________________
કાશ્યપસ'હિતા
૧૮૪
ભાષામાં પણ ભારતીય ઔષધિવાચક શબ્દોના વિકૃત તેમ જ અવિકૃતરૂપે મળવાથી એમ કહી શકાય કે ભારતીય જાતિના તે દેશમાં જવાની સાથે તે તે શબ્દો પણ ત્યાં ગયેલા હશે કે અમુક સમય થતાં તે શબ્દે ત્યાં પહેાંચી ગયા હશે કે શું ? એમ એય પ્રકારે ભારતીય આયુર્વેદ તેટલા દૂર દેશ-કાળમાં પણ પ્રચાર પામેલ હાઈ ને પાતાનું પ્રાચીન ગૌરવ બતાવવા સમર્થ થાય છે.
|
પુછ્યો હોય; એમ માનીએ તે!પણ વૈદ્યકના વિષયમાં | જે ભારતીય આયુર્વે†દ સંબધી રાગા તથા શારીરક આદિને લગતા વિષયા તથા વિચારા સમાન રીતે મળે છે, અથવા ગ્રીસ આદિ દેશમાં પણ સાધારણ એવા ભારતીય વિચારા જે મળે છે, તેમાં ભારતીય વૈદ્યોના અને ભારતીય વૈદ્યકતા જ પ્રભાવ સમજવા જોઈએ. વળી ગ્રીસ વૈદ્યકમાં ભારતીય આયુર્વેદના વિષયેાની પણ સમાનતા છે, એમ ‘કીથે ' ખરાખર દર્શાવ્યું છે; કારણ કે તે `શામાં પણ ત્યાં ત્યાં સાક્ષાત્ અથવા પરંપરાએ ભારતીય પ્રભાવ પડ્યો છે, તે પણ અહીં પાછળથી જણાવવામાં આવશે. વળી ઈરાન સાથે ભારતને ખૂબ નજદીકને સબધ પણ છે; એ જ ઈરાન દેશના પહેલા ડેરીયસ’નામના રાજાની સઽાયતાથી ઈસવી સન પૂર્વે ૪૭૯ ના સમયમાં પ્લેટિયાની રણભૂમિ’ના પ્રદેશ પર ગ્રીસ યાાએની સાથે ભારતીય સૈનિકાના યુદ્ધના ઉલ્લેખ પણ મળે છે; તે ઉપરથી ઇરાન અને ભારતને પરસ્પર ઘનિષ્ઠ સબંધ હાવાનું સાબિત થાય છે; વળી ત્યાં, ભારતીય વૈદ્યોની પણ હાજરી હાવાથી તેમની તે દેશમાં પ્રતિષ્ઠા હતી એમ જણાય છે અને તેથી જ ભારતીય વૈદ્યોને પશુ તે ઈરાન દેશમાં પ્રભાવ પડેલા જણાવી શકાય છે; તેમ જ ઈરાનની ‘ પશુ'' ભારતી–ફારસી ભાષામાં ભિષજ, ભેષજ, મ્ત્ર આદિ શબ્દોની સમાનતા પણ મળેછે; જેમ કે ભેષજ ’ના બદલે ‘ વૈષજ ’ શબ્દ, ′ ભિષક્' શબ્દના બદલે ભિજિષ્ણુ ' અને માથ ઇત્યાદિ શબ્દો પણ (ભારતીય ભાષાને મળતા ) મળે છે. · આર્મિનયન્ ’ ભાષામાં પણ એ જ શબ્દોનાં ખીજા સ્વરૂપા અથવા રૂપાંતરા ( Bzhishk, Bzhshkel) જોવામાં આવે છે. ઈરાની ભાષામાં પણ વૈદ્યવાચક શબ્દ · ભિજિષ્ક' એ પ્રમાણે મળે છે; અને ઔષધવાચક શબ્દ - વૈષજ ’ એવા મળે છે; અને તે પણ ભારતીય ભિષગ્ તથા ભેષજ શબ્દના જ એક જુદા ઉચ્ચારરૂપે અથવા અમુક વિશેષસ્વરૂપે પ્રસિદ્ધ થયેલા જણાય છે; તેવા જ પ્રકારના અથવવેદમાં કહેલા તથા ઋગ્વેદમાં પણ કહેલા એ બન્ને મુખ્ય શબ્દો પણ ભારત દેશમાંથી જ ત્યાં જો દાખલ થયા હોય તા તે ઉપરથી પણ ભારતીય આયુર્વેદના પ્રભાવ
'
་
• અવેસ્તા ’
ઈરાન દેશના મૂળ વતની પારસી લેાક્રેના નામના મૂળ ગ્રંથમાં અથર્વવેદની ભાષાના તેમ જ તેમની પોતાની ભાષામાં પશુ દેવવાણી-સંસ્કૃતને સમીપના સંબધ દેખાય છે; વળી એ પારસી લેાકેાના ઉપાસનીય દેવતા ભારતીય લેાકાએ પરિચય કરેલ ‘ અસુર ’ શબ્દના જ માત્ર ઉચ્ચારણને ભેદ થતાં • અહુર' એ નામે કહેવાય છે; વળી અગ્નિની ઉપાસના, ગાયાની પૂજા, સૂની ઉપાસના, હેમની પ્રધાનતા અને મિત્ર આદિ દેવતાઓ વગેરે ઘણા વિષયામાં પણ પ્રાચીન ભારતના પ્રકાશ તે પારસીઓમાં ભાસે છે; વળી ઈરાન જાતિના લેાકા, ભારતીય આર્યાથી જ જુદા પડ્યા છે, એમ ઇતિહાસવેત્તાએ પણ ઉલ્લેખ કરે છે, ઈરાનના પ્રદેશમાં ‘ એકમેનિયન્ત્ ' નામના રાજાના કુળમાં તેમ જ પ્રથમ ડેરિયમ્ ' નામના રાજાના સમયમાં ‘ડેમોક્રેડિયસ ' નામને એક ગ્રીક વૈદ્ય અને સમય જતાં ‘ સ્ટેસિયસ્’ તથા ‘અપેાલેાનીડસ' નામના મા બે ગ્રીક વૈદ્યો હતા. ઇરાન દેશની તેમ જ ગ્રીક દેશની ઔષધચિકિત્સામાં ધણા ભાગે વિચારાની સમાનતા હોવાથી ઈરાન દેશમાં ગ્રીક દેશના વૈદ્યકને પણ પ્રભાવ પડ્યો હતા, એવા પણ ઉલ્લેખ મળે છે. વળી ઈરાનનાં પ્રદેશ ઉપર ‘ એસેનિયન્સ' રાજાના વંશમાં રાજકુલની અંદર જેમ ગ્રીક દેશના વૈદ્યો કામ કરતા હતા, તે જ પ્રમાણે ભારત દેશના વૈદ્યો પણ હતા. વળી તે વેળા એ ઈરાન દેશના વૈદ્યોની તેમજ એ દેશમાં આવી વસેલા વિદેશીય વૈદ્યોમાં પરસ્પર પ્રતિસ્પર્ધા પણ હતી, એવા સ્પીગલ પણ ઉલ્લેખ કરે છે; એ ઉપરથી ઈરાન દેશના વૈદ્યકમાં જે જે અશામાં ગ્રીસ દેશને લગતા અસાધારણ વિષયા જણાય છે, તે તે અંશેામાં ગ્રીસ દેશના પ્રભાવ