણ્યા હતા અને તે સિવાયના ખીજા બે ત્રણ ગ્રંથે ‘મેનન ’ નામના એક વિદ્વાનને સૌ પહેલાં જાણ્યા હતા; વળી તૈચર ઑક્ મેન ’ નામના એક ગ્રંથ · અરિસ્ટાટલ” નામના એક વિદ્વાને પ્રથમ જાણ્યા હતા; પરંતુ એ વિદ્વાન પણ તે ગ્રંથને પાલિવસ ' નામના એક વિદ્વાનને લખેલા સમજે છે. અમુક કા ગ્રંથ ‘હિપેાક્રિટ્સ 'ના પેાતાના જ લેખમય છે, એમ નિશ્ચયથી કહી શકાતું નથી; એવા કાઈ પણ ગ્રં ́ધ મળતા નથી, કે જે વૈદ્યક વિદ્યાના પિતાના પદે આરૂઢ થયેલા · હિપોક્રેટ્સ ’ની રચનારૂપ છે એમ કહી શકાય, છતાં તેના નામથી પ્રસિદ્ધ થયેલા ગધેાના સંગ્રહમાં લગભગ સેા જેટલા ગ્રંથા એવા છે કે જેએમાં પરસ્પર જુદા અને વિરુદ્ધ વિચારા દેખાય છે. જુદા જુદા સંપ્રદાયના અને ત્રીસ દેશથી જુદા ખીજા દેશાના અને જુદા જુદા કાળમાં થયેલા અનેક વિદ્યાનાએ રચેલા તે તે અનેક પ્રકારના ગ્ર ંથાનેા એ સંગ્રહ જણાય છે, જેના સમયનુ પરસ્પરનું અંતર છ શતાબ્દી સુધીનું પણ જણાય છે; તેમાંના કેટલાક ગ્રંથા તા રામ દેશમાં A.D. ત્રીજી શતાબ્દી સુધીમાં તૈયાર થયા હોય, છતાં અહીં તે સગ્રહમાં પ્રવેશેલા છે, એમ E.B. અંગ્રેજી મહાકેશમાં જણાવ્યું છે. • હિપોક્રિટ્સ ’ તા એક મહાન પુરુષ જ કહેવાય છે; તેણે કોઈ પણ ગ્રંથરયના કરી નથી, છતાં તેનું નામ સમસ્ત જગતમાં જાહેર થયું છે, એવા • વિલામાવિજ નામના એક વિદ્વાનના મત છે. અરિજ઼ાટલની પહેલાં કાસ' નામના ગ્રંથસંગ્રહમાં ‘હિપોક્રિટ્સ'ના લેખાના ઉતારા કરેલા દેખાતા નથી, તે ઉપરથી ‘હિપેક્રિટ્સ”ના નામે પ્રસિદ્ધ થયેલા ગ્રંથાનેા કર્તા ‘હિપોક્રિટ્સ’ નથી, પરંતુ પાલિવસ” નામના કાઈ ખીજો જ વિદ્વાન છે, એવા પણ મત ‘હિપેન્ક્રિપ્ટ્સ 'ના ગ્રંથાના અનુવાદની ભૂમિકામાં દેખાય છે. પ્રાચીન ગ્રંથામાં
*
.