Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अमगारधामृतवर्षिणी टी० श्रु० २ २० २ अलादीदेवीनां चरित्रवर्णनम् ८२३ अद्धपलिओवमं ठिई सेस तहेव, एव खलु णिवखेवओ पढमज्झयणस्स) उस काल और उस समय में राजगृह नाम का नगर था। वहां गुणशिलक नाम का उद्यान था। उसमें तीर्थंकर परंपरानुसार विहार करते हुए श्रमण भगवान् महावीर आकर ठहरे हुए थे। नगर की परिषदा प्रभु को वंदना के लिये अपने २ घर से निकलकर उस उद्यान में आई प्रभु ने सबको धर्म का उपदेश दिया। सुनकर लोगों ने यावत् प्रभु की पर्युपासना की। उसी समय वहां पर धरणेन्द्र की अग्रमहिषी अलादेवी जो धरणा राजधानी में अलावतंसक इस नाम के भवन में रहती थीऔर जिसके बैठने के सिंहासन का नाम अला था प्रभु को वंदना आदि करने के निमित्त आई। वहाँ आकर उस ने नाट्यविधि दिखलाई। दिखलाकर वह फिर वहां से पीछे अपने स्थान पर गई। उसके आते ही गौतम स्वामी ने श्रमण भगवान महावीर से उसका पूर्वभव पूछा तय भगवान् ने उनसे इस प्रकार कहा वाणारसी नामकी नगरी थी-उसमें काम महावन नाम का उद्यान था। उसमें अलनाम का गाथापति रहता था। उसकी भार्या " अल श्री" इस नामकी थी। इस की एक पुत्री थी जिसका नाम अला था। इसका-अला का शेष कथानक, कालीदेवी का वाओ, साइरेगं अद्धपलिओवमं ठिई सेसं तहेव, एवं खलु णिक्खेवो पदमज्झयणस्स)
તે કાળે અને તે સમયે રાજગૃડ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ઉઘાન હતું. તેમાં તીર્થંકર પરંપરા મુજબ હિાર કરતાં પધારીને શ્રમણ ભગવાન મહાવીરે મુકામ કર્યો હતો. નગરની પરિષદ પ્રભુને વંદન કરવા માટે પિતપતાને ઘેરથી નીકળીને તે ઉદ્યાનમાં આવી. પ્રભુએ સૌને ધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભળીને લેકોએ યાવત પ્રભુની પર્ય પાસના કરી, તે વખતે ત્યાં ધરણેન્દ્રની અગ્રમહિષી (પટરાણી ) અલાદેવી કે જે ધરણે રાજધાનીમાં અલાવવંસક આ નામના ભવનમાં રહેતી હતી, અને જેને બેસવાના સિંહાસનનું નામ અલી હતું-પ્રભુને વંદના કરવા માટે આવી. ત્યાં આવીને તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું, પ્રદર્શન કરીને તે ત્યાંથી પાછી પિતાના સ્થાને જતી રહી. તેના ગયા પછી તરત જ ગૌતમ સ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને તેને પૂર્વભવ છે ત્યારે ભગવાને તેમને આ પ્રમાણે કહ્યું વાણારસી નામે નગરી હતી, તેમાં કામમહાવન નામે ઉદ્યાન હતું, તેમાં અલ નામે ગાથાપતિ રહેતો હતો. તેની ભાર્યાનું નામ અલશ્રી હતું. તેને એક પુત્રી હતી તેનું નામ અલી હતું. અલા વિષેનું શેષ કથાનક પહેલાં
For Private and Personal Use Only