Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७८८
शाताधर्मकथाङ्गसूत्र मानानेकविधवादित्ररवेण सह आमलकल्पाया नगर्या मध्यमध्येन निर्गच्छति, निर्गत्य यौवाम्रशालवनं चैत्यं तत्रैवोपागच्छति, उपागत्य छत्रादिकान् तीर्थकरातिसंबंधिपरियणेणं सद्धिं संपरिबुडे सव्विड्डीए जाव रवेणं आमलकप्पं नयरि मज्झं मज्झेणं णिगच्छइ ) हे देवानुप्रिये ! तुझे जिस तरह अच्छा लगे वैसा तू कर-इस कार्य में प्रमाद न कर । इस तरह उस काल गाथापति ने अपनी पुत्री को दीक्षा ग्रहण करने मे दृढ निश्चयवाली जानकर विपुल मात्रा में अशनादि रूप चतुर्विध आहार निष्पन्न करवाया-बाद में मित्र, ज्ञाति, निजक, स्वजन, संबन्धी परिजनों को आमंत्रित किया. आमंत्रित करके बाद में उसने स्नात होकर विपुल पुष्प, वस्त्र, गंध माल्य, एवं अलंकारों से सत्कार सन्मान करके उन मित्र, ज्ञाति, निजक, स्वजन, संबन्धी, परिजनों के साथ काली दारिका का श्वेत पीत कलशों द्वारा अभिषेक किया-बाद में उसे समस्त अलंकारों से विभूषित किया-फिर पुरुष सहस्रवाहिनी शिविका पर उसे चढवाया। चढवाकर फिर उन मित्र, ज्ञाति निजक, स्वजन संबन्धी परिजनों से घिरा हुआ होकर वह अपनी समस्त ऋद्धि के अनुसार, वाद्यमान अनेक विध बाजो की ध्वनि के साथ २ आमलकल्पा नगरी के ठीक बीचों बीच से होकर निकला। (गिग्गच्छिता जेगेन अवधालवणे चेइए पुरिससहस्सवाहिणीयं सीयं दुरोहेइ, दुरोहित्ता मित्तणाइ, णिपगसयगसंबंधि परियणेणं सद्धिं संपरिखुडे सबिढीए जाव रवेणं आमलकप्पं नयरिं मज्झं मज्ज्ञेणं णिगच्छइ )
હે દેવાનુપ્રિયે ! તને જેમ સારું લાગે તેમ કર આ કામમાં પ્રસાદ કરીશ નહિ. આ પ્રમાણે તે કાલગાથાપતિએ પિતાની પુત્રીનો દીક્ષા ગ્રહણ કરવાને મક્કમ વિચાર જાણીને પુષ્કળ પ્રમાણમાં અશન વગેરે ચાર જાતના આહારે તૈયાર કરાવડાવ્યા. ત્યારબાદ મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી પરિજનેને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને તેણે સ્નાન કરીને પુષ્કળ પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકારો વડે સત્કાર તેમજ સન્માન કરીને તે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન, સંબંધી, પરિજનોની સાથે કાલી દારિકાને સફેદ, અને પીળા કળશે વડે અભિષેક કર્યો ત્યારબાદ તેને સમસ્ત અલંકારો વડે વિભૂષિત કરી અને ત્યારપછી પુરુષ સહસવાહિની પાલખી ઉપર તેને ચઢાવી. ચઢાવીને તેણે મિત્ર, જ્ઞાતિ, નિજક, સ્વજન સંબંધી, પરિજનેની સાથે પરિ વેષ્ટિત થઈને પિતાની સમસ્ત કાદ્ધિની સાથે, ઘણાં વાજાંઓના વિનિની સાથે સાથે આમલકલ્પ નગરીની બરાબર વચ્ચે થઈને નીકળે.
For Private and Personal Use Only