________________
કાશ્યપસ હિતા
૧૪૧
*
ભેડસહિતામાં પ્રતિસંસ્કાર કરેલા હોવાં જોઈ એ. વળી ટીકાકાર ચક્રપાણિ તથા શિવદાસ આદિએ અગ્નિવેશના નામે ઉતારેલાં કેટલાંક વયના ઉપરથી તેટલા સમય સુધી અગ્નિવેશનું તંત્ર જ મળતું હતું, એમ પશુ કલ્પના કરી શકાય છે; પરંતુ જો એમ હોય તેા દઢબલના સમયમાં પણ તે અગ્નિવેશતંત્રની સ્થિતિને સંભવ હોવાથી એ અમિવેશત’ત્રથી જ શેષ ભાગની પૂર્તિ નહિ કરી, શિલેાંવૃત્તિ અનુસાર ખીજાં ઘણાં તત્રોમાંથી વિષયાને ચૂંટી ચિકિત્સાસ્થાન સુધીના ૧૭ અધ્યાયે અને સિદ્ધિસ્થાન તથા ૪૫સ્થાનની પૂર્તિ કરવામાં શે। હેતુ હશે ? અગ્નિવેશતત્રમાંથી પૂતિ નહિ કરતાં ખીજા' તંત્રોમાંથી જ વિષયોને ચૂંટી પૂર્તિ કર્યાનો ઉલ્લેખ દઢખલે પોતે જ કર્યો છે. લગભગ એક હજાર વર્ષો પૂર્વે લખાયેલ પુસ્તા કરતાં પણ વધુ પ્રાચીન જણાયેલા ‘ વરસમુચ્ચય ’ ગ્રંથમાં ચરકનાં વચને ટાંકેલાં મળે છે, છતાં અગ્નિવેશનાં પેાતાનાં વચના ટાંકેલાં મળતાં નથી તે ઉપરથી અને વાગ્ભટ આદિએ પણ ચરકનાંજ વચનાના ઉલ્લેખ કર્યા છે તથા હારુંરસીદ ’ ખલીફાના સમયમાં પણ આ ચરકસ`હિતાનેí જ અનુવાદ થયેલા મળે છે, તે ઉપરથી આવું અનુમાન થઈ શકે છેકે, વાગ્ભટ અને દૃઢબલ વગેરેના સમયની પહેલાં અગ્નિવેશનું તંત્ર વિલુપ્ત થઈ ગયેલુ હોવુ જોઈ એ. ચક્રપાણિ અને શિવદાસના સમય સુધી પણ અગ્નિવેશનુ તંત્ર જો કે મળતું હતું, તેમાં અગ્નિવેશના અને ચરકના તે તે વિષયમાં સમાનતા તથા વિષમતા જો કે દર્શાવવા યાગ્ય હતી, છતાં અમુક જ ગણ્યાંગાંધ્યાં અગ્નિવેશનાં વચનાને જે ઉતારે દેખાય છે, તે પ્રાચીન નિબધામાં અને ટીકાઓમાં કરેલાં તે તે વચનેાના ઉતારા ઉપરથી તે અગ્નિવેશનું ત ંત્ર તે તે નિબધા અને ટીકાઓના સમય સુધી મળતુ હતું, એમ જણુાવે છે.
સુશ્રુતસંહિતાના સંકરણ વિષે તે સ્પષ્ટપણે કોઈ પણ ગ્રંથમાં લેખ મળતા જ નથી, છતાં કેવળ - પ્રતિસંસ્કૃત વીહ નાર્જુન:-આ સુશ્રુતસંહિતાનેા પણ પ્રતિસરકર્તા નાગા ન હતા’ એવા ડલ્હણને લેખ મેળવીને કેટલાક વિદ્યાના નાગાર્જુનને સુશ્રુતસંહિતાના પ્રતિસ’સ્કર્તા તરીકે માને છે. કદાચ એ
AAAA
9.
