Book Title: Gnatadharmkathanga Sutram Part 03
Author(s): Kanahaiyalalji Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनगारधर्मामृतवर्षिणी टीका अ० १६ द्रौपदीवर्या
४९ अत्रेद बोध्यम्-यत्र प्रतिमापूजार्थ क्रियमाणस्य जिनालयस्य वाचोपदेशकरणं सावधमिति जानता तत्परिवर्जने कृते तीर्थकर नामगोत्रं कर्म समुपार्जितं, तत्र सर्वथा सावद्यमार्ग परिवर्जयतां सर्वप्राणिरक्षणार्थमहिंसाधर्म सर्वतः प्रचारयतां प्रवचन-सिद्धान्तसार विजानतां संयममार्गे प्रवृत्तिमतां सम्यक्त्वशुद्धिमतां पतिमापूजामकुर्वतां तनिषेधयतां किं नामात्मनः कल्याणकर कार्यमवशिष्टम् , इति । ___अथ विवाहसमये द्रौपदी सम्यक्त्ववती नासोदिति वर्ण्यते-जैनागमानां विद्वांसः सम्यगिदं वदन्ति-सनिदानस्य जीवस्य निदानफलप्राप्तिर्यावन्न भवति, तावदसौ सम्यक्त्ववञ्चितो जैनधर्माद् दूर एवावतिष्ठते । करने वाले, समस्त प्राणियों को रक्षा के निमित्त अहिंसाधर्म का प्रचार करने वाले, प्रवचन सिद्धान्त के सार को जानने वाले, संयममार्ग में प्रवृत्ति वाले, सम्यक्त्व की शुद्धि से विशिष्ट और प्रतिमा की पूजा नहीं करने वाले एवं उसका निषेध करने वाले ऐसे संयमियों का अब
और कौनसा ऐसा कार्य बाकी रहा है जो उनकी आत्मा के लिये कल्याण का साधन न हो।
अब यहां इस बात का वर्णन किया जाता है कि विवाह के समय द्रौपदी सम्यक्त्ववाली नहीं थी।
जैन आगमों का भलीभाँति परिशीलन करने वाले विद्वान् इस बानको अच्छी तरह जानते हैं कि जिस जीव ने जो निदान किया हैजबतक उसके फल की प्राप्रि उस जीव को नहीं हो जाती-तबतक वह जीव सम्यक्त्व से वंचित रहकर जिनधर्म से दूर ही रहता है। નામ-ગોત્ર કમને બંધ થશે અને સંસાર પણ તેમને માટે એકભવ જેટ લે જ શેષ રહ્યો હતો. તે પછી સર્વ રીતે સાવદ્યકર્મોને પરિત્યાગ કરનારા બધા પ્રાણીઓની રક્ષાના નિમિત્તે અહિંસા ધર્મને પ્રચાર કરનારા પ્રવચન સિદ્ધાંતના સારને જાણનારા, સંયમ માર્ગમાં પ્રવૃત્તિ કરનારા, સમ્યકત્વની શુદ્ધિથી વિશિષ્ટ અને પ્રતિમા પૂજા નહિ કરનારા અને તેને નિષેધ કરનારા એવા સંયમીઓનું એવું કયું કામ શેષ રહ્યું છે કે જે તેમના આત્માના કલ્યાણનું સાધનરૂપ ન હોય ?
- હવે અહીં આ વાતનું વર્ણન કરવામાં આવે છે કે લગ્નના વખતે દ્રૌપદા સમ્યકત્વવાળી ન હતી
જૈન આગમને સારી રીતે પરિશીલન કરનારા વિદ્વાને આ વાતને સારી પેઠે જાણે છે કે જે જીવે જે નિદાન કર્યું છે-જ્યાં સુધી તેના ફળની પ્રાપ્તિ તે જીવને થઇ જતી નથી ત્યાં સુધી તે જીવ સમ્યકત્વથી વંચિત રહીને જીનभथी इ२ २३ छे.
For Private and Personal Use Only