Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 852
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir मारामवासी टी० श्रु०२ १०५ कमलादिदेवोना बरित्रवर्णनम् l वन् महावीरस्वामी समागमनं संजातं, यावत् परिषद् भगवन्तं पर्युपास्ते । तस्मिन काले तस्मिन् समये कमला देवी कमलायां राजधान्या, कमलावतंसके भवने कमले सिंहासने, शेषं यथा-काल्याः कालीदेवया वर्णनं तथैवाऽस्या अपि, नवरंक विशेषोऽयम्-पूर्वभवे नागपुरं नगरं, सहस्राम्रवनमुद्यानम् , कमलस्य गाथापतेः कमलश्रियो भार्यायाः कमला दारिका पार्श्वस्याहतः पुरुषादानीयस्य अन्तिके 'निक्खता' निष्क्रान्ता अवजिता, कालस्य पिशाचकुमारेन्द्रस्य अग्रमहिषी । अर्द्धपल्योपमं स्थितिः। एवं शेषाण्यपि कमलप्रभादिनामकान्यपि एकत्रिंशद् अध्यप्रभु ने सबको धर्म का उपदेश दिया। परिषद ने प्रभु की पर्युपासना की। उस काल में और उस समय में कमला नाम की देवी, कमला राजधानी में कमलावतंसक भवन में रहती थी। उस के सिंहासन का नाम कमला था। इसके आगे का समस्त वर्णन कालीदेवी के वर्णन जैसा ही जानना चाहिये । परन्तु इसमें जो विशेषता है वह इस प्रकार है-जब गौतमस्वामी ने उसके-अर्थात् देवी के चले जाने के बाद उसके पूर्वभव का वृत्तान्त पूछा-तय प्रभु ने उनसे इस प्रकार कहा-पूर्वभव के इसके नगर का नाम नागपुर था-उसमें सहस्राम्रवन नाम का उद्यान भा। उस नगर में कमल नामका गाथापति रहता था। उसकी भार्या का नाम कमला श्री था। इनके एक पुत्री थी जिस का नाम कमला था। वह काललब्धि के आनेपर पुरुषदानीय-पुरुष श्रेष्ठ-पाच नाथ अर्हत प्रभु के समीप प्रवजित हो गई। बाद में मरने पर वह काल नाम के पिशाच कुमारेन्द्र को अग्रमहिषी बनी। वहां इसकी स्थिति अर्धपल्य की है। ધર્મને ઉપદેશ આપ્યો. પરિષદે પ્રભુની પથું પાસના કરી. તે કાળે અને તે સમયે કમલા નામની દેવી, કમલા રાજધાનીમાં કમલાવતંસક ભવનમાં રહેતી હતી. તેના સિંહાસનનું નામ કમલા હતું. એના પછીનું બધું વર્ણન કાલી દેવીના વર્ણનની જેમ જ સમજી લેવું જોઈએ. પરંતુ આમાં જે કંઈ વિશેષતા છે તે એ પ્રમાણે છે કે જ્યારે ગૌતમ સ્વામીએ દેવીના ગયા પછી તેને પૂર્વ ભવ વિશેની વિગત પૂછી ત્યારે પ્રભુએ તેમને આ પ્રમાણે કહ્યું-કે આના પૂર્વ ભવન નગરનું નામ નાગપુર હતું. તેમાં સહસ્ત્રાપ્રવન નામે ઉદ્યાન હતું. તે નગરમાં કમલ નામે ગાથાપતિ રહેતે હતે. તેની પત્નીનું નામ કમલા શ્રી હતું. એમને એક દિકરી હતી તેનું નામ કમલા હતું, તે ગ્ય કાળલબ્ધિના અવ. સરે પુરુષાદાનીય-પુરુષ શ્રેષ-પાર્શ્વનાથ અહંત પ્રભુની પાસે પ્રવ્રજિત થઈ ગઈ. ત્યારપછી મૃત્યુ થયા બાદ તે કાલ નામના પિશાચ કુમારેન્દ્રની અગ્ર For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872