SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન શ્રી જિનેશ્વર ની તારક આજ્ઞા સર્વકાલમાં એકાતે હિતકારીણી જ છે. ૫ છે ભગવાન શ્રી જિનેશ્વર બતાવવા જેવું બધું જ બતાવી દે છે, તેને સમજીને જેઓ છે 8 આચરે છે તેઓ જ કલ્યાણના ભાગી બને છે. છે જેમ સૂર્ય અજવાળાથી ઉત્તમ-મધ્યમ-અધમ પદાર્થોનું સ્વરૂપ જ પ્રકાશિત કરે છે. હું છે પરંતુ તે પ્રકાશ ઉત્તમ પદાર્થો તરફ ધકકા મારતું નથી, મધ્યમ પદાર્થો તરફ વળગાડી રાખતું નથી કે અધમ-નુકશાનકારક કનિષ્ઠ પદાર્થોથી દૂર રહેવાની ફરજ પાડતે નથી છે પણ તે પ્રકાશ તે વિધવિધ પદાર્થોના વિધ વિધ સ્વરૂપને જણાવે છે. જેથી ખરેખર 8 દેખતા પુરૂષને ઈષ્ટમાં પ્રવૃત્તિ અને અનિષ્ટથી નિવૃત્તિ શક્ય બને. તેની જેમ જેઓ આજ્ઞાને આરાધશે તેમનું જ કલ્યાણ થશે. ભગવાનના શાસનમાં દરેકે દરેક બાબતેની ખૂબ જ ઝીણવટથી પૂરેપૂરી સ્પષ્ટતા કરવામાં આવી છે. કેઈપણ વિષય એ નથી જેને દરેક પાસાથી પુખ્ત વિચાર કર વિવેક દષ્ટિ કેળવો - પ્રજ્ઞાંગ : : વામાં આવ્યું ન હોય, તેથી મારી પ્રવૃત્તિ ભગવાનની તારક આજ્ઞામૂલક છે કે આજ્ઞા છે બાહ્ય છે તેને વિચાર કરવાની બહુ જ તાતી જરૂર છે. નહિ તે ધર્મના નામે જ છે અધર્મ થઈ જશે અને તરવાના બદલે ડુબવાને પ્રસંગ આવશે. આ દુનિયામાં જેને તરવું હોય તેને માટે સમ્યજ્ઞાન–સમ્યગ્દર્શન અને સમ્યફચારિત્ર વિના બીજી એક પણ વસ્તુ ઉપાસનાને યોગ્ય નથી. તે ત્રણની વૃદ્ધિમાં તેમજ તેના સહાયક સાધનમાં જ શ્રાવકના પૈસાને ઉપયોગ થઈ શકે. ધર્મ તરીકે એક પાઈ છે છે ખર્ચતાં પહેલા પણ શ્રાવકે આ વિચારવું જોઈએ કે જ્ઞાન- ઇન-ચારિત્રરૂપ રત્નત્રયી- ૨ માંથી કઈ એકનું પણ પિષણ થાય છે કે નહિ? આ વિચાર વિના ગમે તેટલો પસે ખર્ચવા છતાં તે લાભદાયી થાય નહિ. * જ્યાં ધર્મની શ્રદ્ધા નિમલ-પકકી થતી હોય, જયાં શ્રી વીતરાગ ભાષિત તત્ત્વનું જ 8 5 જ્ઞાન અપાતું હોય અને જ્યાં સંસારથી વિરકિત કેળવાતી હોય ત્યાં શ્રાવક, ધર્મ સમ- જીને પૈસા ખર્ચે તે જ લાભ થાય નહિ તે તે પોતાનું પણ ગુમાવે તેવું ય બને. શાસ્ત્રમાં સુપાત્રમાં દાન દેવાનું કહ્યું છે. માટે દાન દેતા વિચાર કરવાની તેમજ વિવેક કેળવવાની બહુ જ જરૂરી છે. બાકી વિચાર્યા વિના દાન આપવામાં તે કેટલી છે વાર તે મિથ્યાત્વના પણ પિષક બની જવાય છે અને દાનને નિર્જરને હેતુ પણ સરતો નથી.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy