Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टी० अ० १६ द्रौपदीचर्चा
३९१
एभिः कषादिभिः परिशुद्धस्यैव धर्मत्वं संभवति तादृशस्यैव धर्मफलजनकत्वात् ।
यथा-आधाकर्मादिदोषदूषिताहारादिदाने धर्मबुद्धया क्रियमाणे धर्मव्याघातः, यथा वा इन्द्रादिपूजादौ धर्म व्याघातः, तथैव धर्म बुद्ध्या प्रतिमापूजनेऽपि धर्मव्याघातः स्यात् तस्य जीवोपघात हेतुत्वात् ।
46
"
प्रतिमापूजा - धर्म व्याघातवती, आगमोक्तन्यायनिराकृतत्वात्, अयोग्यज्यादानवत् इन्द्रादिपूजावद् वा " इत्याद्यनुमानेनापि प्रतिमापूजायां धर्मव्याघातो भवतीति विश्वसनीयम् । उक्तं च-
,
की योग्यता तक भी नहीं है । कारण कि यह प्रवचन कथित संवर और निर्जरा तत्व के लक्षण से युक्त नहीं है-अतः इसमें ताप शुद्धि भी नहीं है। इन कषादिकों द्वारा परिशुद्ध हुई वस्तु में ही धर्मना आती है और वही यथार्थ में धर्म के फलका प्रदाता होता है। प्रतिमापूजन में यह बात नहीं है - अतः वह धर्मरूप नहीं है ।
किंच - धर्मबुद्धि से बनाये गये, परन्तु आधाकर्म आदिदोषों से दूषित ऐसे आहार के दान में तथा इन्द्र आदिकों का पूजन करने में जिस प्रकार धर्म का व्याघात माना गया है, उसी प्रकार धर्मबुद्धि से की गई प्रतिमा का पूजन में भी जीवों का घात होने से धर्म का व्याघात होता है । इसलिये आगम कथित सिद्धान्त के अनुसार यह प्रतिमापूजन उपोदेव कोटि में नहीं आता है। फिर भी जो इसे करते हैं - कराते हैं - वे आगम कथित सिद्धान्त से सर्वथा बाह्य हैं- और धर्म का व्याघात कर
તત્ત્વને આવિર્ભૂત કરવા સુધીની પણ ક્ષમતા નથી, કેમકે આ પ્રવચન કથિત સવર અને નિર્જરા તત્ત્વનાં લક્ષણથી યુક્ત નથી. એટલા માટે આમાં તાપ શુદ્ધિ પણ નથી. આ કષ વગેરે વડે પરિશુદ્ધ થયેલી વસ્તુમાં જ ધર્માંતા આવે છે અને તે જ સાચા સ્વરૂપમાં ધર્મના ફળને આપનાર છે. પ્રતિમા પૂજનમાં આ વાત નથી એથી તે ધર્મ રૂપ નથી.
ધમ બુદ્ધિથી તૈયાર કરવામાં આવેલા, પણ આધાકમ વગેરે દોષો વડે દૂષિત એવા આહારના દાનમાં તેમજ ઇન્દ્ર વગેરેની પૂજા કરવામાં જેમ ધન વ્યાઘાત માનવામાં આવ્યેા છે, તેમ જ ધબુદ્ધિ રાખીને કરવામાં આવેલા પ્રતિમા પૂજનમાં પણ જીવાના ઘાત હાવાથી ધર્મના વ્યાઘાત હેાય છે. એટલા માટે આગમ કથિત સિદ્ધાન્ત મુજબ આ પ્રતિમા પૂજન ઉપાદેય કેાટિમાં આવતું નથી. છતાં ચે જે આને કરે છે, કરાવે છે તેએ આગમ કથિત સિદ્ધાંતુથી સર્વથા ખાદ્ઘ છે અને ધર્મના વ્યાઘાતક છે એથી અયેાગ્યને આપેલી
For Private and Personal Use Only