Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2૧૨
জানাঘাথায় यति-एवं खलु हे जम्बुः ! राजगृहं नगरं, गुणशिलकं चैत्यम् । एवं यथैव रात्रिस्तथैवरजनी अपि, नवरम् आमलाल्पा नगरी, रजनीगाथापतिः, रजनीश्री र्या, रजनी दाारिका । शेषं तथैव । यावत्-सर्वदुःखानामन्तं करिष्यति ।।
॥ इति प्रथमवर्गस्य तृतीयाध्ययनम् ॥ १-३ ॥ इस प्रकार से देते हैं-(एवं खलु जंबू ! रायगिहे जयरे गुणसिलए चेहए एवं जहेव राई तहेव रयणी वि, णवरं आमलकप्पा नयरी, रयणी गाहावई रयणीसिरी भारिया रयणी दारिया सेसं तहेव जाव अंतं काहिइ ३ ) जंबू ! सुनो-उस काल में और उस समय में राजगृह नाम का नगर था। उसमें गुणशिलक नामका उद्यान था। जिस प्रकार रात्रि प्रभु का आगमन सुनकर गुणशिलक उद्यान में गई थी उसी तरह रजनी भी वहां गई उसने प्रभु के मुख से धर्म का उपदेश सुना। सुनकर संसार शरीर और भोगों से वह विरक्त हो गई । दीक्षा लेने का अपना भाव उसने प्रभु से निवेदित किया। प्रभुने यथासुखं देवानुप्रिये कहकर उसके भाव की सराहना करतेहुए 'शुभस्य शीघ्र' करने की अपनी अनुमति प्रकट की-तब यह घर आई और मातासे अपना दीक्षा लेने का विचार प्रकट किया-इत्यादि सब संबन्ध काली दारिका के कथानक अनुसार रजनी के साथ लगालेना चाहिये । जब रजनी देवी प्रभु को वंदना करनेके लिये गुगशिलक उद्यान में आई और वहां
( एवं खलु जंबू ! रायगिहे णयरे गुणसिलए चेइए एवं जहेव राई तहेव रयणी वि णवरं ओमलकप्पा नयरी, रयणी-गाहावई रथणोसिरी भारिया रयणी दारिया सेसं तहेव जाव अंतं काहि ३ )
હે જબ! સાંભળે, તે કાળે અને તે સમયે રાજગૃહ નામે નગર હતું. તેમાં ગુણશિલક નામે ઉદ્યાન હતું. જેમાં રાત્રિ પ્રભુનું આગમન સાંભળીને ગુણશિલક ઉદ્યાનમાં ગઈ હતી તેમજ રજની પણ ત્યાં ગઈ. તેણે પ્રભુના મુખથી ધર્મને ઉપદેશ સાંભળે. સાંભળીને તે સંસાર, શરીર અને ગોથી વિરકત થઈ ગઈ. તેણે પિતાને દીક્ષા ગ્રહણ કરવાને ભાવ પ્રભુની સામે પ્રકટ કર્યો. પ્રભુએ “યથાસુખમ” દેવાનુપ્રિયે ! કહીને તેના ભાવની સરાહના કરી અને શુભ કાર્યમાં વિલંબ કરો નહિ એવી પિતાની અનુમતી દર્શાવી. ત્યારે તે પિતાને ઘેર આવી અને માતાપિતાની સામે દીક્ષા ગ્રહણ કરવાને વિચાર પ્રકટ કર્યો–વગેરે બધી વિગત કાલી દારિકાની જેમજ રજનિની સાથે પણ સમજી લેવી જોઈએ. જ્યારે રજનીદેવી પ્રભુને વંદના કરવા માટે ગુણશિક્ષક ઉદ્યાનમાં આવી અને ત્યાં તેણે નાટયવિધિનું પ્રદર્શન કર્યું. ત્યારબાદ
For Private and Personal Use Only