Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
बनगारधर्मामृतवर्षिणी टी० अ० १४ तेतलिपुत्रप्रधानचरितवर्णनम् दीत-चित्तं संबोध्य मनस्येवमकथयत्-भो चित्त ! श्रमणा यद् वदन्ति तखलु श्रद्धयं श्रद्धा योग्य, श्रद्धेय खलु शोः ब्राह्मणा वदन्ति, श्रद्धेयं खलु भोः ! श्रमण ब्राह्मणा वदन्ति । अयंःभाग-आत्मपरलोकाधर्थ प्रतिबोधकं श्रमणादीनां वचनं श्रद्धेय भवति, अतीन्द्रियस्याप्यात्न रलोकादिस्वरूपस्यानुमानादि प्रमाणविषयतया श्रद्धाविषयत्वात् । परन्तु अमेको असहायः अश्रद्धेयम् अविश्वसनीय वंदामि । यद्यपि मदीयं वचनं सर्वथा सत्यम् , तथापि असम्भाव्यतया जनैः प्रत्येतुमशक्यम् । तदेशह-' एवं खलु' इत्यादिना — एवं खलु ' मयि अश्रद्धेय. बीच ही में बुझ गई । इन तरह इन समस्त असंभवनों की संभवना के बाद तेतलिपुत्रने अपने आपको संबोधित करते हुए मन में विचार किया-हे चित्त ! श्रमणजन जो कहते हैं वह श्रद्धेय हैं। ब्राह्मणजन जो कहते हैं वह श्रद्धेय है इसी प्रकार श्रमणमाहणजन जो कहते हैं वह श्रद्धेय है। इसका भाव यह है कि आत्मा, परलोक आदि पदार्थ जो कि अतीन्द्रिय हैं वे अनुमान आदि प्रमाण कि विषयभूत हो जाते है-इसलिये ये श्रद्धाके विषय बन जाते हैं -अतः इन अतीन्द्रिय आत्म, परलोक आदि पदार्थों को प्रतिपादित करने वाले श्रमण माहण आदिकों के वचन भी श्रद्धेय हो जाते हैं, परन्तु में जो कह रहा हूँ वह अश्रद्धेय कह रहा हूँ एक असहाय हूँ-इसलिये-मुझे इस विषय में किसी को भी सहायता मिलने वाली नहीं है । उन श्रमण माहण आदिजनों के वचनों के सहायक तो अनुमान आदि प्रमाण है-परन्तु मेरा सहायक कोई प्रमाण ही नहीं होता है, यद्यपि मैं सर्वथा सत्य कहता हूँ परन्तु वह मेरा वचन असं. भवित असहाय-होने की वजह से मनुष्यों के लिये श्रद्धेय नहीं बन આ રીતે આ બધા અસંભવનની સંભાવના બાદતે તલિપુત્રે પિતાની જાતને જ સંબંધિત કરતાં મનમાં વિચાર કર્યો કે હે ચિત્ત ! શ્રમણને જે કંઈ કહે છે તે શ્રદ્ધેય છે, બ્રાહ્મણો જે કંઈ કહે છે તે શ્રધ્યેય છે આ પ્રમાણે કામણ માહણેજને જે કઈ કહે છે તે શ્રદ્ધેય છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે આત્મા પરલેક વગેરે પદાર્થો જેઓ કે અતીન્દ્રિય છે-તે એ અનુમાન વગેરે પ્રમાણના વિષયભૂત થઈ જાય છે. એટલા માટે તે પાર્થો શ્રદ્ધાના વિષય બની જાય છે. એથી આ બધા અતીન્દ્રિય આત્મ, પરલોક વગેરે પદાર્થોનું પ્રતિપ ન કરનાર શ્રમણ માહણ વગેરેના વચને પણ શ્રદ્ધેય થઈ જાય છે, પણ હું જે કંઈ કહી રહ્યો છે તે અશ્રદ્ધેય કહી રહ્યો છું. એક અસહાય છું એથી મને આ બાબતમાં કેઈની મદદ પણ મળી શકે તેમ નથી. તે શ્રમણ માહણ વગેરેના વચનના સહાયક તે અનુમાન વગેરે પ્રમાણે છે. પણ મારા કથનનું સહાયભૂત થાય તેવું કઈ પ્રમાણુ જ નથી. જે કે હું જે કંઈ પણ કહી રહ્યો છું તે સંપૂર્ણ રીતે યથાર્થ અંત્ય-કહી રહ્યો છું. પણ મારા તે વચને અસંભવિત અસહાય હોવા બદલ
For Private and Personal Use Only