Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मनगरमा मृतपणी टी० मं० १६ द्रौपदी चर्चा
ગર है, अनवद्य है, इस में प्रत्येक जीवादिक पदार्थ का विवेचन बहुत ही अच्छी तरह से किया गया है अतः यह महार्थ है इसका प्रभाव भी अद्वितीय है इसकी छत्रछाया में आने से प्रत्येक भव्य जीव आत्मकल्याण के अपने अन्तिम लक्ष्य की सिद्धि कर लिया करते हैं । इस में प्रतिपादित तत्व सामान्यजन नहीं ज्ञात कर सकते हैं-द्रव्यार्थिक और पर्यायार्थिक नयरूप दो दृष्टियां जिनके पास हैं - वे ही इसमें प्रतिपादित विषय को अच्छी तरह ज्ञात कर सकते हैं। इसमें जो भी कुछ कथन सर्वज्ञ भगवान् ने किया है वह इन्हीं दो दृष्टियों को सामने रखकर किया गया है यदि एक दृष्टि को ही प्रधान रखकर इसके तत्व को समझने की चेष्टा को जाय तो वह प्रतिपाद्य विषय ठीक २ नहीं समझा जा सकता है। तथा इस प्रकार की प्ररूपणा अन्यथा भी ज्ञात होने लगती है इसलिये दूसरी दृष्टि को सामने रखकर ही वह विषय ठीक २ रीति से समझ में आ सकता है, अतः इसी अभिप्रायसे इसे निपुण जनवेद्य कहा है तथा इस में प्रत्येक पदार्थ को उत्पादन व्यय और श्रीव्य आत्मक कहा गया है - वह भी द्रव्य और पर्याय की अपेक्षा से ही कहा गया है द्रव्य की अपेक्षा से प्रत्येक जीवादिक पदार्थ श्रौव्यरूप
અતીવકુશળ છે. દરેકે દરેક જીવા ના આ હીતકારી છે. અનવદ્ય છે, એમાં દરેકે દરેક છત્ર વગેરે પદાર્થનું વિવેચન બહુજ સૂક્ષ્મતા પૂર્વક કરવામાં આવ્યું છે એથી આ મહાથ છે. આના પ્રભાવ પણ અદ્વિતીય છે, આની છત્ર છાયામાં આવવાથી દરેક ભવ્યજીવ આત્મકલ્યાણુ વિષયક પેાતાની અંતિમ લક્ષ્યની સિદ્ધિ પ્રાપ્તકરી લે છે. આમાં પ્રતિપાદિત તત્ત્વ સામાન્ય ઢાકા જાણી શકતા નથી. દ્રષ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક નયરૂપ એ દૃષ્ટિએ જેની પાસે છે. તેએ જ આમાં પ્રતિપાદિત વિષયને સારી પેઠે સમજી શકે છે. સજ્ઞ ભગવાને આમાં જે કંઈ કહ્યું છે તે બધુ આ પૂર્વે કત બંને દૃષ્ટિ ને પેાતાની સામે રાખીને જ કહ્યું છે. જો એક-દૃષ્ટિને જ પ્રધાન સમજીને તેના તત્ત્વને જાણવાની ચેષ્ટા કરવામાં આવે તે તે પ્રતિપાદ્ય વિષય યથાવત્ સમજી શકાય જ નહિ, તેમજ
આ જાતની પ્રરૂપણા અન્યથા પણ માલુમ થવા માંડે છે એથી બીજી દષ્ટિને પેાતાની સામે રાખીને જ વિચાર કરીએ તેા વિષય સરસ રીતે સમજી શકાય તેમ છે. આ પ્રયેાજનથી જ આને ‘નિપુણુજન-વેધ' કહેવામાં આવ્યા છે તેમજ ખામાં જો દરેક પદાર્થને ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય આત્મક કહેવામાં આવ્યે છે તે પણ દ્રવ્ય અને પર્યાયની અપેક્ષાથી જ કહેવામાં આવ્યા છે. દુષ્મની
For Private and Personal Use Only