________________
૨૩૪
કાશ્યપસ'હિતા
w
|
"
દરે’ના ભૂગર્ભ આદિનું અનુસ ́ધાન કરવાથી સ્પષ્ટ થાય છે કે ભારતીય સભ્યતા પાંચ હજાર વર્ષોથી પ્રાચીન સિદ્ધ થાય છે તે જ પ્રમાણે પ્રાચીન લેખ, વસ્તુઓ વગેરેનાં લક્ષણા જોવાથી મિશ્ર, એખિલેનિયા, સિરિયા, ચીન આદિ દેશેાની સભ્યતા પણ ચાર-પાંચ હજાર વર્ષથી પણ જૂની હાવી જોઈ એ, એવા નિશ્ચય થાય છે. પૂર્વાંકાળમાં પણ સભ્યતાથી સમૃદ્ધ તરીકે જણાતા એ પ્રાચીન દેશામાં અનેક પ્રકારનાં જુદાં જુદાં જ્ઞાન-વિજ્ઞાનેા અવશ્ય હાવાં જોઇ એ. તેમાં પણ વિશેષે કરી જીવનમાં ઉપયોગી તથા વ્યાવહારિક ભૈષજ્ય વિદ્યા પણ અવશ્ય હેવી જ જોઈ એ. ઘણી ઉતિ પામેલા પ્રાચીન દેશેાના ભૈષજ્ય વિષયમાં પેાતાના પૂર્વકાળના જ્ઞાનપ્રવાહા પણ અવશ્ય હોવા જ જોઇ એ. ‘ પેપેરી ' નામના તાડપત્રમાં દર્શાવેલ પલ્લીરુધિર–ગરાળીનું લેાહી, ભૂંડ આદિનું માંસ તથા મેદ અને કાચબાનું મસ્તિષ્ક અને મનુષ્યનું વારૂપ ઔષધ વગેરે ભારતીય આયુર્વેદના સંપ્રદાયમાં લગભગ મળતાં નથી, તેાપણ તેના અસાધારણ પૂર્વના પ્રવાહમાંથી જાણે ચાલુ રહ્યાં હોય, એમ જણાય છે. એ ખીગ્ન દેશામાં પણ પોતપોતાના પૂર્વીસપ્રદાયથી ચાલુ રહેલા અસાધારણ વિષયેા હેાવા જોઈ એ. ખાલીક વૈદ્ય કાંકાયનના દૃષ્ટાંત ઉપરથી ખીન્ન પણ કેટલાક વિદેશી વૈદ્યો ભારતીય વૈદ્યોને અને ભારતીય વૈદ્યો પણ વિદેશીય વૈદ્યોને એકખીજાને જાણીતા દ્વાવા જોઈએ. આ કાશ્યપસંહિતામાં ખિલભાગમાં · સૂતિકાપક્રમણીય' નામના અધ્યાયમાં વૈવેશ્યાક્ષ પ્રયન્તિ વિવિધા સ્હેજીંગીતયઃ '–આ સૂતિકાચિકિત્સામાં અનેક પ્રકારની મ્લેચ્છ જાતિઓ અને વિદેશી વૈદ્યો રુધિર, માંસને રસ, કંદ, મૂળ, ફળ વગેરે આપે છે. ' આ વાક્યમાં વિદેશીય વિવિધ મ્લેચ્છ જાતિએ, એવેા સામાનાધિકરણ્ય વિશેષણુવિશેષ્યભાવે ઉલ્લેખ કરીને ભારત દેશની બહાર રહેલી અનેક પ્રકારની મ્લેચ્છ જાતિઓને આ ગ્રંથકાર વૃદ્ધજીવકને પણ અવશ્ય જાણીતી હાવી જોઈ એ એમ જણાય છે. અહી વાપરેલા ‘મ્લેચ્છ' શબ્દ મહાભારત, હરિવંશ આદિ પ્રાચીન ગ્ર થામાં પણ વાપરેલા દેખાય છે. જેમ કે યયાતિ'ના
