Book Title: Jain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
ભગવાન શ્રી જિનેશ્વર ની તારક આજ્ઞા સર્વકાલમાં એકાતે હિતકારીણી જ છે. ૫ છે ભગવાન શ્રી જિનેશ્વર બતાવવા જેવું બધું જ બતાવી દે છે, તેને સમજીને જેઓ છે 8 આચરે છે તેઓ જ કલ્યાણના ભાગી બને છે. છે જેમ સૂર્ય અજવાળાથી ઉત્તમ-મધ્યમ-અધમ પદાર્થોનું સ્વરૂપ જ પ્રકાશિત કરે છે. હું છે પરંતુ તે પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધકકા મારતું નથી, મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતું નથી કે અધમ-નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દૂર રહેવાની ફરજ પાડતે નથી છે પણ તે પ્રકાશ તે વિધવિધ પદાર્થોના વિધ વિધ સ્વરૂપને જણાવે છે. જેથી ખરેખર 8 દેખતા પુરૂષને ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ શક્ય બને. તેની જેમ જેઓ આજ્ઞાને આરાધશે તેમનું જ કલ્યાણ થશે.
ભગવાનના શાસનમાં દરેકે દરેક બાબતેની ખૂબ જ ઝીણવટથી પૂરેપૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે. કેઈપણ વિષય એ નથી જેને દરેક પાસાથી પુખ્ત વિચાર કર
વિવેક દષ્ટિ કેળવો -
પ્રજ્ઞાંગ
:
:
વામાં આવ્યું ન હોય, તેથી મારી પ્રવૃત્તિ ભગવાનની તારક આજ્ઞામૂલક છે કે આજ્ઞા છે બાહ્ય છે તેને વિચાર કરવાની બહુ જ તાતી જરૂર છે. નહિ તે ધર્મના નામે જ છે અધર્મ થઈ જશે અને તરવાના બદલે ડુબવાને પ્રસંગ આવશે.
આ દુનિયામાં જેને તરવું હોય તેને માટે સમ્યજ્ઞાન–સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર વિના બીજી એક પણ વસ્તુ ઉપાસનાને યોગ્ય નથી. તે ત્રણની વૃદ્ધિમાં તેમજ તેના સહાયક સાધનમાં જ શ્રાવકના પૈસાને ઉપયોગ થઈ શકે. ધર્મ તરીકે એક પાઈ છે છે ખર્ચતાં પહેલા પણ શ્રાવકે આ વિચારવું જોઈએ કે જ્ઞાન-
ઇન-ચારિત્રરૂપ રત્નત્રયી- ૨ માંથી કઈ એકનું પણ પિષણ થાય છે કે નહિ?
આ વિચાર વિના ગમે તેટલો પસે ખર્ચવા છતાં તે લાભદાયી થાય નહિ. * જ્યાં ધર્મની શ્રદ્ધા નિમલ-પકકી થતી હોય, જયાં શ્રી વીતરાગ ભાષિત તત્ત્વનું જ 8 5 જ્ઞાન અપાતું હોય અને જ્યાં સંસારથી વિરકિત કેળવાતી હોય ત્યાં શ્રાવક, ધર્મ સમ- જીને પૈસા ખર્ચે તે જ લાભ થાય નહિ તે તે પોતાનું પણ ગુમાવે તેવું ય બને.
શાસ્ત્રમાં સુપાત્રમાં દાન દેવાનું કહ્યું છે. માટે દાન દેતા વિચાર કરવાની તેમજ વિવેક કેળવવાની બહુ જ જરૂરી છે. બાકી વિચાર્યા વિના દાન આપવામાં તે કેટલી છે વાર તે મિથ્યાત્વના પણ પિષક બની જવાય છે અને દાનને નિર્જરને હેતુ પણ સરતો નથી.