________________
કાશ્યપસ'હિતા
રામ દેશની પ્રાચીન ‘ટ્રુકન' નામની જાતિના તથા ગ્રીસ દેશની પ્રાચીન જાતિના પ્રાચીન ઇતિહાસમાં પણ રાગનિવારણ માટે દેવતાની ચીનમાં સાડાચાર હજાર વર્ષોં પહેલાંના ઉપાસના, પ્રાર્થના તથા બલિદાનેા દેવાં વગેરે | પ્રાચીન ગ્રંથમાં જ્વરના દશ હજાર પ્રકાર અને મત્રોને લગતા ઉપચારા પણ મળી આવે છે.
આમાશયના ચૌદ વિભાગા બતાવ્યા છે; વળી તે ગ્રન્થમાં નાડીપરીક્ષાની બાબતમાં વિશેષ વિધાન આવ્યું છે. ઈસવી સન પૂર્વે ૪૦૦ વર્ષોંના પૂર્વકાળથી આરભી દરેક વર્ષે ઉત્પન્ન થતા રાગાનું નિધ_ અથવા ગણતરીપત્રક આપેલું છે. વળી ચીનના ચિકિત્સાપ્રથમાં આદુ, દાડમડીનાં મૂલ, વછ– નાગ, ગંધક, પારા, અનેક પ્રકારનાં પ્રાણીઓનાં મલ-મૂત્ર અને અસંખ્ય ઝાડાનાં પાંદડાં તથા મૂળિયાં વગેરેના પણ ઔષધરૂપે ઉલ્લેખ કરેલા મળે છે. ચીનમાં આજે પણ ઝાડ, પાન તથા મૂળિયાં વગેરે અનેક દ્રવ્ય ઔષધ રૂપમાં વેચાય છે. શીળી ટાંકવાનું વિજ્ઞાન પણ ત્યાં પ્રાચીન કાળમાં હતું એમ ચિકિત્સાશાસ્ત્રના ઇતિહાસના રચનાર ‘ગ્યારિસન્’ જણાવે છે. ચીનના લેાકેાએ બરાબર ભારતના લેાકેા પાસેથી આયુર્વેદીય ઔષધચિકિત્સાની વિદ્યા મેળવી હતી; એમ શ્રી સુરેન્દ્રનાથ ગુપ્તે પણુ (‘ ભારતના ઇતિહાસની રૂપરેખા' માં) જણાવ્યું છે.
|
૧૮૧
www
‘કૅલ્ટીક’ જાતિમાં પણ વૈદ્યકના તથા ધર્મ પરસ્પર ઘણા જ દઢ સંબધ છે. તેઓના ધર્મ - ગુરુએ ‘ ડુડિ” નામે કહેવાય છે, અને તેએ જ વૈદ્યો તરીકે કામ કરતા હતા; અથવેદની પદ્ધતિની પેઠે તેઓની પણ મંત્રોને લગતી તથા ઔષધાને લગતી ચિકિત્સામાં દષ્ટિ હતી, એમ. ટી. બન્સ લખે છે.
.
યુરોપની ‘ ટયૂટન' નામની જાતિની પ્રાચીન ચિકિત્સામાં • મખ ' નામના માંત્રિક પ્રયાગની સાથે કેટલાક ભારતીય વૈદિક મ ંત્રોની સમાનતા મળે છે; અને કૃમિયાગમાં તથા અસ્થિભગતે લગતી ચિકિત્સામાં પણ વિશેષરૂપમાં તે વૈદિક મત્રો સાથેની સમાનતા ધણી જ સ્પષ્ટ દેખાય છે, એમ‘ એડાલબાકૂન' નામના એક પ્રવાસી વિદ્વાન લખે છે. એ જાતિમાં પ્રાચીન કાળમાં | ભૂતાને, દેવના પ્રકાપને તથા પાપાને રાગનાં કારણેા- | રૂપે દર્શાવેલ છે અને દેવના પ્રદેાપથી ઉત્પન્ન થયેલા રાગમાં પશુનું બલિદાન દેવાના ઉપાય જણાવ્યા છે તેમ જ રાગને દૂર કરવા માટે ઝાડની છાલ ઉપર તે તે દેવના મંત્ર લખીને હાથ પર ધારણ કરાવવા, તે તે મત્રોના પાઠ, મંત્રધારણુ અને દેવની મૂર્તિને સ્નાન કરાવેલું પાણી પિવડાવવું તથા ધૂપ વગેરે દ્વારા ભૂતાને દૂર કરવાં વગેરે ક્રિયાએ મળે છે. એમ જે. જી. જોલી પણ વર્ણવે છે. વળી એ વિષયાના અનુસંધાનમાં અથવવેદની પ્રક્રિયા તથા ભારતીય આયુર્વેદને લગતી પ્રક્રિયાની પણુ લગભગ સમાનતા મળે છે; વળી લિથુનિયા આદિ ખીજી જાતિઓમાં પણ અમુક શબ્દો, આચારા, વ્યવહારો તથા આયુર્વેÖદીય વિષયા આદિમાં ભારતીય છાયાનું અનુસરણ દેખાય છે.
|
ઉત્તર અમેરિકાના રેડ ઇન્ડિયન આરાકી ’ જાતિના લેાકેાની પ્રાચીન માંત્રિક ચિકિત્સામાં પણ અથવ વૈદ્યને લગતા મત્રોના પ્રયાગની સમાનતા
4
www
ધણા ભાગે જોવામાં આવે છે, એમ પણ જે. જોલી લખે છે.
ચીનનું રાજ્ય ઈ. પૂ. ૨૦૦ વર્ષોંના સમયનું હાઈ ને કાઈ કાઈ વ્યક્તિના મત છે કે કૌટિલ્ય અર્થશાસ્ત્રમાં ચીનને ઉલ્લેખ હાવાથી કૌટિલ્યશાસ્ત્ર પ્રાચીન નથી; પરંતુ એનાથી વિપરીત ‘અવેસ્તા ’ નામના ગ્રંથમાં પાંચ નૈતિએ દર્શાવેલી છે તેમાં ચીનના પણુ ઉલ્લેખ મળે છે, તે ઉપરથી ચીન દેશ પ્રાચીન જ છે. ‘ચીન નામનું માંડલિક રાજ્ય ઈસવી સન પૂર્વે ૯૦૦ની શતાબ્દીમાં અસ્તિત્વ ધરાવતું હતું,' એમ ‘મેાદી'એ દર્શાવ્યું છે, એમ જયચંદ્ર વિદ્યાલંકાર વર્ષાં વે છે.
'
તુર્કાન પ્રદેશથી દક્ષિણમાં ‘ કારાશર ’નામનું એક સ્થાન છે; ત્યાં પહેલાના સમયમાં કેટલાક પ્રાચીન ‘ સૂચ’ જાતિના લેાકેા વસતા હતા. ઈસવી સનના પ્રારભમાં તેએ ત્યાં ક્યારે વસ્યા હશે, એ વિષે કંઈ પણુ જાણવામાં આવતું નથી; એ કૂચ' તિ આર્યોની શાખામાંની જ