ઉપાખ્યાનમાં પિતાની આજ્ઞા નદ્ઘિ પાળવાથી ‘તુ સુ ’, · અનુ તથા ‘ વ્રુક્ષુ ’તે તેમના પિતાને જ શાપ થવાથી તેએ ત્રણે વેદબાહ્ય મ્લેચ્છાના વશાના પ્રવક થયા હતા, એવા ઉલ્લેખ કરેલા મળે છે; ‘ પ્રયન્તો સ્હેજીવેરાઃ સ્વાત્ મ્લેચ્છાને દેશ ભારત પ્રદેશની છેડે આવેલા છે, એમ. કાશકાર–અમરસિંહે પણ નિર્દેશ કરેલો હેાવાથી ધણુ ખરું ભારત દેશના સીમાડે રહેલા બધાય દેશાને ‘ મ્લેચ્છ ' દેશ તરીકે જણાવેલ છે. પાણિનીય ધાતુપાઠમાં મ્લેચ્છ ' ધાતુને ગ્રહણ કરી છે; અને મહાભાષ્યકાર પતંજલિએ પણ ‘તેડ્યુરાઃ હેલ્ક્યો દેજ્જ રૂતિ વાવમૂજી;, તમા∞ચ્છા મા મૂમેધ્યેય જ્યારળÇ '−તે અસુરા ‘હે અલિભમરા ! હે અલિએ' એમ ખેાલતા ખેાલતા એકબીજાનું અપમાન કર્યા કરે છે; એમ આપણે પશુ મ્લેચ્છે! ન બની જઈ એ એ કારણે વ્યાકરણ ભણવું જોઈ એ, એવા નિર્દેશ કરીને તે મહાભાષ્યકારે અસુરાને ‘ મ્લેચ્છ ' તરીકે દર્શાવ્યા છે. સમુદ્રના કિનારે મળેલી વસ્તુઓમાં લગભગ સમાન સંકેતા મળે છે, તે ઉપરથી ઈરાનિયન, અસીરિયન વગરે પ્રાચીન મ્લેચ્છ જાતિના તથા ભારતીય લોકેાના પરસ્પર પરિચય જણાય છે. તે ઉપરથી તે કાળે પ્રસિદ્ધ એવી ઈરાનયન, અસીરિયન વગેરે વિશેષ જ્ઞાન ધરાવતી ભારતખાદ્ય વિવિધ મ્લેચ્છ જાતિઆને અહીં ‘ મ્લેચ્છ' શબ્દથી જાણેલી હાય એમ પણ સંભવે છે. અહી કાશ્યપસહિતામાં વિદેશીય ‘ મ્લેચ્છ' વૈદ્ય તરીકેના જે ઉલ્લેખ કર્યા છે, તે ‘ ખિલભાત્ર'માં હોવાથી વૃદ્ધજીવકના કે વાસ્યના સમયમાં અંતર્દેશીય ચિકિત્સાનું જ્ઞાન હાવાથી જ તેમણે તેવા ઉલ્લેખ કર્યા હશે. ચરકમાં પણ વિમાનસ્થાનમાં ‘ વિવિધાનિ ફ્રિ મિત્રનાં શાસ્રાનિ પ્રવૃત્તિ હોદ્દે’–વૈદ્યોનાં વિવિધ પ્રકારનાં શાસ્ત્ર લોકમાં પ્રચાર પામી રહ્યાં છે' એમ કહીને લોકમાં અનેક પ્રકારના વૈદ્યકીય શાસ્ત્રોને પ્રચાર દર્શાવ્યા છે. જેમ આજના સમયમાં સૌચિકિત્સા અથવા સૂર્ય*કિરણ દ્વારા કરાતી ચિકિત્સા, જલચિકિત્સા, ભૈષજ્ય-ઔષધીય ચિકિત્સા તથા શસ્ત્રચિકિત્સા આદિ અનેક પ્રકારની ચિકિત્સાપદ્ધતિએનેા પ્રચાર થઈ રહ્યો છે તેમ એ ચરકના કાળે
|
C
!