નાગાન સુશ્રુતસહિતાને પ્રતિસંસ્કર્તા ભલે ન ન હોય તાપણુ સુશ્રુત આચાય, તે નાગાર્જુનથી પહેલાં થયા હતા, એમ તે! તે ઉપરથી સિદ્ધ થાય. જ છે; પરંતુ હાલમાં મળતી સુશ્રુતસહિતાને નાગાર્જુને પ્રતિસંસ્કાર કર્યો હોય, તે સાધે ક્યાંય પણ બળવાન સાધન મળતું નથી, એમ તે પહેલાં જ કહેવામાં આવ્યું છે; છતાં એ નાગાન, સુશ્રુતસહિતાને જો પ્રતિસકર્તા હોત તેા જેમ ચરકે ‘અગ્નિવેશ તે તંત્રે ચપ્રતિસંતે એમ પ્રતિસ સ્કર્તા તરીકે પેાતાના નામનેા ઉલ્લેખ ચરકસંહિતામાં કર્યાં છે; તેમ નાગાર્જુને પણ સુશ્રુતસહિતામાં તેના પ્રતિસ ંસ્કર્તા તરીકે પોતાના નામના ઉલ્લેખ કેમ કર્યાં ન હોય? આ નાગાનની તથા ખીજા નાગાર્જુનની પણ તેએના ખીન્ન ગ્રંથેામાં શલ્યના વિષયમાં સૂચના ક્યાંયે મળતી નથી. આ નાગાર્જુનના ઉપાયહૃદય નામના ગ્ર ંથમાં સુશ્રુતના નામનું કથન જો કે મળે છે, તેપણુ પ્રથમ દર્શાવેલ ભૈષજ્યવિદ્યાના નિરૂપણુ વખતે શલ્યને વિષય અલગ લીધેા નથી; વળી શાંતિપ્રધાન ખૌમામાં પ્રતિષ્ઠા પામીને દૃઢ સ્થિતિએ રહેલા અને ખેાધિસત્ત્વના સ્થાને પહેાંચેલા નાગાર્જુન જેવા વિદ્વાન, શસ્ત્રસાધ્ય શલ્યવિદ્યામાં ક્રમ પ્રવૃત્તિ કરે? એમ ચિત્તમાં સ ંદેહ થાય છે. વળી આ. નાગાનેકે ખીા તાંત્રિક નાગાર્જુને આ સુશ્રુતસહિતાનું જો સસ્કરણ કર્યું" હોય તે તેમાં બૌદ્ધસપ્રદાયને લગતી છાયા દેખાવી જ ોઈ એ; પરંતુ આ સુશ્રુતસ`હિતામાં ક્યાંય પણ લેશમાત્ર બૌદ્ધ્સ પ્રદાયની છાયા મળતી જ નથી; પરંતુ તેથી ઊલટી રીતે– મહેન્દ્રરામળાનાં ત્રાક્ષળાનાં નવામપિ તવસા તેનસા વાપિ પ્રામ્યવૈં શિવાય વૈ ।।— મહેંદ્ર, શ્રીરામ, શ્રીકૃષ્ણ, બ્રાહ્મણ્ણા અને ગાયાના તપથી અથવા તેજથી પણ તમે સનું કલ્યાણુ કરવા શાન્ત થાઓ.' એમ શ્રીરામ તથા શ્રીકૃષ્ણ આદિના મહિમાના ઉલ્લેખ કર્યો છે અને ત્યાં ત્યાં વૈદિક મંત્રાને પ્રયાગ પણ જોવામાં આવે છે; તેમ જ અધ્યાત્મના વિષયમાં સાંખ્યદર્શીનનું ગ્રહણ કરેલું દેખાય છે; તેથી નાગાર્જુનને સુશ્રુતસહિતાના પ્રતિસ સ્કર્તા સિદ્ધ કરવા માટે બળવાન પ્રમાણુની જરૂર જણાય છે. જો કે સુશ્રુતનો પ્રતિસ“સ્કાર થયે
.