________________
કાશ્યપમ હિતા
૧૫૪
wwwwwm
|
વિદ્યાનાની અનાવૃત્તિ ઉચિત જણાતી નથી; કારણ કે પૂના સિદ્ધાંતાનેા વિપર્યાસ થતાં પ્રાચીન સિદ્ધાંતનું સ્વરૂપ જ બદલાઈ જાય છે; અથવા ખીજા દોષની શ ́કા થવાને લીધેપ્રાચીન સિદ્ધાંત ખાટી રીતે ભાસે છે; એટલા માટે પૂર્વકાળનાં સૂત્રા, ભાષ્યા વગેરેમાં જે કહ્યું હેાય અથવા ન કહ્યું હોય કે બે વાર કદ્યાના વિચાર આવતાં શેાધનીય બુદ્ધિ થતાં તેમાં શુદ્ધિ કરવાના વિચાર આવે ત્યારે તે તે સૂત્રો વગેરેના અક્ષરાને જેમ હેાય તે જ પ્રમાણે રહેવા ઈ જુદા જુદા વિદ્વાન પોતાના જુદા જુદા વિચારાને વાતિક આદિરૂપે અથવા અલગ નિખ ધરૂપે દર્શાવે છે; પરંતુ તે પ્રાચીન સૂત્રો, ભાષ્યા વગેરેમાં રહેલાં પદાને કે વાક્યાને ફેરવતા નથી; એ જ પ્રકારે સમયવશ નવા વિચારાને ઉદય થવાને લીધે, વિચારાના વિકાસના કારણે અને પૂ− આચાર્યોના ખાટા સિદ્ધાંતાના ભાવ દર્શાવીને પાછળથી પ્રતિસંસ્કારને ઈચ્છતા ( અર્વાચીન ) વિદ્વાનોએ મૂળ થાને એ જ સ્થિતિમાં રાખીને તેમાં ખિલરૂપે અલગ સયાજન અથવા પેાતાના વિશેષ વિચારા સાથે કરાયેલ વ્યાખ્યાન વગેરે
થયેલા હાય તે તરફ પેાતાનું લક્ષ્ય રાખીને તેમ જ પોતાના અભિપ્રેત વિષયને સાધન સહિત બહાર ખુલ્લા કર્યા વિના જ કેવળ આ ગ્રંથના અમુક આ સમય હોવા જોઈ એ, એમ દર્શાવીને પાતાની સંશય ભરેલી ષ્ટિને લેાકાની આગળ જાહેરમાં મૂકે છે; પરંતુ તેઓની એ દષ્ટિમાં કયાં સાધના અનુસંધાન પામેલાં છે, એ તેા જાણી શકાતાં જ નથી. એમ અસ્પષ્ટ સાધના દ્વારા વિચારાના માર્ગોં ઢાંકી દેવામાં આવે છે; તેના મનમાં પ્રતિભાસિત થયેલા વિષયેા ક્રે સાધનેા જો અસાધારણ હોય અને તેએનું સ્પષ્ટ જ્ઞાન જો થઈ શકતુ. હાય તા જ તે તે વિષયા કે સાધનેાનું યથાપણું નક્કી કરવા માટે ખીજાઓના વિચારાની દષ્ટિને પ્રવૃત્ત કરવા માટે સુવિધા થાય, એમ મને લાગે છે.
|
|
આ ગ્રંથ સહિતારૂપ અને તંત્રરૂપ છે
જો કરવામાં આવે, તેા પ્રાચીન તથા અર્વાચીન વિષયાનું મિશ્રણ થવા ન પામે, તેથી અલગ અલગ પ્રાચીન કે અર્વાચીન વિષયેા પણ નણી શકાય, વિચારાના વિકાસનું વિજ્ઞાન પણ સમજાય અને આગલા—પાäા લેખાના સારા–નરસાપણાને વિભાગ પણ અલગ અલગ જાણી શકાય, તેથી કાઈ પ્રકારની ગડખડ રહે નહિ.
આ ગ્રંથમાં • સ`હિતાકલ્પ ’ નામના અધ્યાયમાં ' સંહિતારૂં વ્યારણ્યાહ્યામઃ '—હવે અમે સંહિતાકલ્પનું વ્યાખ્યાન કરીએ છીએ, એવા આરંભ કરીને વૈદ્ય તેને જ્યારે પૂછે ત્યારે તેણે સ ંહિતાનેા વિધિ ‘આ ઘૃણોડન્ટેન વૈદ્યન પ્રયાત્સંહિતાવિધિમ-ખીજો તેને કહેવે; ' તેમ જ કૃતિસ્થાનમિત્તન્ત્ર માત્ तन्त्रमिति स्मृतम् । अष्टौ स्थानानि बोध्यानि ततोs - तस्तन्त्रमुच्यते । खिलान्यशीतिर ध्यायास्तन्त्रं सखिलमुच्यते । धारणं ह्यस्य तन्त्रस्य वेदानां पारणं यथा । तपसा निर्मितं तन्त्रमृषयः प्रतिपेदिरे । जगृहेऽग्रे महातन्त्र संचिक्षेप पुनः स तत् । ततः कलियुगे नष्टं તન્ત્રમૈતન્ યર વા। અનાયાસ પ્રમાચાથ-Ä તન્ત્રમિત્ મત્। સંસ્કૃત તત્ પુનસ્તન્ત્ર વૃદ્ધત્તીય નિર્મિતમ્ - આ તંત્રમાં કેટલાં સ્થાને છે ? આને કયા કારણે તંત્ર કહ્યું છે? આ સંહિતામાં આઠ સ્થાનો છે, તેથી આને તત્ર કહેવામાં આવે છે. આ સહિતામાં જે ખિલસ્થાન છે, તેમાં ૮૦ અધ્યાયેા છે; અને તેથી આ તંત્રને ખિલ સહિત કહેવામાં આવે છે; આ તંત્રને જો મેાઢે કરાય તે તેવેદેશનાં ધારણ જેવું માંગલિક છે. આ તંત્રને તપના બળથી રચવામાં આવ્યું છે, તેથી ઋષિએએ આ તંત્રના
વળી જે પ્રથા પ્રાચીન ભાવથી યુક્ત છે, તે ગ્ર ંથી“માં પણ સંશયયુક્ત જણાતા કેટલાક અમુક શબ્દોને જોવા માત્રથી જ આખાય ગ્રંથ અર્વાચીન છે, એમ કેટલાક આધુનિક વિદ્યાના કહે છે; પરંતુ પ્રાચીન ગ્રંથામાં કાઈ જાતના વિશેષ સ ંસ્કાર થયા જ ન હાય, છતાં પણ તેવા પ્રકારના શબ્દોને પાછળથી પ્રવેશ થયાના સંભવ હાય તેવા ગ્ર ંથામાં તેટલા જ -માત્ર સાધનથી તેવા ગ્રંથનુ' અર્વાચીનપણું' કી કાઢવું તે ખરેખર ચેાગ્ય નથી. કેટલાક વિવેચક વિદ્યાના એવા અમુક શબ્દને અથવા ખીજા કેટલાક વિષયેકને
તે તે ગ્ર ંથામાં અંદરના ભાગમાં જે પ્રતિભાસિત | સ્વીકાર કર્યા છે; આ મહાતત્રના ૠચીકના