________________
ઉપેદ્ઘાત
૧૪૧
ww
|
ભારદ્રાજ આદિનાં પણ વચને મળતાં દેવાથી તેમની સહિતાઓમાંથી પણ સંગ્રહ કરેલા વિષયા, ચરકાયાયે પાછળથી ( અગ્નિવેશત ત્રમાં) આવેલા હોવા જોઈ એ; એમ ઘણા પ્રયત્ના દ્વારા પ્રતિસૌંસ્કાર કરીને તે ચરકાયાયે આ પ્રાચીન ( અગ્નિવેશની ) સંહિતાને ધણા વિચાર। અને વિષયા દ્વારા પૂર્ણતાને પમાડેલી હોવી જોઈએ; જેનું પરિપૂર્ણ જ્ઞાન થયાથી ખીજાં આયુર્વેદતંત્રો સપૂર્ણ રીતે જણાઈ ગયેલાં બની જાય છે, એમ આ ચરકસંહિતાની આદરણીયતાને એ ચરકસહિતાને અંતે દૃઢબલ સ્વમુખે આમ નહેર કરે છે: ‘ વિહાસ્તિ તદ્દન્યત્ર યÀહાસ્તિ ન તત્વચિત્' કૃતિ-આ ચરકસંહિતામાં જે કંઈ છે તે જ ખીજા આયુર્વેદતંત્રોમાં છે, પરંતુ જે કંઇ ચરકસહિતામાં નથી, તે ખીજે પણ ક્યાંય નથી. એમ તે પ્રકારના આ ગુણગૌરવના કારણે પેાતાના ‘ પર ' એ નામની સાકતાને અનુસરી સત્ર ઘૂમી વળી આ ચરકસંહિતાને પ્રચાર કરવાના કારણે ખરેખર આ ગ્રન્થ આભ્યન્તર દષ્ટિએ એ કે આત્રેયસ'હિતા અને અગ્નિવેશસંહિતારૂપ જ છે, યે બાહ્ય દૃષ્ટિએ વર્તમાન સંહિતા ચરકસંહિતા નામથી પ્રસિદ્ધ છે.
|
|
વિત્ત તત્ર ધંતે-જે વિષય પ્રથમ ગદ્યમાં કો હોય તેને જ ફરી શ્લોકા દ્વારા કહેવામાં આવે છે, તે ગદ્યમાં કહેલા અર્થની સ્પષ્ટતા માટે અને સહેલાઈથી સમજાવવા માટે કહેવાય છે; તેથી એવા પ્રકારની પુનરુક્તિ નિંદા કરવા યાગ્ય ન ગણાય. ’ એ રીતે ટૂંકાણમાં અને વિસ્તારથી કહીને ગ્રન્થરચનાની જે કુશળતા હોય છે, તે પ્રૌઢિસમાસૌ વ્'-ટ્રકમાં તથા વિસ્તારથી ગ્રન્થરચના કરવી એ પ્રૌઢિ છે એટલે કે મહત્તા છે.’ એક ંદર પુનરુક્તિ એક ગુણુરૂપ છે, પણુ દેષરૂપ નથી.
(
એ રીતે ચરક આચાયે" અગ્નિવેશના તંત્રના એક એક વાક્યને લઈ તે ખરાખર ઘટનાની પૂર્તિ કરવા, સંક્ષિપ્ત કરવા અને સ્પષ્ટીકરણ કરવા માટે તેમ જ ગ્રહણુ–ધારણ કરવા ઉપયોગી થાય એ કારણે પોતે જાતે જ પૂરણ કરવા યોગ્ય અને વધારા કરવા દ્વારા પુષ્ટિ કરવા ચેાગ્ય તરીકે જે પદો તથા વાક્યેા | જોયાં તેઓને પ્રધટ્ટકામાં એટલે કે મેટાં મેટાં વાયેાના | સમુદાયમાં મેળવી મૂળનાં વાક્યાને તથા પોતાનાં વાયાને તલ–ચાખાતે મિશ્ર કરવામાં આવે તેમ મિશ્ર કરી દઈ તે જ પ્રતિસંસ્કરણ કરેલ છે. જેમ કે ભારત ગ્રંથમાં જુદાં જુદાં આખ્યાનેા વગેરેને તેમ જ વૈશ`પાયન વગેરેના પ્રશ્નો તથા પ્રત્યુત્તર વગેરેને અને ખીજાં પૂણિકા વાકયાતે આદિ-અંતમાં આરંભના તથા ઉપસંહારના ગ્રન્થાને અંદર જોડી દઈ ભારતને જ ‘મહાભારત રૂપે કરી દેવામાં આવ્યું છે, એ રીતે જ લગભગ ચરક આચાયે` આ અગ્નિદેશના તંત્રમાં પ્રતિસંરકરણ કરીને પરિમાર્જિત સ્વરૂપ તૈયાર કર્યાં છે; જેથી મૂળ ગ્રન્થને અધીન રહીને જ મૂળ ગ્રન્થા જેવા વિષયોના પૂર્વાપરને ક્રમ છે, તે જ ક્રમ પ્રતિસ`સ્કાર કર્યા પછી પણ જાળવી રાખ્યા છે, એ કારણે આજે મળતી આ ચરકસંહિતામાં શ્રુતસંહિતા કરતાં ગ્રન્થસંદર્ભ ખરાખર સ`કળાયેલ રહ્યો નથી, એ રીતે ચરકાયા પણ શૃંખલાબદ્ધ ગ્રન્થરચના કરી નથી, પરંતુ ચરકાચાયે જો સ્વતંત્રપણે ગ્રન્થરચના કરી હોત, તેા એવા પ્રકારના પ્રૌઢ વિદ્વાન એ આયા. પૂર્વાપરગ્રન્થસંદર્ભની શુદ્ધિ કરત નહિ. એવા પ્રકારના સંસ્કરણમાં વરસમુચ્ચયમાં માશ્વિન-અશ્વિનીકુમારાનાં તથા
/
|
ભેડસંહિતામાં પણ ચરકસીહતા જેટલા જ અધ્યાયેા મળે છે. ભેડસ'હિતા ૧૨૦ પ્રમાણ મધ્યાયમાં મળતી હતી અને તેમાં સ્થાને પશુ આઠ જ હતાં, તેમ જ એ ભેગ્રન્થ પણ આત્રેય તથા અગ્નિવેશે કરેલા ઉપદેશના જ કથનરૂપ હેાઈ તે પરિપૂર્ણાં જ હતા; પરંતુ કાળને વશ થઈ તેમાં અપસ્મારનાં પ્રકરણ પછીના ઉત્તરવિભાગ વિલુપ્ત થવાથી તેમ જ ચરકના સમયમાં પણ તેને પ્રતિસ'સ્કાર નહિ થવાથી પાછળથી આત્રેયે ઉપદેશ કરેલા તેમના શિષ્ય હારીત આદિના ઉપદેશામાંથી તે તે વિષયા ઉમેરીને દઢખલે જ તે ભેડસહિતાનું પ્રતિસંસ્કરણ કર્યું હોય, એમ ખરેખર કલ્પના કરી શકાય છે; કારણ કે પાછળથી ઉમેરેલા તેટલા ભાગમાં પહેલાંના કરતાં પાછળથી ઊતરી આવેલે લગભગ પદ્યોમય તે વિભાગને લેખ જુદે જ જણાય છે અને તે જ બુઢ્ઢા પડતા લે એમ જ સાબિત કરી આપે છે કે પાછળથી દૃઢપણે જ એ