________________
કાશ્યપસ હિતા
૧૯૬
WA
તે ગ્ર'થનું સકલન કર્યું. છે. તેમાંના કેટલાક ગ્ર ંથાનું વ્યાખ્યાન પણ કરેલું હાવાથી ઉત્તરાત્તર પેાતાનાદેશમાં તથા ખીજા દેશમાં પણ તેના વિજ્ઞાનને પ્રકાશ મળતા રહ્યો છે. ત્રીજી શતાબ્દી સુધીમાં નવા ખનેલા ગ્રંથાના પણ તેમાં પ્રવેશ થયેા હેાવાથી અને નવા જન્મેલા રામન સામ્રાજ્યને તેને આશ્રય મળવાથી ઈસવીસનની સાતમી શતાબ્દીમાં લૅટિન ભાષામાં પણ તે ગ્રંથાના અનુવાદ થયા છે. યુરેાપના કેટલાક દેશેામાં પણ એ સંપ્રદાય ફેલાયા હતા અને પ્રાચીનકાળમાં જેમ જેમ તેના નામે પ્રસિદ્ધ થયેલા પ્રથાને વિશેષ પ્રચાર થયા હતા, તેવા પ્રચાર પૂર્વકાળમાં ગ્રીસ દેશમાં પણ થયા ન હતા, એમ કહેવું
ઉચિત છે.
વિચાર સ. પૂર્વે ચાથી શતાબ્દી સુધી ચાલુ રહ્યો હતા. પાછળથી વિલય પામ્યા હતા, એવે પણ ઉલ્લેખ મળે છે. ભારતીય આયુર્વેદમાં રુદ્રના કાપ વગેરેના કારણે લોકોમાં મરકી વગેરેની ઉત્પત્તિ થાય છે, એમ વર્ણવવામાં આવે છે. એવા જ પ્રકારના દૈવના કાપથી રાગ આદિની ઉત્પત્તિનેા પ્રાચીન વિચાર ગ્રીસ દેશમાં પશુ હતા એમ · હેમર 'ના લેખ ઉપરથી જણાય છે. ‘ હિપેક્રિટ્સ 'ની પહેલાં થયેલા તેમના પૂર્વ પુરુષ ‘એસ્કિલપિયેસ 'ના પણ એવા જ વિચારી હતા.
|
‘ ગ્યાલન”ના સમય સુધી પશુ પૂર્વના ઍસિરિયા, પશિયા, ઍખિલેાનિયા આદિ દૂરના દેશામાં હિપેાક્રિટ્સ 'ના ગ્રન્થા નહિ મળવાથી ત્યાં પણ હિપેાક્રિટ્સ ”ની વિદ્યા નહિ હોવાથી મંડૂકપ્લુતિ ન્યાયથી પ્રથમ ભારતમાં તે વિદ્યા હોવાનું શા
રીતે સભવે ?
|
એ જ પ્રમાણે ભારત દેશમાં પ્રાચીન વૈદકવિદ્યા દાÖનિક વિષયની સાથે જેમ મળેલી હતી, તેમ જ ગ્રીસ દેશમાં પણ ‘હિંક્રિટ્સ' પહેલાંનાં સાવમાં આર‘ભાયેલી વૈદકવિદ્યા પણ દા’નિક વિષય સાથે સંબધ પામેલી હતી, એમ વર્લ્ડ્સવવામાં આવે છે. તે પછી એ દા"નિક વિષયેાતે દૂર કરી કેવળ વૈદ્યકવિદ્યા નવા જ સ્વરૂપમાં ‘હિપેક્રિટ્સે ’ નહેરમાં મૂકી હતી, એવા ઉલ્લેખ મળે છે. તે ઉપરથી પ્રાચીન દેશેામાં ભારતીય પૂર્વકાળના સ્રોતાની સમાનતાવાળા સ્રોતેા જ વિદ્યમાન હતા, ત્યારે ગ્રીસ દેશમાં પશુ તેની છાયાવાળા
ગ્રીસ તથા ભારતની ચિકિત્સાની સમાનતા હિપેક્રિટ્સના વૈદક લેખમાં નિદાને વિષે, જ્વર આદિ રાગ વિષે, ભૈષજ્યપ્રક્રિયા અથવા વૈદકીય ચિકિત્સાપદ્ધતિમાં તથા ઔષધામાં, અનેક વિષયામાં ભારતીય આયુર્વે વૈદકની સમાનતા છે. કીથ, મૈકડાલેન વગેરે વિદ્વાને એમ પ્રતિપાદન કરે છે. અમારી દષ્ટિએ પણ માટે ભાગે ગ્રીસના તથા ભારતના વૈદકની સમાનતા જણાય છે. ભારતીય ગ્રંથામાં રાગ વગેરેની ઉત્પત્તિ તથા નિવૃત્તિ જાણવા માટે અને તેને લગતાં અરિષ્ટોનું અનુસધાન કરવા માટે ‘સ્વપ્રાધ્યાય’ લખાયેલા હોય છે. તે જ પ્રમાણે ઍસિરિયા અને બૅબિલોનિયાના પ્રદેશામાં પણ ઈ. સ. પૂર્વે ૬૬૮-૬૨૬ ના સમયમાં થયેલી ‘ અસુરનિપાલ' અથવા સંસ્કૃતની ષ્ટિએ ‘ અસુર-અર્વાનપાલ ’ નામના રાન્તના કાળમાં તે તે દેશામાં પણું સ્વપ્રો વિષેના વિચારાને લગતી એક સસ્થા ચાલુ થઈ હતી. તેવા જ પ્રકારના વિચાર ગ્રીસદનમાં પણ પહેલાં આલેખાયેલા પ્રતિબિંબિત હતા અને તે ‘હિપે।ક્રિટ્સ ’ના લેખમાં દર્શાવાયેલી છે. તે
|
સ્રોતા વિદ્યમાન હતા. પાછળથી ગ્રીસ દેશનો અંદર પ્રાચીન સ્રોતેામાં પણ ફેરફાર થયા. હતા અને ‘હિપોક્રેટ્સ ’ના સમયમાં નવા સ્વરૂપને ઉદય થયા હોય એમ જણાય છે. પરંતુ ‘ હિપેક્રિટ્સે’ નવા સ્વરૂપમાં ઉપજાવી કાઢેલા વૈદકના વિજ્ઞાનને પ્રમાવ જો ભારત દેશ પર પડ્યો હોત, તા તે ગ્રીસ દેશની પેઠે જ દાર્શનિક આદિ પ્રાચીન સ્ત્રોતાના વિષયથી રહિત જ વૈદકવિદ્યા ભારતમાં પણ દેખાવા માંડી હેત; તેમ જ ‘હિપોક્રિટ્સે ’ નવા ઉપગ્નવેલા વિશેષ વિષયે અને તેના શબ્દોની છાયા વગેરે પણ ભારત દેશમાં પાછળથી વિસ્તાર પામ્યાં હતાં; પણ તેવું કઈ ભારતીય વૈદ્યકવિદ્યામાં નવું થયેલું દેખાતું નથી. ભારતીય વૈદ્યકવિદ્યા જે પ્રમાણે પ્રથમથી જ
|
દાર્શનિક વિષયથી આતપ્રેાત છે તે જ પ્રમાણે આજે પણ ચાલુ રહેલી છે; પ્રાચીન ભારતીય પર પરાથી પ્રાપ્ત થયેલા વિષયે • હિપોક્રિટ્સ ’ના વૈદ્યકમાં ભલે ન દેખાય; પરંતુ તેથી ઊલટી ભારતીય વૈદ્યકની પ્રતિષ્ઠા વધી
/