Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 868
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - पारधामृतवर्षिणी टी० भु० २ १० १० कृष्णादिदेवीनां चरित्रवर्णनम् em यथा कारयाः। एवमष्टा कृष्णराजिप्रभृतीनि अध्ययनानि कालीगमकेन-कालीदेवीसशपाठेन ज्ञातव्यानि नवरं-विशेषः यत्-पूर्वभवे वाणारस्यां नगर्या द्वे कृष्ण-कृष्णराजिनाम्न्यौ जन्यौदारिके संजाते । एवं राजगृहे नगरे द्वेवसवमुगुप्ता नाम्न्यौ जन्यौ, कौशाम्ब्यां नगयाँ द्वे-वसुमित्रा-वसुन्धरा नाम्न्यौ जन्यौ-दारिके समुत्पन्ने । सर्वासां रामारामाभिधः पिता, धर्माधर्माऽभिधा माता । सर्वा अपि पार्श्वस्याहतोऽन्तिके प्रव्रजिताः, पुष्पचूलाया आर्यायाः शिष्या. स्वेन पार्श्वपभुणा स्वयं प्रदत्ताः । ईशानस्य ईशानेन्द्रस्य अग्रमहिण्यो जाताः । तत्र तासां स्थिति व पल्योपमानि वर्तते । ततश्च्युत्वा महाविदेहे वर्षे समुत्पद्य सेत्स्यन्ति, जिसकी सभा का नाम सुधर्म तथा सिंहासन का नाम कृष्ण था आई। इस के आगे का पाठ कालीदेवी के वर्णन में जैसा पाठ कहा गया है वैसा ही है। इसी तरह से कृष्णराजि प्रभृति अध्ययन भी-कालीदेवी वर्णन में पठित पाठ के सदृश ही जानना चाहिये । कालीदेवी के पाठ में और इन आठ अध्ययनोक्त पाठों में जो अन्तर है वह इस प्रकार से है-पूर्वभव में वाणारसी नगरीमें कृष्णा और कृष्णराजि ये दो जनी -उत्पन्न हुई, राजगृहनगर में रामा और रामरक्षिका श्रावस्ती नगरी में वसू, वसुगुप्ता और कौशांबी नगरी में वसुमित्रा एवं, वसुंधरा उत्पन्न हुई। इन सब के पिता का नाम राम और माताओं का नाम धर्मा था। ये सबकी सब पार्श्वनाथ प्रभु के पास प्रवजित हुई। प्रभुने इन सब को दीक्षित करके पुष्पचूला आर्या की शिष्यारूप से दिया। ये सब इस ईशानेन्द्रकी अग्रमहिषी हुई। वहां इनकी स्थिति नौ पल्योपम की है। वहां से चक्कर ये महाविदेह क्षेत्र में उत्पन्न होंगी और वहीं से વનમાં જે પ્રમાણે પાઠ કહેવાય છે તે પ્રમાણે જ સમજી લેવું જોઈએ. આ પ્રમાણે જ કૃષ્ણરાજિ વગેરે અધ્યયને પણ કાલી દેવીના પાઠમાં અને આ ઉક્ત આઠ અધ્યયનના પાઠમાં જે કંઈ તફાવત છે તે આ પ્રમાણે છે-પૂર્વભવમાં વાણારસી નગરીમાં કૃષ્ણ અને કૃણારાજ આ બંને ઉત્પન્ન થઈ રાજગૃહ નગરમાં રામ અને રામરક્ષિકા શ્રાવતી નગરીમાં વસ, વસુગુપ્તા અને કૌશાંબી નગરીમાં વસુમિત્રા અને વસુંધરા ઉત્પન્ન થઈ. એમના પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા હતું. એ અધીએ પાર્શ્વનાથ પ્રભુની પાસે પ્રવજ્યા ગ્રહણ કરી હતી. પ્રભુએ સર્વેને દિક્ષિત કરીને પુષ્પચૂલા આર્યાને શિષ્યાઓના રૂપમાં સોંપી હતી. એ બધી ઈશાનેન્દ્રની અગ્રમહિષીઓ થઈ ત્યાં તેમની સ્થિતિ નવ પલ્યોપમની છે. ત્યાંથી ચવીને એ બધી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થશે અને ત્યાંથી જ સિદ . १०७ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 866 867 868 869 870 871 872