Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પૂ. આત્મારામજી મહારાજ નીડર અને પ્રભાવક પુરૂષ હતા. એમણે મૂર્તિપૂજક 8 S પક્ષની જાહેરાત કરી સ્થાનકવાસીઓમાં મોટો ખડભલાટ થયો.
સંવેગી સાધુપણું પામ્યા પછી એમને ઘણીજ શાસન પ્રભાવના કરી. એમને | કાલધર્મ ૧૫ર, માં જેઠ સુ. ૮ ના દિવસે થયે.
એની પહેલા પૂજય ગચ્છાધિપતિશ્રીને ૧લ્પર મા ફા. વ. ૪ ખંભાત પાસે છે 3 નાના ગામમાં જન્મ થયો.
આખાયે ગામમાં વાત ફેલાઈ ગઈ બધા ગામવાલા જોવા આવ્યા અને પ્રશંસા ? * કરવા લાગ્યા એમના પિતાશ્રી છોટાલાલ ૮-૧૦ દિવસમાં ગુજરી ગયા,
એમના માતુશ્રી સમરથ બેન સાંભળી તરત જ બાલક ટેપલામાં મૂકીને પાદરા ગયા. ત્યાં મોટા થતા ૪-૬ મહિના એમના માતુશ્રી ગુજરી ગયા.'
- આજ્ઞા બળ અજબ
છે અને હવે એમને સાચવે એવા કાકા હતા અને મા દાદીમા હતા. દાદીમા ધર્મના છે છે સંસ્કારી અને પોતાને ત્યાં આવેલ પામીને જાય એટલે સવારે ઉઠતાની સાથે. એ. બાળકને 8 છે પણ સામાયિક પ્રતિક્રમણ કરાવતા. ( ૭-૮ વર્ષની ઉમરે ગામમાં કોઈપણ સાધુ મહારાજ પધારે તરત જાય. ગોચરી 8. પાણી માટે પોતાને ત્યાં અને બીજા ઘરોમાં લઈ જાય બપોરના ટાઈમે જઈ સાધુ છે મહારાજની ભકિત કરતા હતા. આવી ભક્તિ જોઈને સાધુ મહારાજને થઈ જતું આ બાળક થોડા વર્ષોમાં સંયમી થઈ જશે અને શાસનને પ્રભાવક થશે બન્યું પણ એવું થડા વર્ષોમાં સંયમી બન્યા.
દીક્ષા લેઈ પહેલા વર્ષમાં પૂજય ઉપાધ્યાયજી વીરવિજયજી મહારાજ શીર ચોમાસુ રહ્યા. તબીયતની અનુકૂળતા નહિ હેવાથી ઉપાધ્યાયજી મહારાજજીએ રાતના કીધુ છે છે કે કલ વ્યાખ્યાન તેરે કે વાંચના હેગા. ત્યારે મુનિ રામવિજ્યજી વિચારમાં પડી ગયા. છે A સાહેબ મારી મશકરી કરી રહ્યા છે બીજે દિવસે શ્રાવકે વ્યાખ્યાન માટે ઉપાધ્યાયજી મહારાજ વિનંતિ કરવા આવ્યા. | યારે ઉપાધ્યાયજી મહારાજજીએ કીધું મુનિ રામવિજ્યજી કે જાઓ ત્યારે આ શ્રાવકે મુનિ રામવિજયજી પાસે ગયા વ્યાખ્યાન આપવા પધારો. ઐરે મુનિ રામવિજયજી છે પૂજય ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા તરત જ ઉપાધ્યાયજી મહારાજશ્રીએ દીધું 8