Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉપલે
शाताधर्मकथासूत्रे
मन्तिके सर्वः प्राणातिपातः प्रत्याख्यातः यावत् मिथ्यादर्शनशल्यं खलु प्रत्याख्यातम् = अष्टादशपापस्थानानि प्रत्याख्यातानि इति भावः, इदानीमपि तेषामेव धेराणं अंतिए सव्वे पाणाइवाए पच्चकखाए जाव मिच्छादंसण सल्ले णं पच्चखाए जाव आलोइयपडिक्कते कालमासे कालं किच्चा सव्वट्टसिद्धे उववन्ने ) इस कारण पुंडरीक अनगोर के शरीर में वेदना प्रकट हो गइ | जिसके कारण उन्हें क्षणभर भी शाता नही मिलती। धीरे २ यह समस्त शरीर में भी व्याप्त हो गई। यावत् यह उनके लिये सहन हो सके ऐसी नहीं रही वे उसे बड़ी कठिनता से सहते । दाहज्वर ने भी इनके शरीर पर अपना प्रभाव जमा लिया। इस तरह ये दाहज्वर की ज्वाला से भी आकुल व्याकुल रहने लगे। धीरे २ इनका शरीर शक्ति रहित हो गया । शारीरिक बल भी इनका जाता रहा । उत्साह रहित एवं पुरुषार्थ पराक्रम से विहीन जब ये हो गये तब करतल परिगृहीत दशनखोंवाली अंजलि को इन्हों ने अपने मस्तक पर रखकर इस प्रकार का पाठ बोलना प्रारंभ किया यावत् मुक्ति प्राप्त अर्हत भगवंतों के लिये मेरा नमस्कार हो, मेरे धर्माचार्य, धर्मोपदेशक स्थविर भगवंतों के - लिये मेरा नमस्कार हो । मैंने पहिले भी स्थविर भगवंतों के निकट समस्त प्राणातिपात प्रत्याख्यान कर दिया है- यावत् मिथ्यादर्शन शल्य धम्मा पुत्र पि य णं मए थेराणं अंतिए सव्वे पाणाइत्राए पच्चकखाए जाव मिच्छाद सण सल्लेणं पच्चक्खाए जाव आलोइयपडिक्कते कालमासे काल किच्चा सब सिद्धे उववन्ने )
એથી તે પુડરીક અનગારના શરીરમાં વેદના પ્રકટ થઇ ગઇ તેથી તેમને એક ક્ષણ માટે પણ શાતા મળતી નહેાતી. ધીમે ધીમે આ વેદના સપૂણ્ શરીરમાં પ્રસરી ગઈ યાવત્ તે તેમના માટે અસહ્ય થઈ ગઈ, ભારે મુશ્કેલીથી તેઓ તેને ખમતા હતા. દાહવરે પણ તેમના શરીર ઉપર પેાતાને પ્રભાવ જમાવી લીધા હતા, એથી તેઓ દાહવરની જવાળાઓથી પણ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યા. ધીમે ધીમે તેમનું શરીર અશક્ત થઇ ગયું, શારીરિક મળ પણુ તેમનું નષ્ટ થઈ ગયું હતું. આ પ્રમાણે જ્યારે તેએ ઉત્સાહ રહિત અને પુરૂષા પરાક્રમ વિહીન થઈ ગયા ત્યારે કરતલ-પરિગૃહીત દશ નખાવાળી 'જલિને તેમણે પોતાના મસ્તકે મૂકીને આ પ્રમાણેના પાઠ ખેલવા લાગ્યા કે યાવત્ મુક્તિ પ્રાપ્ત અહંત ભગવાને મારા નમસ્કાર છે, મારા ધર્માચાય, ધર્મોપદેશક સ્થવિર ભગવાને મારા નમસ્કાર છે. મે પહેલાં પણ ભગવ'તાની પાસે સમસ્ત પ્રાણાતિપાત કરી દીધું છે. યાવત્ મિથ્યાદર્શન શલ્યનું અઢાર
For Private and Personal Use Only