________________
૧૧૧
કાશ્યપસ હિતા
સમયથી માંડી એકદમ ઝડપી પ્રમાણમાં આ વિવાદના વિષય ચાલુ થયેલા હાઈ ને ગૌતમ તથા નાગાર્જુન આદિ આચાર્યાએ એવા ( વિવાદ
:
વિવાદના વિષયમાં પરિષ્કારો કરી કરીને તે વિષયને નિયમિત કર્યાં હોય, એમ જણાય છે. પક્ષપ્રતિપક્ષ ભાવને લીધે એ જ વિવાદને પાછળથી થયેલા દિફનાગ-ધમ કીર્તિ આદિ બૌદ્ધ આચાર્યએ પ્રમાણસમુચ્ચય, પ્રમાણુવાર્તિકવાદ, ન્યાયહેતુબિંદુ આદિ ગ્રંથા રચીને તેએમાં અને ન્યાય-વૈશેષિક દ નાચાર્યાએ વાત્સ્યાયન—ભાષ્ય, ઉદ્યોતકર, વાર્તિકતાપ, ટીકા તાત્પય પરિશુદ્ધિ ગ્રંથા રચીને તે તે ગ્રંથામાં અને જૈનાચાર્યાએ તત્ત્વસંગ્રહ ' આદિ પોતપોતાના ગ્રંથામાં મધ્યકાળે પણ ઘણા વધારી મૂક્રેલા જોવામાં આવે છે; તે કારણે જ્યાં જ્યાં વિચાર કરવાના અવસર મળ્યો. ત્યાં ત્યાં વિમાઁ અથવા સામસાનું ઘણું થાય એવાં પદ્મા પાછળથી થયેલા પ્રવેશ તે તે સમયને લગતા જ જણાય છે. આયુર્વેદને લગતા પ્રાચીન ગ્રંથામાં સુશ્રુતે તથા ભેડ આચાયે તે તે વાદને લગતા પદાર્થો દાખલ કરવામાં કેવળ ઉદાસીનતા જ રાખી છે. કશ્યપે પણ વૈદ્યોના પરસ્પર વિમ" અથવા વિચારાને વિષય મૂકીને તેમાં - સંધાયભાષા'નું જ પ્રદર્શન પ્રથમ કરાવ્યું છે. અને તે પછી વિકૃત સ’ભાષા'ના વિષય બહુ જ ઘેાડા જ પ્રમાણમાં સૂચિત કર્યાં છે, પરંતુ તેના લાંખા વિસ્તાર કર્યો નથી; એમ જોઈ તે આત્રેયે તથા અગ્નિવેશે પણ પાતપાતાની -સંહિતામાં પ્રાચીન આચાર્યાએ ગ્રહણ કરેલા માળે ‘ સંધાયભાષા ”માં જ વિશ્રાંતિ લેવી યોગ્ય ગણુવી જરૂરી હતી; કારણ કે ચિકિત્સાના વિષયમાં પક્ષપ્રતિપક્ષભાવ ઊભા કરી જેમતેમ કરીને પણ પાતપેાતાના પક્ષને સ્થાપવાના અને સામાના પક્ષને ઉડાવી દેવા દુરાગ્રહ પકડવા જતાં વસ્તુના યથા તત્ત્વને છુપાવી દેવાથી અન થવાને સંભવ થાય છે, એ કારણે યથાવસ્તુતત્ત્વનું જ અનુસખાન રાખવું યાગ્ય થઈ પડે છે; પરંતુ વિદ્ય ભાષામાં ઉપયોગી છલન્નતિ, નિગ્રહસ્થાન આદિના જે પ્રપંચ કરવા તે હિતકારી
માĆને કાંટાએથી વ્યાપ્ત બનાવે છે. હાલમાં જે ચરકસહિતા મળે છે, તેમાં વાદના વિષયને જ્યાં ઉલ્લેખ કરેલા છે, તેમાં વિરુદ્ધમાષા તીવ્ર હિ વિષયક ) પ્રથાની રચના કરીને બન્ને બાજુથી તેમાંવિદ્દ્રોમારેત્ જીરા બનામિવૃત્તિ પહે સમિતી સતામ્ –(વિમાન॰ અ. ૮) વિદ્ઘભાષા જ ખરેખર કેટલાક લેાકાને અવશ્ય દ્રોહ કરે છે; એ કારણે કુશળ વિદ્યાના સજ્જનાની સભામાં (વિશ્વભાષાના ઉપયોગ કરી તે દ્વારા ) કજિયા ઊભા કરવાનું પસંદ કરતા જ નથી.” એમ જણાવી સંધાયભાષામાં જ વિષયને ઉપસ'હાર કરવામાં પેાતાના પક્ષપાત ત્યાં જ પ્રથમ દર્શાવ્યા છે; તે ઉપરથી એટલા ગ્રંથ સુધીને જ ગ્રંથવિષય આત્રેયવિરચિત ત્યાં મૂક્યા હાવા જોઈએ; તે પછી ‘વિતૃભાષા 'ના જુદા જુદા પદાર્થો ગ્રહણ કરી ચાલુ કરેલા ગ્રંથવિષય જ્ઞાનિ લતુ વનિ મિત્રાજ્ઞાનાર્થમધિમ્યાનિ મવન્તિ – આ પદો ખરેખર વૈદ્યોને વાનું જ્ઞાન થાય તે માટે જાણવા ચેાગ્ય છે, એમ શરૂઆત કરી ‘કૃતિ વાવાનાવવાનિ થોદેશમમિનિર્વિનિ મવન્તિ ’–એ પ્રમાણે વાદના માર્ગીને લગતાં એ પટ્ટા, ઉદ્દેશ પ્રમાણે જેમ ટૂંકમાં વસ્તુસંકીર્તન કર્યું" છે, તે રીતે અહીં બતાવવામાં આવ્યાં છે, ત્યાં સુધીને ગ્રંથવિભાગ ( વિગૃધ્રુભાષાના) ઉપક્રમ તથા ઉપસંહારરૂપે અલગ કરેલા હાઈને પરંપરા માટે ચાલુ રહેલા માર્ગે પાછળથી ચરકના સમયમાં પણ પેઠેલા હાઈ ખરેખર સ`દેહ ઉપજાવે છે. પૂર્વકાળમાં પણ જુદા જુદા મત ધરાવતા અનેક પ્રકારના આચાર્યો થયા હતા; જેથી તેઓના માંહેમાંહેના વિયારા અને તે માટેના વાદના નિયમે પણ જુદાં જુદાં પ્રમાણેા મેળવ્યા વિના થતા ન હતા, એમ નિશ્ચય વિના કહી શકાય તેમ નથી. ભાસ કવિના પ્રતિમાનાટકમાં પ્રાચીન આચાર્યાંનાં શાસ્રામાં ‘મેધાતિથિ' નામના આચાર્યનું ન્યાયશાસ્ત્ર પણ પ્રતિષ્ઠા પામેલું જણાય છે; તેમાં પણુ વાદના વિષયના ઉલ્લેખ સભવે છે; પરતુ એમાં બૃહસ્પતિના અર્થશાસ્ત્રનેા ઉલ્લેખ અલગ હોવાથી · આ ન્યાયશાસ્ત્ર છે' એવે માત્ર શબ્દથી તર્ક, મીમાંસા અથવા જુદા જ વિષય જણાય છે. બેંકે તે તર્કશાસ્ત્ર હાવા છતાં તેમાં વાદના વિષય હતા