Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अंमगारधर्मामृतवषिणी टी० अ० १६ द्रौपदीचर्चा सर्वथा कुमावनिकद्रव्यावश्यकवत् प्रतिमापूजनं कुर्वन्तः कारयन्तश्च मिथ्यादृष्टित्वं प्राप्नुवन्ति न तु सम्यक्त्वमिति ।
द्रव्यावश्यकं-द्विविधं-आगमतो नोआगमतश्च । यस्य जन्तोरावश्यकशास्त्रं शिक्षितादिगुणोपेतं भवति, स जन्तुस्तत्रावश्यकशास्त्रे शिष्याध्यापनरूपया वाचनया गुरुं प्रतिप्रश्नलक्षणया प्रच्छनया, पुनः पुनः सूत्रार्थाभ्यासरूपया परावर्तनया, तथा अह्वान होने से आना मान लिया जाय तो फिर उस प्रतिमा में सजीवता मानने में क्या दोष है इसलिये यह स्वीकार करना ही चाहीये । कि भावजिन के अभाव में वह प्रतिमा भावजिन एवं उनके गुणों का स्मरण करवाने में सर्वथा समर्थही है । जब यह निश्चित सिद्धान्त है तो फिर इसकी पूजनादि करने कराने से जो मनुष्य समकित की प्राप्ति होना मानते हैं वे उस विधवा कि दशा जैसे हैं जो अपने पति की फोटो या मूर्ति के दर्शन एवं सहवास आदि से सन्तान की उत्पत्ति की कामना करती हो। इसलिये कुमावनिक द्रव्य आवश्यक की तरह यह प्रतिमापूजनादि कर्म करने कराने वाले दोनों ही जन मिथ्यात्वरूप दृष्टि के ही पात्र हैं, सम्यक्त्व के नहीं।
द्रव्य निक्षेपरूप आवश्यक, आगम और नोआगम के भेद से दो प्रकार का है। उसमें जिस प्राणी के आवश्यक शास्त्र शिक्षितादिगुणों से युक्त है वह प्राणी उस आवश्य शास्त्र में, शिष्यों का पढानेरूप તે આત્માઓનું આવાહન હોવાથી આવવું માની લઈએ તે પછી તે પ્રતિ માને સજીવ માનવામાં શું વાંધો છે? એટલા માટે આપણે આ વાત સ્વીકારવી જ જોઈએ કે ભાવજીનના અભાવમાં તે પ્રતિમા ભાવજીન અને તેમના ગુણેનું સ્મરણ કરાવવામાં સંપૂર્ણ પણે સમર્થ જ છે. જ્યારે આ સિધાન્ત નિશ્ચિત રૂપે માન્ય થયેલ છે ત્યારે તેનું પૂજન વગેરે કરાવવાથી જે લોકો સમક્તિની પ્રાપ્તિ થવી માને છે તેમની તે વિધવા જેવી દશા છે કે જે પિતાના પતિની છબી કે મૂર્તિના દર્શન અને સહવાસ વગેરેથી સંતાન મેળવવાની ઈચ્છા કરતી હાય ! એટલા માટે કુપ્રાવચનિક દ્રવ્ય આવશ્યકની જેમ આ પ્રતિમા પૂજન વગેરે કાર્ય કરનાર તેમજ કરાવનાર બંને માણસો મિથ્યાત્વ રૂપ દૃષ્ટિનાં જ પાત્ર છે, સમ્યકત્વનાં નથી.
દ્રવ્ય નિક્ષેપ રૂપ આવશ્યક આગમ તેમજ ના આગમન ભેદથી બે પ્રકાર છે. તેમાં જે પ્રાણું આવશ્યક શાસ્ત્ર શિક્ષિત વગેરે ગુણેથી યુક્ત છે તે પ્રાણી તે આવશ્યક શાસ્ત્રમાં શિષ્યોને ભણાવવા રૂપ વાચનાથી, ગુરૂપ્રતિ તદ્
For Private and Personal Use Only