________________
ક્ષીરાત્તિ અધ્યાય ૧૯ મે
પણ અંગ, મનુષ્યના શરીરના આઠ મેલ, માટીનું ઢેફું, માથાના વાળ, ઘેટાં કે મકરાંનું ઊન તથા હાડકાં વગેરેને ઉપચારથી વા જાણવાં. (એટલે કે ખારાકમાં ખવાઈ જતી ઉપર જણાવેલી વસ્તુએ વજ્ર જેવી ભયંકર હાઈ ને વા નામે ગણાય છે.) ૨૭
ઉપર્યુક્ત વજ્ર ખાવામાં આવવાથી થતુ નુકસાન
सहान्नपानेन यदा धात्री वज्रं समश्नुते । पच्यमानेन पाकेन ह्यनन्नत्वान्न पच्यते ॥ २८ ॥ अपच्यमानं विक्लिन्नं वायुना समुदीरितम् । પ્લેન સદ્દ સંવૃત્ત યાતિ સ્તમ્યવાઃ સિત્તઃ ॥૨૬॥ सर्वस्रोतांसि हि स्त्रीणां विवृतानि विशेषतः । तत् पयोधरमासाद्य क्षिप्रं विकुरुते स्त्रियाः ॥ ३० ॥
કેાઈ ધાવ કે બાળકને ધવડાવતી માતા, કાઈ ખાનપાનની સાથે ભૂલથી એ વજાને જો ખાઈ જાય, તેા (જઠરાગ્નિથી) એ પચવા માંડે કે પચવાની અવસ્થામાં જાય તાયે તે ખારાક ન હેાવાથી પચતું નથી. એમ નહિ પચતું એ વજ્ર વિશેષ કરી પચપચતું થઈ ને વાયુ દ્વારા ઊંચે જઈ ને રસની સાથે મળી જાય છે અને પછી તે વા ધાવણુને વહેતી સિરાઓમાં જઈ પહોંચે છે. કારણ કે સુવાવડી સ્ત્રીઓના અધારે સ્રોત વિશેષ કરી પહેાળા થયેલા હાય છે તેથી એ વજ્ર સ્ત્રીના સ્તનમાં
પહેાંચી જઈ જલદી વિકાર કરે છે. ૨૮-૩૦
૧૬૧
|
ખાનપાન સાથે ખાઈ-પી ગઈ હાય તે સ્ત્રીને જે વિકારા થાય છે તે હું કહું છું, સાંભળેા. અણુ, બેચેની, ગ્લાનિ થાય, કાઈપણ કારણ વિના પીડા અને ખારાક પર અરુચિ થાય; શરીરના સાંધાને તોડ થાય; બધાં અંગેા ભાંગે; માથામાં પીડા થાય; શરીરમાં સંતાપ થાય; અથવા વધુ પ્રમાણમાં છીકે આવ્યા કરે, ઊબકા આવે, શરીર ઝલાઈ જાય; કફની મેાળ આવ્યા કરે; જ્વર લાગુ પડ્યો હાય; વધુ પડતી તરશ લાગ્યા કરે; વિશ્વાનાં ભેદ–છેાતાપાણી થઇ જાય; મૂત્ર શકાય, શરીરનાં અંગા જકડાય; સ્તનમાંથી સ્રાવ થયા કરે; શરીરની શિરાઓના સમુદાય ચાપાસ બહાર ખુલ્લા થઈને છવાયેલા જણાય; અન્ને સ્તન ઉપર સાજો, સ્તનમાં શૂલ ભેાંકાતાં હેાય એવી પીડા અને દાહ થતા હેાવાને લીધે સ્તનના પશ પણુ થઈ શકે નહિ–સ્તનની એવી થયેલી સ્થિતિને વિદ્વાન વૈદ્યો ‘સ્તનકીલક' એટલે કે સ્તનવિદ્રષિ નામના રાગ કહે છે; કારણ કે એ રાગ કીલ-ખીલા જેવા કઠિન હાઈ અંગોમાં પીડા ઉપજાવ્યા કરે છે. ૩૧-૩૪ ઉપર્યુક્ત - સ્તનકીલક તથા સબંધે વધુ જાણવા જેવુ’
|
ઉપર્યુક્ત વજ્રથી થતા વિકારો रूपाणि पीतवज्रायाः प्रवक्ष्याम्यत उत्तरम् । अजीर्णमर तिल निरनिमित्तं व्यथाऽरुचिः ॥ ३१ ॥ पर्व मेदोऽङ्गमर्दश्च शिरोरुग् द ( क्ष ) वथुग्रहः । फोक्लेदो ज्वरस्तृष्णा विड्भेदो मूत्रसंग्रहः ॥ ३२ स्तम्भः स्रावश्च कुचयोः सिराजालेन संततः । શોથસૂનાવાદઃ સ્તનઃ પ્રથુંન રાજ્યતે ॥ રૂરૂ॥ स्तनकीलकमित्याहुर्भिषजस्तं विचक्षणाः । દ્વિજવત્ નિનોન્નેવુ વાધમાનો હિ તિવ્રુતિરૂપા
હવે ઉપર જણાવેલ વજાને જે સ્ત્રી |
C
વા
"
एष पित्तात्मना शीघ्रं पाकं भेदं च गच्छति ।
જ્ઞાચિર ોરાતિ વાતાવારણુ નિવર્તને
(વિવધતે ) મેં રૂપ ॥ शाखाशिरोभिस्तु यदि विमार्गान प्रपद्यते । आकृष्यमाणं बालेन क्षिप्रं निर्घावति स्तनात् ॥३६॥ निर्दुह्यमानमुत्पीडाद्वज्रं सक्षीरशोणितम् । अथवाऽभ्येति सहसा प्रत्यक्षं चोपलभ्यते ॥ ३७ ॥
ઉપર દર્શાવેલ ‘ વકીલક' પિત્તની અધિકતા હોય તા તેનાથી જલદી પાકીને
ફૂટી જાય છે. કફની અધિકતાના કારણે જો થયા હોય તેા લાંખાકાળ સુધી હેરાન કર્યાં કરે છે અને વાયુની અધિકતા હાય તા તેના કારણે એકદમ વધવા માંડે છે. બાળક